Page 9 - NIS Gujarati 16-31 MARCH 2022
P. 9
ે
વ્યક્તિત્વ મહ�દરી રમ�્વ
છ�ય�ર�દની ‘મીર�’
જન્મઃ 26 માર્ચ, 1907 | મૃત્યમઃ 11 સપ્મ્બર, 1987
ટે
विस्तृ् नभ का कोई कोना, मेरा न कभी अपना होना।
पररचय इ्ना, इव्हास यही, उमडी कल थी, वमट आज चली।
मैं नीर भरी दुख की बदली...
આ કરૂણ કવવતા મહાદવી વમમાની છે, જેમની કતતઓએ હહન્દી સાહહત્યના
ે
ૃ
આકાશમાં આંસુથી ભીના કરૂણ ગીતોના વાદળો રચયાં. નનભ્ષય, નીડર
એવાં મહાદવી હહન્દી સાહહત્યની અસાધારણ પ્રતતભા હતાં, જેમને લોકો
ે
છાયાવાદની મીરાના નામે ઓળખે છે. આમ તો છાયાવાદી કાવયમાં
સૂય્ષકાંત વત્રપા્ી નનરાલા, જયશંકર પ્રસાદ અને સુતમત્રાનંદન પંતના ઘણાં
સમય પછી તેમનું આગમન થયું, પણ તેમની લેખનશૈલી બધાંથી અલગ
ે
હતી. મહાદવી વમમાની કવવતામાં રહસયવાદનો આભાસ વતમાય છે. તેમનાં
ે
સાહહત્યમાં પીડા અને વપ્રયતમ એવાં હળી મળી ગયા છે ક તેમને અલગ
ે
ં
ન કરી શકાય. આ પણ એક વક્રોકકત છે ક રગોનાં તહવાર હોળીના
ે
ે
ં
દદવસે જન્ેલાં મહાદવી વમમાએ આજીવન એક જ રગ અપનાવયો અને એ
ં
ે
હતો પીડાનો રગ એટલે ક સફદ...
ે
ે
ું
ે
26 માચ્ષ, 1907...એ રદવસે હોળી હતી, રગોનો તહવાર. ઉતિરપ્રદશના એમએ પાસ કયુું ત્ાં સુધીમાં તેમનાં બે કવવતા સુંગ્હ ‘નનહાર’ અને
ફરુખાબાદ લજલ્લામાં એક સમૃધ્ધ પરરવારમાં સાત પેઢીઓ બાદ એક ‘રસ્શમ’ પ્રકાશશત રઈ ચૂક્ાં હતાં. ્લેખન, સપાદન અને શશક્ણ તેમનુ ું
્ષ
ું
દીકરીનો ્જન્મ ર્ો. દીકરીના ્જન્મરી દાદાની ખુશીનો પાર ન રહ્ો કા્્ષક્ેત્ રહુું. તેમણે અલ્ાબાદમાં પ્ર્ાગ મહહ્લા યુનનવર્સટિીના
ે
ે
અને તેને ‘ઘરની દવી’ ગણીને તેનુું નામ મહાદવી રાખું. તેમના વપતા વવકાસમાં મહતવપૂણ્ષ પ્રદાન આપયુું હતુું. એ સમ્ે મહહ્લા શશક્ણનાં
ુ
ગોપવદપ્રસાદ વમશા ભાગ્લપુરની કો્લે્જમાં પ્રોફસર હતા. માતાનુ નામ ક્ેત્માં આ ક્રાંમતકારી પગલુું હતુ. તેઓ આ યુનનવર્સટિીના આચા્્ષ
ું
ું
ે
ું
ું
ુ
ે
ે
હમરાણી દવી હતુ. એક વાર સાત વર્ષની મહાદવી કઇક ્લખી રહી હતી, અને ક્લપમત પણ રહ્ાં. 1930માં ‘નનહાર’, 1932માં ‘રસ્શમ’, 1934માં
ે
ે
ે
ત્ાર વપતાએ પૂછુું, “બેટિા શુું ્લખી રહી છે. મહાદવીએ ્જવાબમાં કહુું ‘નીરજા’ તરા 1934માં ‘સાંધ્ગીત’ નામનાં કવવતાસુંગ્હ પ્રકાશશત
ે
