Page 45 - NIS - Gujarati 01-15 May 2022
P. 45

રવાષ્ટ   આમૃત મહવાેત્સવ





                                                       ે
         નીલવાંબર આને પીતવાંબરનવા રદરલવા ય્ય્ધથી આંગ્ેજ કવાંપતવા હતવા
                                                                                        ે



        1857માં આઝાદીની પ્થમ લડાઈમાં શહરીદી વહોરનાર ઝારખંડના
        મહાનાયક નીલાંબર અને ્ીતાંબર એવા મહાન સવતંત્તા સેનાની
        હતા,  જેમણે  1857નાં  પ્થમ  સવતંત્તા  સંગ્રામમાં  અંગ્રેજો  સામેનાં
        બળવામાં  મહતવની  ભૂમમકા  ભજવી  હતી.  ઝારખંડના  ્લામુના
          ે
                                                      ે
                                                    ્
        રહવાસી નીલાંબર અને ્ીતાંબરનાં મનમાં બાળ્ણથી જ રાષ્ટપ્મની
        ભાવના હતી. તેમનાં નેતૃતવમાં ્લામુમાં અંગ્રેજો સામે મોરચો ખૂલ્યો.
        બળવાખોરોને  સ્ાનનક  ર્રીરદારો  અને  અન્ય  લોકોનું  સમથ્ગન
                  ું
        મળવા લાગ્. અંગ્રેજો સામેની લડાઈમાં બંને ભાઇઓએ ભોરતા
        અને ખરવાર સમુદાયને ભેરાં કરીને શક્તશાળરી સંરઠન બનાવ્  ું
        અને ્ોતાન શક્તશાળરી બનાવવા ર્રીરદારો સાથે મમત્તા કરીને
        અંગ્રેજો સામેનું બ્ૂરલ ફૂંકરી દીધું. અંગ્રેજો સામેની લડાઈમાં બાબુ
         ં
         ુ
                                              ે
                                                     ે
        કવર જસહ સાથે ્ણ તેમનો સતત સં્ક રહ્ો. કહવાય છે ક બંને
                                      ્ગ
        ભાઇઓ રદરલા ્ુધ્ધમાં ્ાવરધા હતા, જેના કારણે તેઓ અંગ્રેજોને
                ે
        બહુ દોડાવતા હતાં. તેમના વડ્ણમાં મો્ટરી સંખ્ામાં ગ્રામીણો અંગ્રેજો
        સામે આઝાદીની લડાઈ લડરી રહ્ા હતા. તેમના આંદોલને અંગ્રેજ
                                                      ે
        સરકારને ઘણું નુકસાન ્હોંચાડ્ું હતું. તેમણે અંગ્રેજોને એ્ટલાં હરાન
             ે
        કયમા ક આ પવસતારના કમમશનર ડાટિંનને મોરચો સંભાળવા મા્ટ  ે
                                              ૂ
        ્લામુ આવવું ્ડ્ું. તેમની સાથે લશકરની મો્ટરી ્ટકડરી આવી અને
                                                                ે
                   ્ગ
        જોરદાર સંઘર થયો. અંગ્રેજોએ અનેક પ્યત્નો કયમા છતાં તેઓ બંને   છે ક અંગ્રેજ શાસન સામે 1857નાં સવતંત્તા સંગ્રામના મહાનાયક
                                                                           ે
        ભાઇઓની ધર્કડ ન કરી શક્ા. અંતે, મહામહનતે કન્ગલ ડાટિંને   નીલાંબર-્ીતાંબર  માત્  ્લામુ  જ  નહીં  ્ણ  આરા,  ભોજપુર,
                                            ે
                                            ે
        બંને ભાઇઓની ધર્કડ કરી અને તેમની સામે કસ ચલાવીને માત્   સરગુર્, રાંચી, લોહરદરા, ગુમલા અને ચતરા સુધી અંગ્રેજો સામે
                                                                                    ે
                                                      ે
        35 વરની વયમાં બંનેને ફાંસીએ લ્ટકાવી દીધા. 1859માં ર્હરમાં   ઝીંક ઝીલી હતી. વડાપ્ધાન નરન્દ્ર મોદીએ જનર્મતય રૌરવ દદવસ
              ્ગ
        ્હાડરી ગુફા સામે આંબાના ઝાડ ્ર તેમને ફાંસી આ્વામાં આવી   પ્સંરે 15 નવેમબર, 2021નાં રોજ રાંચીમાં ભરવાન બબરસા મુંડા
        જેથી આદદવાસીઓનું મનોબળ તૂ્ટરી ર્ય, આજે ્ણ અહીંના લોકો   સ્ૃમત બાર અને સવતંત્તા સેનાની સંગ્રહાલયનું ઉદઘા્ટન ક્ુું જેમાં
