Page 44 - NIS - Gujarati 01-15 May 2022
P. 44

રવાષ્ટ   આમૃત મહવાેત્સવ


                                                                                                      ે
                                   ે
              ઉિવા િવી, જમણે 1857નવા બળવવામવાં 30થી વધ આંગ્જ
                         ે
                                                                                             ્ય
                                સનનકવાેનવાે ખવાત્મવાે બવાેલવાવ્યવાે હતવાે
                                    ૌ



          1857ના બળવામાં ઝાંસીની રાણીની જેમ અંગ્રેજો સામે હહમતભેર
                             ે
          લડનારી વીરાંરના ઉદા દવીને ઇમતહાસમાં મળવું જોઇતું હતું તે્ટલું
                       ું
          સ્ાન  નથી  મળ્.  અવધના  ઉજદરયા  રામના  રરીબ  ્દરવારમાં
                                       ૂ
          જન્ેલાં  ઉદા  દવીને  અંગ્રેજો  સામે  ઝઝમનારી  વીરાંરનાઓમાંની
                      ે
                                                      ે
          એક  તરીક  યાદ  કરવામાં  આવે  છે.  બાળ્ણથી  જ  ઉદા  દવીના
                  ે
                         ે
          મનમાં  અંગ્રેજો  પ્ત્  આક્ોશ  હતો.  1856માં  અંગ્રેજોએ  અવધના
          નવાબ  વાલજદ  અલી  શાહને  કોલકતા  મોકલી  દીધાં  હતા  અને
                                                       ે
          અવધનું સુકાન તેમની બેરમ હઝરત મહલને સોં્ી દીધી. કહવાય
              ે
                   ે
          છે ક ઉદા દવીએ બેરમ હઝરત મહલને અંગ્રેજો સામેની લડાઇમાં
          ભાર લેવાની પવનંતી કરી. બેરમે તેમને મઠહલાઓની તાલીમબધ્ધ
                                ું
           ૂ
          ્ટકડરી  તૈયાર  કરવા  જણાવ્.  આ  દરમમયાન,  ઉદા  દવીનાં  લગ્ન
                                                  ે
                                              ૂ
          અવધ સેનાના સૈનનક મક્ક ્ાસી સાથે થયાં. 10 જન, 1857નાં રોજ
          લખનઉના ધચનહ્ટ કસબા ્ાસેના ઇમિાઇલરંજમાં ઇસ્ટ ઇગન્ડયા
                                                                                                             ે
                                                                            ે
           ં
          ક્નીની સેના સાથે થયેલા ્ુધ્ધમાં મક્કા ્ાસી શહરીદ થયા. ્મતનાં   ખબર ્ડરી રઈ ક ઝાડ ્રથી રોળરીઓ વરસી રહરી છે. ઉદા દવી
                                                                                         ે
                                     ે
          મૃત્ની આઘાતમાં સરી ્ડલા ઉદા દવીનું જીવન અહીંથી બદલાઈ   ઝાડ ્રથી નીચે ઉતરતાં હતા ત્ાર અંગ્રેજ સૈનનકોએ તેમને રોળરી
              ુ
                              ે
                                                                                                      ું
                                                                                                          ે
                              ે
                        ે
                 ે
          ર્ું. કહવાય છે ક, ઉદા દવીએ ્મતનાં શબ ્ર તેમની શહરીદીનો   મારી દીધી. તેમનાં મૃત શરીરને નીચે ઉતારવામાં આવ્ ત્ાર બંનેના
          બદલો  લેવાનાં  સોરંધ  ખાધા  હતા.  16  નવેમબર,  1857નાં  રોજ   હાથમાં પ્સતોલ ધરાવતા પુરુર વેશમાં સ્ત્ીને જોઇને બધાં નવાઇ
                                                                                  ે
                                                                          ે
                                                                                       ે
                                          ં
          અંગ્રેજોની  પવશાળ  સેનાએ  લખનઉના  લસકદરબારને  ઘેરી  લીધું.   ્ામી રયા. કહવાય છે ક ઉદા દવીની વીરતાથી પ્ભાપવત થઈને
                                                                                      ે
          એ  વખતે  લસકદરબારમાં  આશર  2,000  ભારતીય  લસ્ાહરીઓ   અંગ્રેજ  સેના્મતએ  ્ોતાની  હ્ટ  ઉતારીને  તેમને  સલામી  આ્ી
                                   ે
