Page 20 - NIS Gujarati 16-30 November, 2024
P. 20

આિરણ કથા     સંવિધાન વદિસના 10 િર્ ્ષ




                                                                 સટેન્ડઅપ ઈનન્ડયા યોજનાઃ અનુસુવચત જાવત, અનુસુવચત જનજાવત અને

                                                                 મવહિા સમુદાયના આકાંક્રી ઉદ્વમયો સમક્ આિનારા પડકારોનો નસિકાર
                                                                 કરતા જમરીનરી સતરે ઉદ્વમતાને િેગ આપિા માટે 5 એવપ્રિ 2016એ સટેન્ડ
                                                                 અપ ઈનન્ડયા યોજનાનરી શરૂઆત કરિામાં આિરી. 2019-20માં સટેન્ડઅપ
                                                                 ઈનન્ડયા યોજનાને 15માં વિતિ આયોગનરી પૂરરી અિધરી એટિે કે 2020-25
                                                                 સુધરીના સમયગાળા માટે વિસતારરી દેિામાં આિરી હતરી. યોજનાનો હેતુ આવથ્ષક
                                                                 સશનકતકરણ અને રોજગારરીના સજ્ષનનો છે.

                                                                 પરીએમ વિશ્કમા્ષઃ પ્રધાનમંત્રરી વિશ્કમા્ષ યોજનાનો શુભારંભ પ્રધાનમંત્રરી

                                                                 નરેન્દ્ર મોદરી દ્ારા 17 સપટેમબર 2023એ કરિામાં આવયો. યોજનાનો ઉદ્શય
                                                                                                           ે
                                                                 પોતાના હાથ અને ઓજારથરી કામ કરનારા કારરીગર તેમજ વશલપકારોને સંપૂણ્ષ
                                                                 સહાયતા પ્રદાન કરિાનો છે. યોજનાના ઘટકોમાં પરીએમ વિશ્કમા્ષ પ્રમાણપત્ર
              પરીએમ આિાસ યોજના (પરીએમએિાય): કરોડો ભારતરીયોના જીિનનરી
                                                                 અને આઈડરી કાડ્ના માધયમથરી માન્યતા, કૌશલય વિકાસ, ટરીિકરીટ પ્રોતસાહન,
              સુગમતા  અને સમમાનને પ્રોતસાહન આપિા, ગ્ામરીણ તથા શહેરરી બન્ને
                                                                                                     કે
                                                                                 ે
                                                                 ઋણ સહાયતા, રડવજટિ િિડદેિડ માટે પ્રોતસાહન અને માકરટંગનરી સહાયતા
              ક્ેત્રોમાં ગરરીબ િોકોના જીિનનરી નસથવતઓમાં બદિાિ  િાિિા માટે
                                                                 સામેિ છે.
              પાકા મકાન બનાિરી આપિાનરી યોજના બનાિાઈ. આ ઉદ્શય પૂરો કરિા
                                                ે
              2015માં પ્રધાનમંત્રરી આિાસ યોજના શહેરરી અને 2016માં પ્રધાનમંત્રરી   પ્રધાનમંત્રરી જન-ધન યોજના (પરીએમજેડરીિાય): વિશ્નરી સૌથરી મોટરી વિતિરીય
              આિાસ યોજના-ગ્ામરીણનરી શરૂઆત કરિામાં આિરી. યોજનાના શુભારંભ   સમાિેશન યોજનાનરી જાહેરાત 15 ઓગસટ 2014એ સિતંત્રતા વદિસના
              બાદથરી અતયાર સુધરીમાં 4.21 કરોડ ઘરોને સફળતાપૂિ્ષક મંજૂરરી મળયા બાદ   અિસર પર પરીએમ મોદરીએ કરરી હતરી અને 28 ઓગસટએ યોજનાનરી શરૂઆત
              જૂન 2024માં મંત્રરીમંડળે 3 કરોડ િધારાના ગ્ામરીણ અને શહેરરી પરરિારોને   થઈ હતરી. યોજનાના અંતગ્ષત અતયાર સુધરીમાં 46 કરોડથરી િધુ બેંક ખાતા
              ધરના વનમા્ષણ માટે સહાયતા આપિાનો વનણ્ષય િરીધો છે.   ખોિાયા છે અને આ ખાતાઓમાં આશરે પોણા બે િાખ કરોડ રુવપયા જમા
                                                                 છે. 56 ટકા જનધન ધારક મવહિાઓ છે.



