Page 4 - NIS - Gujarati 01-15 May 2022
P. 4

સંપવાિકની કલમે....






                    સાદર નમસ્ાર,
                    આ્ણાં દરક પ્યત્નથી અંદરની તાકાતને ઓળખવાની તક ્ણ મળ છે. જે લક્ષ્ોની ્હલાં આ્ણે
                             ે
                                                                                            ે
                                                                           ે
                                                                                ે
                                                                                        ે
                    કલ્ના ્ણ નહોતા કરતા તેનાં ્ર સરકાર કામ કરી રહરી છે. આ્ણે ત્ાં કહવાય છે કઃ
                    क्षणश: कणशश्चैव , वव द्याम् अर्थं ् सयाधये त् |
                    क्षणे नष्टे कुतो वव द्या, कणे नष्टे कुतो धनम् ||
                      એ્ટલે ક જ્યાર આ્ણે પવદ્ા પ્ાપત કરવાની હોય ત્ાર આ્ણે દરક ક્ષણનો ઉ્યોર કરવો જોઇએ.
                             ે
                                                                           ે
                                                                 ે
                                  ે
                        ે
                                                    ે
                                                       ે
                    જ્યાર આ્ણે પ્રમત કરવાની હોય ત્ાર દરક કણનો, દરક સંસાધનનો, સંપૂણ્ગ ઉ્યોર કરવો જોઇએ.
                                                                 ે
                          ે
                                                                 ે
                    કારણ ક ક્ષણની સાથે સાથે પવદ્ા અને જ્ાન ્ણ જતાં રહ છે અને કણ નષ્ટ થવાથી ધન, પ્રમતના રસતા
                    બંધ થઈ ર્ય છે.
                                                                       ્
                          ે
                      જો દશની દરક વયક્તને સવાવલંબી બનાવવી હોય અને રાષ્ટને આત્મનનભ્ગર બનાવવું હોય તો દરક
                                                                                                   ે
                                ે
                    ક્ષણ અને દરક સંસાધનનો સંપૂણ્ગ ઉ્યોર કરવો જોઇએ. સવાવલંબન અને આત્મનનભ્ગરતાનો આ મંત્
                              ે
                    છે. સવાવલંબનનું રૌરવ આ ઉદાહરણ ્રથી સમજી શકાય છે- એક વાર વડાપ્ધાન નરન્દ્ર મોદી બરિ્ટનનાં
                                                                                       ે
                    મહારાણી  એલલઝાબેથને  મળયા  ત્ાર  મહારાણીએ  લારણીશીલ  થઈને  વડાપ્ધાનને  એક  રૂમાલ
                                                   ે
                    બતાવયો. આ રૂમાલ ખાદીમાંથી બનેલો હતો, જે રાષ્ટપ્તા મહાત્મા રાંધીએ તેમને લગ્નમાં ભે્ટ આપયો
                                                              ્
                                          ે
                               ે
                                                                     ે
                                                                               ે
                                                        ે
                                                                        ં
                    હતો. તેનો સંદશ સ્ષ્ટ છે ક સરકારમાં રહો ક ન રહો, ્ણ દશ હમેશા રહશે. એ્ટલે એવી વયવસ્ાનું
                    નનમમાણ થવું જોઇએ જે સલામત-સવાભભમાની અને સવાવલંબી હોય, એવી વયવસ્ા જે લોકોની જજદરીને
                                                ે
                    સરળ બનાવી દ તેવી હોય. વીતેલાં ક્ટલાંક વરષોમાં યોજનાઓને બનાવવામાં અને તેનો વાસતપવક અમલ
                                ે
                    કરવા ્ાછળનો નવો પવચાર જ ભારતને સવાવલંબી બનાવી રહ્ો છે. ઉજજવલા, મુદ્રા, સ્ટન્ડઅ્ ઇગન્ડયા
                                                                                         ે
                    ઇ-નામ, ્ેન્શન સુરક્ષા, ઉસતાદ-હુનર, શ્રમ સુધારા દ્ારા અસંરઠઠત ક્ષેત્ના શ્રમમકોને સંરક્ષણ જેવી અનેક
                    યોજનાઓએ તેને સાથ્ગક બનાવી છે. કન્દ્ર સરકારનાં આ પ્યાસોને આ અંકમાં કવર સ્ટોરીમાં રજ કરવામાં
                                                 ે
                                                                                              ૂ
                    આવયા છે.
                                                                                      ે
                                                                   ્ગ
                      12 મેનાં રોજ આત્મનનભ્ગર ભારતનાં આહવાનને બે વર પૂરાં થઈ રહ્ા છે ત્ાર આત્મનનભ્ગરતાની
                                                                                      ે
                                         ્
                    દદશામાં ભારતનાં ડર, રાષ્ટરીય ્ટકનોલોજી દદવસ (11 મે)ના સંદભ્ગમાં સવાવલંબનમાં ્ટકનોલોજીનું પ્દાન,
                                             ે
                    કોપવડ સામેની લડાઇમાં સફળતા તરફ વધતું ભારત જેવી વાંચન સામગ્રી આ અંકમાં સમાવવામાં આવી
                                                                                   ં
                                                                                  ુ
                                                      ૃ
                    છે. આ ઉ્રાંત, વયક્તતવ શુંખલામાં સંસ્તને નવો આયામ આ્નાર ડો. ્ાંડરર વામન કાણે, અમૃત
                                                          ે
                    મહોત્સવમાં 1857નાં પવપલવનાં લડવૈયાઓની પ્રક રાથા સામેલ છે.
                      આત્મસન્ાન અને આત્મરૌરવ જ આત્મનનભ્ગર ભારતની પ્ાણ-શક્ત અને પ્ેરણા છે. તેને મજબૂત
                    કરવાથી જ ભારતની પ્રમત સંભવ છે.
                      સલામત રહો અને તમારા સૂચનો અમને મોકલતા રહો.
                      તમારાં સૂચિો response-nis@pib.gov.in પર મોકલતાં રહો.
                            ે
                   દહિી, આંગ્જી આન્ આન્ 11 િવાષવાઆવાેમવાં ઉપલબ્ધ
                     ં
                   મેરેઝીન વવાંચવાે/ડવાઉનલવાેડ કરવાે.
                   https://newindiasamachar.pib.gov.in/news.aspx              (જયદીપ ભટનાગર)

           2  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 મે, 2022
   1   2   3   4   5   6   7   8   9