                     ં
                                                                                           ે
                                           ૂ
          હતા. ઉદા દવીએ ્ોતાની મઠહલા સૈનનકોની ્ટકડરીને અંગ્રેજ સેનાનો   હતી. બરિઠ્ટશ અધધકારીઓ ્ર ઉદા દવીની વીરતાની એ્ટલી ઘેરી
                   ે
                                                                                                     ે
                                                                        ે
          સામનો કરવાનો હૂકમ આપયો. તેઓ ્ોતે ્ણ પુરુરોનાં વેશમાં બંને   અસર ્ડરી ક બરિ્ટનના અખબારોમાં આ સમાચાર હડલાઇન સાથે
                                                                                                  ે
          હાથમાં પ્સતોલ અને કારતૂસ લઈને ્ી્ળાનાં ઝાડ ્ર ચડરી રયાં.   છ્ાયા. આજે ્ણ ્ીલીભીત પવસતારમાં ઉદા દવીની વીરતા અને
                                                                                                     ે
          ઝાડનાં ્ાંદડાઓ વચ્ે છ્ાઇને અંગ્રેજ સૈનનકોને નનશાન બનાવયાં.   વીરરમતની  પ્શંસામાં  લોકરીત  રવાય  છે.  ઉદા  દવીની  વીરતા
                             ુ
                                                                         ે
                                                                                         ે
                                                                                           ે
                                                                                                             ે
          તેમણે  આક્મણખોર  અંગ્રેજ  સૈનનકોને  રોકરી  રાખ્ા  અને  તેમનો   માતૃભૂમમ મા્ટ સમર્્ત ્ુવાનો મા્ટ પ્રણાસ્રોત છે અને સમગ્ર દશ
                                                                                                     ્
                                                                  ે
                                   ં
          દારુરોળો ખલાસ થઈ જતાં લસકદરબારમાં પ્વેશી જ ન શક્ા.   મા્ટ એક દ્રષ્ટાંત છે. 19 નવમેબર, 2021નાં રોજ રાષ્ટ રક્ષા સમ્્ગણ
                                                                                                     ે
                                                                                 ે
                         ે
          કહવાય છે ક ઉદા દવીએ સનાઇ્રની જેમ હૂમલો કરીને 32 અંગ્રેજ   ્વ્ગ પ્સંરે વડાપ્ધાન નરન્દ્ર મોદીએ વીરાંરના ઉદા દવીની વીરતાને
             ે
                    ે
          સૈનનકોને મારી નાખ્ા. સૈનનકોને ્ત્તાની જેમ ્ડતાં જોઇને અંગ્રેજોને   યાદ કરી હતી.
                                   પપયવાલી બરઆવાઆે 1857ની ક્રવાંવતમવાં આવાસવામમવાં
                                                        ે
                                             આંગ્ેજ સવામે મવાેરચવાે સંિવાળવાે હતવાે
                                    1857માં  ભારતનાં  પ્થમ  સવતંત્તા  સંગ્રામમાં   ્લચિમી તાકાતનો હહમતભેર સામનો કયષો હતો.
                                    પ્યાલી  બરુઆએ  સદક્ય  ભાર  લીધો  હતો    સવતંત્તા સેનાની અને આસામીઝ નેતા પ્યાલી
                                    એ્ટલું જ નહીં ્ણ તેમણે અન્ય એક સવતંત્તા   બરુઆએ સવતંત્ આસામ મા્ટ બરિઠ્ટશ શાસનો
                                                                                                  ે
                                    સેનાની  મણણરામ  દીવાન  સાથે  મળરીને  અંગ્રેજો   પવરુધ્ધ  ક્ાંમતની  શરૂઆત  કરી  હતી.  તેમણે
                                                                                                    ે
                                    પવરુધ્ધ  મોરચો  માંડ્ો  હતો.  પ્યાલી  બરુઆ   આસામમાં  ચીફ  લેફ્ટનટિ  તરીક  અંગ્રેજો  સામે
                                    અસાધારણ  વયક્તતવ  ધરાવતા  હતા,  જેમણે   તમામ  યોજનાઓ  ઘડરી  હતી.  તેમણે  1857ની
           42  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 મે, 2022
   39   40   41   42   43   44   45   46   47   48