                                                                                         ુ
                                                         સટાટ્અપ ઈનન્ડયાઃ તેનરી શરૂઆત 2016નરી 16 જાન્યઆરરીએ થઈ. તેનો ઉદ્શય દેશમા  ં
                                                                                                       ે
                                                         નિરીનતા  અને  સટાટ્અપને  પ્રોતસાહન  આપિા  માટે  એક  મજબૂત  ઇકોવસસટમન  ુ ં
                                                         વનમા્ષણ કરિાનો છે જે આવથ્ષક વિકાસને િેગ આપશે અને મોટા પાયે રોજગારનરી
                                                                           ે
                                                         તકોનં સજ્ષન કરશે. આ પહિ દ્ારા સરકારનો ઉદ્ેશય નિરીનતા અને રડઝાઈનના
                                                            ુ
                                                         માધયમથરી સટાટ્અપને વિકવસત કરિા માટે મજબૂત ઈકોવસસટમ બનાિિાનો છે.





          દરેક ખૂણાના સપનાને શબદોમાં મઢિાનો એક ભરપૂર પ્રયાસ થયો   આવયું  હોત  તો  શું  થયું  હોત?  આઝાદરીના  આંદોિનના  પડછાયા,
          હતો.  ડૉ.  રાજેન્દ્ર  પ્રસાદ,  ડૉ.  બાબા  સાહેબ  ભરીમરાિ  આંબેડકર,   દેશભનકતનરી  જિાળા,  ભારત  વિભાજનનરી  વિવભર્કા,  આ  તમામ
          સરદાર િલિભભાઈ પટેિ, પંરડત નહેરૂ, આચાય્ષ સુકરાણરી, મૌિાના   બાબતો છતાં દરેકના હ્રદયમાં રાષ્ટ્ પ્રથમનો મંત્ર હતો. વિવિધતાઓથરી
                                      કૃ
          આઝાદ, પુરુર્ોતિમ દાસ ટંડન, સુચેતા કપિાનરી, હંસા મહેતા, એિડરી   ભરેિો  આ  દેશ,  અનેક  ભાર્ાઓ,  અનેક  બોિરીઓ,  અનેક  પંથ,
          કકૃષ્ણસિામરી ઐયર, એન ગોપાિસિામરી, જૉન મતાઈ જેિા અગવણત   અનેક રાજા-રજિાડા આ તમામ છતાં પણ સંવિધાનના માધયમથરી

          એિા મહાપુરૂર્ જેઓએ પ્રતયક્ અને અપ્રતયક્ યોગદાન આપરીને આ   સમગ્ દેશને એક બંધનમાં બાંધરીને આગળ િધારિા માટેનરી યોજના
          મહાન વિરાસતને આપણા હાથોમાં સોંપરી છે.                બનાિિરી આજના સંદભ્ષમાં જોઈએ તો કદાચ સંવિધાનનું એક પાનું
             કયારેક આપણે વિચારરીએ કે આજે જો સંવિધાન વનમા્ષણ કરિાનું   પણ આપણે પૂરું કરરી શકયા હોત કે એ અંગે શંકા છે. એ મહાનુભાિોને



           18  ન્યૂ ઇનનડિ્ા સમાચાર   16-30 નવેમ્બર, 2024
   15   16   17   18   19   20   21   22   23   24   25