Page 18 - NIS Gujarati 16-30 November, 2024
P. 18

આિરણ કથા    સંવિધાન વદિસના 10 િર્ ્ષ




                       સુશાસનષઃ નવકાસનરી નવરી રરી્-રસમ




            કેન્દ્રનરી િત્ષમાન સરકારે શાસન પ્રણાિરીને પારદવશ્ષતા, જિાબદેહરી અને દક્તાના વસધિાંતો પર આગળ િધારરી છે. સરકારે

                                                      ે
            પહેિા વદિસથરી જ એ સપષ્ટ કયુું કે સુશાસનનો ઉદ્શય માત્ર નરીવતઓનું ઉવચત કાયા્ષિયન કરિાનું જ નથરી પરંતુ એ પણ
          સુવનવચિત કરિાનું છે કે જેનાથરી તમામ નાગરરકોને સમાન તક અને સંસાધન પ્રાપત થાય. એ વદશામાં કેન્દ્રનરી સરકાર ખૂબજ
                                પ્રભાિરી રરીતે નરીવતયોને િાગુ કરરી રહરી છે સંવિધાનના ઉદ્શયોનરી પૂવત્ષ...
                                                                              ે


                      એક દેશ-એક રાશન કાડઃ િન નેશન, િન રાશન કાડ્થરી         એક દેશ-એક્ પરરીક્ાઃ (NTA) ઉચ્તર વશક્ણ સંસથાઓ
                                    ્
                      એક સથળેથરી બરીજે સથળે જનારા નાગરરકોને નિા રાશન કાડ્   માટે પ્રિેશ પરરીક્ાઓ યોજિા માટે રાષ્ટ્રીય પરરીક્ા એજન્સરી
                      બનાિિાના ચક્રમાંથરી મુનકત મળરી છે. પહેિરી િખત દેશમાં   (એનટરીએ)નું ગઠન કરિામાં આવયું. આ એક સિાયતિ
                                                                                      ે
                      એક જ રાશન કાડ્થરી કયાંય પણ અનાજ મેળિિું શકય થયું.    સંસથા છે જેનો ઉદ્શય કુશળ, પારદશથી અને આંતરરાષ્ટ્રીય
                      9 ઓગસટ 2024એ આ યોજનાના સફળતાના પાંચ િર્્ષ પૂરા       માપદંડોના આધાર પર પરરીક્ાનું આયોજન કરિાનું છે.

                      થયા છે.
                                                                           એક ભારત શ્રેષ્ઠ ભારતઃ પરીએમ મોદરીએ 31 ઓકટોબર
                                                      ે
                      એક દેશ-એક ગેસ વગ્ડઃ એક દેશ-એક ગેસ વગ્ડનો ઉદ્શય       2015એ સરદાર િલિભભાઈ પટેિનરી 140મરી જયંતરીના
                      દરેક ઘરમાં એિપરીજી અને િાહનો માટે સરીએનજી ઉપિબધ      અિસરે એક ભારત શ્રેષ્ઠ ભારત પહેિનરી જાહેરાત કરરી
                      કરાિાનો છે. એનાથરી એ ભાગોનરી વનવિ્ષઘન ગેસ કનેનકટવિટરી   હતરી. આનાથરી વિવભન્ન રાજય અને કેન્દ્ર શાવસત પ્રદેશોનરી
                      સુવનવચિત થઈ રહરી છે, જયાં ગેસ આધારરત જીિન અને        સંસકવત, પરંપરા અને પ્રથાઓના જ્ાનથરી રાજયોનરી િચ્  ે
                                                                              કૃ
                      અથ્ષવયિસથા અગાઉ સપનું હતું.                          િધુ સારરી સમજ અને જોડાણ પેદા થશે. જેનાથરી ભારતનરી
                                                                           એકતા અને અખંરડતતા મજબૂત થશે.
                                      ્
                      એક દેશ-એક મોવબવિટરી કાડઃ સમગ્ દેશમાં હોિસેિ
                      ખરરીદદારો અને અન્ય. ખરરીદારો ઉપરાંત વિવભન્ન મહાનગર   આઈજી ઓટરી કમ્ષયોગરી પિેટફોમ્ષઃ ભારત સરકારના કાવમ્ષક
                      અને અન્ય પરરિહન પ્રણાિરીઓના માધયમથરી વનવિ્ષઘન        અને પ્રવશક્ણ વિભાગ (ડરીઓપરીટરી) દ્ારા વિકવસત એક
                      યાત્રા કરિામાં સહાયતા કરિા માટે રાષ્ટ્રીય કોમન મોવબવિટરી   ઓનિાઈન વશક્ણ મંચ છે. પરીએમ મોદરીએ 22 નિેમબર
                      કાડ્ વિકવસત કરાયું છે. પરીએમ મોદરીએ 4 માચ્ષ 2019એ    2022એ કમ્ષયોગરી ભારતનરી શરુઆત કરાિરી હતરી. નિા
                      અમદાિાદથરી ટ્ાન્સપોટ્ મોવબવિટરી માટે િન નેશન, િન     સરકારરી કમ્ષચારરીઓ માટે આઈજીઓટરી રિમયોગરી પિેફોમ્ષ પર
                      કાડ્નો શુભારંભ કયયો હતો.                             ઓનિાઈન ઓરરએન્ટેશન કાય્ષરિમ ચિાિિામાં આિે છે.





             સંનવધાન નિવસ હવે જન-જનનયો ઉતસવ                    કરિા માટે રાષ્ટ્રીય સતર પર સંવિધાન વદિસ મનાિિાનો ઐવતહાવસક
             કેટિાક વદિસ અને કેટિાક અિસર એિા હોય છે જે અતરીતનરી   વનણ્ષય થયો, જેથરી તેને જન ઉતસિના રૂપમાં ઉજિરી શકાય. દરેક
          સાથે  સંબંધોને  મજબૂતરી  આપે  છે.  િધુ  સારા  ભવિષ્યમાં  અને   નાગરરકના મનમાં સંવિધાનના આદશયો પ્રતયે જાગૃતતા પેદા થાય.

          એ વદશામાં કામ કરિા માટે પ્રેરરત કરે છે. 26 નિેમબરના વદિસ   સંવિધાન વદિસના અિસર પર કેન્દ્રથરી વજલિા સતર સુધરી ભાર્ણ
          ઐવતહાવસક વદિસ છે. રાષ્ટ્ને 75 િર્્ષ પહેિાં વિવધિત રૂપે એક નિા   પ્રવતયોવગતા, કત્ષવયો પર વયાખયાન, અવધકારો પ્રતયે સજાગતા, રફલમ
          રંગ-રૂપનરી સાથે સંવિધાનને અંગરીકાર કયયો હતો પરંતુ એ વદિસને   પ્રદશ્ષન જેિા કાય્ષરિમો અને પોતાના સંવિધાનને ઓળખો જેિા કાય્ષરિમ
          કયારેય એ રરીતે યાદ નથરી કયયો કે જેનરી જરૂર હતરી. તો બરીજી બાજુ   શાળાકરીય સતરે આયોવજત થાય છે.
          2015થરી સંવિધાનનરી શનકત અને તેના મહતિથરી જન-જનને પરરવચત   હકરીકતમાં પ્રધાનમંત્રરી મોદરીએ સંવિધાનને હંમેશા એક પવિત્ર ગ્ંથ




           16  ન્યૂ ઇનનડિ્ા સમાચાર   16-30 નવેમ્બર, 2024
   13   14   15   16   17   18   19   20   21   22   23