કવવતા ્લખી રહી છ.” વપતાના આગ્હરી મહાદવી વમશાએ એ રદવસે ર્ાં. 1939માં આ ચાર્ કાવ્સુંગ્હોને તેમની કમતઓની સારે ‘્ામા’
ે
ૃ
ુ
ું
ું
ુ
પ્રરમ વાર તેને પોતાની કવવતા સભળાવી. શીર્ષક સારે વવશાળ વોલ્મમાં પ્રકાશશત કરવામાં આવ્ાં. ગદ્, કાવ્,
ું
ૃ
ે
બહુ નાની ઉમરમાં ્જ મહાદવી વમશાનાં ્લગ્ન રઈ ગ્ા હતા. પણ જ્ાર ે શશક્ણ અને ધચત્કળામાં તેમણે ઉત્્ટિ પ્રદાન આપયુું. આ ઉપરાંત,
ગૃહસ્થ જીવનમાં મન ન ્લાગયુું તો સન્ાસ ્લઈ ્લીધો અને સમગ્ જીવન તેમની 18 કાવ્ અને ગદ્ કમતઓ છે, જેમાં ‘મેરા પરરવાર’, ‘સ્ૃમત કી
ૃ
સન્ાસીની જેમ વીતાવયુું. મહાદવી વમશાએ ઇનદોરની મમશન સ્્લમાં રખા્ેં’. ‘પરક સારી’, ‘શુુંખ્લા કી કરડ્ાં’ અને ‘અતીત ક ચ્લધચત્’
ે
ુ
ે
ે
ે
ું
ું
પ્રારભભક શશક્ણ ્લીધુ અને તેની સારે સારે તેમને ઘરમાં ્જ શશક્કો મુખ્ય છે. તેમને હહનદી સાહહત્માં રહસ્વાદનાં પ્રણેતા પણ માનવામાં
ું
ે
ૃ
ે
ું
ું
ું
દ્ારા સસ્ત, અગ્જી, સગીત અને ધચત્કળાનુ શશક્ણ આપવામાં આવતુું આવે છે. ગાંધીજીના પ્રભાવ હ્ઠળ આવીને તેમણે ્જનસેવા કરવાની
હતુ. 1919માં તેમણે અલ્ાબાદની ક્રાસ્થવેટિ કો્લે્જમાં એડમમશન ્લીધુું. પ્રમતજ્ા ્લીધી અને ભારતી્ સવતુંત્તા સુંગ્ામમાં પણ ભાગ ્લીધો.
ું
ૂ
1921માં આ્ઠમા ધોરણની પરીક્ામાં સમગ્ પ્રાંતમાં તેઓ પ્રરમ ક્રમે 1936માં નૈનીતા્લરી 25 રક્લોમીટિર દર રામગઢ નગરના ઉમાગઢ
ે
આવ્ા અને અહીંરી ્જ તેમણે પોતાના કાવ્ જીવનની શરૂઆત કરી. નામના ગામમાં મહાદવી વમશાએ એક બુંગ્લો બનાવડાવ્ો હતો, જેમનુું
મેટિીકની પરીક્ા પાસ કરી ત્ાં સુધીમાં તેઓ સફળ કવય્ત્ી તરીક ે નામ તેમણે મીરા મુંરદર રાખું હતુું. અહીં તેઓ શશક્ણ અને વવકાસ
ુ
ટ્
ે
ું
જાણીતાં બની ગ્ાં હતાં. કો્લ્જમાં સુભદ્રાકમારી ચૌહાણ સારે તેમની માટિ કામ કરતાં હતાં. આ્જકા્લ આ બગ્લાને મહાદવી સાહહત્
ે
ે
ુ
ુ
ે
ગાઢ મમત્તા રઈ. સુભદ્રાકમારી ચૌહાણ મહાદવીજીનો હાર પકડીને સુંગ્હા્લ્નાં નામે ઓળખવામાં આવે છે. તેમણે પોતાનાં જીવનનો
ે
બહનપણીઓ વચ્ે ્લઈ ્જતાં અને કહતાં- “સાંભળો, આ કવવતા મોટિા ભાગનો સમ્ અલ્ાબાદમાં વીતાવ્ો. 11 સપટિમબર, 1987નાં
ે
ે
ૃ
પણ ્લખે છે.” 1932માં તેમણે અલ્ાબાદ યુનનવર્સટિીમાંરી સસ્તમાં રો્જ અલ્ાબાદમાં તેમનુું અવસાન રયુ. n
ું
ું
ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 માચ્ચ, 2022 7