                                  ે
        બંને ભાઇઓને શ્રધ્ધાપૂવ્ગક યાદ કર છે. નીલાંબર અને ્ીતાંબરના   પવપવધ આંદોલનો સાથે સંકળાયેલા અન્ય આદદવાસી સવતંત્તા
        રામ ચેમો સાન્યામાં આજે ્ણ એ ઝાડ હાજર છે, જેની નીચે બેસીને   સેનાનીઓની  સાથે  સાથે  નીલાંબર-્ીતાંબર  અંરે  ્ણ  માઠહતી
                                        ૂ
                                                      ે
                                     ે
        બંને ભાઈ અંગ્રેજો સામેની લડાઈ મા્ટ વ્હ ઘડતા હતા. કહવાય   આ્વામાં આવી છે.
                                                                                              ે
                        પપય�લી બરઆ�આે આ�સ�મમ�ં ચીફ લેફ્ટિન્ટ તરીક
                                આંગ્રેર્ે સ�મે તમ�મ ય�ેિિ�આ� ઘડી હતી
                                                                          ે
                                                      ે
                                                                                        ે
        સવતંત્તા સામેની પ્થમ લડાઇમાં અંગ્રેજો સામે બળવાની રૂ્રખા   આરો્ લરાવવામાં આવયો અને 26 ફબ્ુઆરી, 1858નાં રોજ બંનેને
                                           ે
                                                                         ે
        તૈયાર કરવામાં મુખ્ ભૂમમકા નનભાવી. એ મા્ટ તેમણે આસામના   જોરહા્ટમાં  ર્હરમાં  ફાંસી  ્ર  લ્ટકાવી  દીધા.  લોકોનાં  દદલમાં
        ્ુવાનોને  બરિઠ્ટશ  શાસનનો  સામનો  કરવાની  અ્ીલ  કરી  અને   બળવાનું બ્ૂરલ ફુંકનાર બંને ક્ાંમતકારીઓનો અવાજ કાયમ મા્ટ  ે
                                                                                  ે
                          ૂ
                                                                                                    ે
        ક્ાંમતકારીઓનું  એક  જથ  રર્.  કલકત્તામાં  રહતા  હોવા  છતાં   ચૂ્ થઈ રયો. દર વરષે 26 ફબ્ુઆરીનાં રોજ સમગ્ર દશ સવતંત્તા
                                ું
                                            ે
        મણણરામ  સતત  પ્યાલીના  સં્કમાં  રહ્ા  અને  યોજના  ઘડતા   સંગ્રામના આ શહરીદોને શ્રધ્ધાંજલલ અ્્ગણ કર છે. અંગ્રેજો સામેની
                                  ્ગ
                                                                                               ે
                                                                                     ે
                                      ે
                ે
        રહ્ા. જો ક, તેમની એક ગુપત બેઠક મળ તે ્હલાં જ યોજનાનો   લડાઈ અને દશની આઝાદી મા્ટ તેમનાં બલલદાનનું સન્ાન કરવા
                                            ે
                                                                       ે
        ્દમાફાશ થઈ રયો. અંગ્રેજોએ મણણરામ દીવાનની કલકત્તામાં અને   મા્ટ ગુવાહા્ટરીમાં મણણરામ દીવાન અને પ્યાલી બરૂઆની પ્મતમા
                                                                ે
        પ્યાલી બરુઆની જોરહા્ટમાં ધર્કડ કરી. તેમનાં ્ર રાજદ્રોહનો   સ્ા્વામાં આવી છે. n
                                                                                  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 મે, 2022  43
   40   41   42   43   44   45   46   47   48