Page 4 - NIS Gujarati 16-31 MARCH 2022
P. 4
સંપ�દકની કલમે..
સાદર નમસ્ાર!
्
उप-कर्तु म् यथा स-अलप म्, समथथो न रथा महान्|
प्ायः कूपः रृषाम् हन्र , सररम् न र् वारिधि :||
ે
ુ
ે
એટિ્લે ક નાનકડો કવો પણ ્લોકોની તરસ છીપાવી શક છે, જ્ાર આટિ્લો મોટિો દરર્ો પણ આવુ કરી
ું
ે
ે
ું
ે
શકતો નરી. એટિ્લે કહવા્ છે ક ‘્જ્લ હ તભી તો ક્લ હ.’ ્જળ ્જ જીવનનો આધાર છે. પાણીનુ એક
ૈ
ૈ
ું
એક ટિીપુ પરમાત્માએ આપે્લો પ્રસાદ છે. આ એવી અમૂલ્ સુંપત્તિ છે જેને બનાવી શકા્ તેમ નરી, માત્
બચાવી શકા્ છે. પણ આઝાદીના 72 પછી પણ દશનાં 19 કરોડ ગ્ામીણ ઘરોમાં માત્ 3.23 કરોડ ઘરો
ે
ું
ું
ું
સુધી ્જ નળરી ્જળ પહોંચતુ હતુ. બાળપણરી માંડીને ગુ્જરાતના મુખ્યમત્ી બનવા સુધીની ્ાત્ામાં
ું
ુ
ે
દકાળની સ્સ્થમત અને પાણીનાં એક એક ટિીપાંનુ મહતવ ખુદ અનુભવનાર વડાપ્રધાન નરનદ્ર મોદીએ પાંચ
ે
ું
વર્ષમાં ્જ દશનાં તમામ ઘરો સુધી નળરી પીવાનુું પાણી પહોંચાડવાનો ‘ભાગીરરી સકલપ’ ્લીધો. પરરણામ
ે
બધાંની સામે છે. અઢી વર્ષમાં નવ કરોડરી વધુ ઘરો સુધી પાણીનુું જોડાણ પહોંચી ગયુ છે. એટિ્લે ક છેલ્લાં
ું
સાત દા્કાઓમાં જે કામ નરી રયુ તે કામ નવા ભારતની નવી ઊજા્ષએ માત્ અઢી વર્ષમાં તેનાંરી પણ
ું
વધુ કામ કરી બતાવયુું.
ઉનાળાની મોસમ શરૂ રઈ ગઈ છે અને 22 માચ્ષનાં રો્જ ‘વવશ્વ ્જળ રદવસ’ છે. આ સદભ્ષમાં ્જળ
ું
ું
ું
સુંરક્ણ, ્જળ સચ્, બધાંને પીવાનુ શુધ્ધ પાણી, ન્સચાઇ વગેર અગે સવ્ષગ્ાહી અભભગમ સારે કનદ્ર
ે
ે
ું
ે
ું
સરકાર ્ો્જનાઓને આકાર આપીને ્જન આુંદો્લન બનાવી દીધુ છે. ભારતના વવકાસમાં પાણીની અછત
અવરોધ ન બને તે માટિ ્જળ કનેક્ટિવવટિીને ્જન કનેક્ટિવવટિી સારે જોડવામાં આવી છે. આટિલુું ્જ નહીં,
ે
ે
્જળ સારે જોડા્્લાં તમામ સેટિરનો સમનવ્ કરીને એક વવશેર ્જ્લ શક્ત મત્ા્લ્ની રચના કરવામાં
ું
ે
આવી. વર્ષ 2024 સુધી દરક ગ્ામીણ ઘર સુધી નળરી ્જળ પહોંચાડવાની સરકારની પ્રમતબધ્ધતા પૂરી
ું
કરવાની રદશામાં ્જ્લ જીવન મમશન અગ્સર છે. સમ્બદ્ધ દ્રઢ સકલપો સારે ્જળને સુશાસનનો કઈ
ે
ે
રીતે આધાર બનાવવામાં આવ્ો છે તે આ અુંકની કવર સ્ોરી બની છે. આ વવર્ પર કનદ્રરી્ ્જળ
ું
ે
શક્ત મત્ીનો વવશેર ્લેખ, ‘ઇટિંરનેશન્લ હપ્ીનેસ ડ’ના સદભ્ષમાં કરોડો ચહરા પર હાસ્, ટિક્સાઇ્લ
ે
ે
ું
ે
ે
ટિકનો્લોજી મમશન દ્ારા પ્રગમતને નવી રદશા, ગ્ામ ઉજા્લા ્ો્જના દ્ારા ગામડાંની બદ્લાતી તસવીર,
ુ
ે
વ્ક્તતવ શુંખ્લામાં પોતાની રચનાઓ દ્ારા મહહ્લા શક્તનો અહસાસ કરાવનાર મહાદવી વમશા, અમૃત
ે
મહોત્વ, મન કી બાત અને સામાન્ બજેટિને રા્ટિના વવકાસનુ માધ્મ બનાવીને કઈ રીતે દશને નવી
ું
ે
ટ્
રદશા આપવામાં આવી રહી છે એ તમામ વવર્ આ અકની વવશશ્ટિતા છે. ઉજ્જવળ આવતી કા્લ માટિ ે
ું
ે
ે
ું
ૃ
વાત ્જળની હો્ ક પછી અન્ સામાલજક,આર્રક, શૈક્ષણક પહ્લની, નવુ ભારત કતનનશ્ચ્ી છે.
તમારાં સૂચનો અમને મોક્લતાં રહો.
(જયદીપ ભટનાગર)
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 માચ્ચ, 2022