Page 24 - NIS Gujarati 16-30 November, 2024
P. 24

આિરણ કથા    સંવિધાન વદિસના 10 િર્ ્ષ




                                       એક િેશ એક ચૂંટણરી




            દેશમાં વિકાસનરી ગવતને સમયે-સમયે થતરી ચૂંટણરીને કારણે નસથરતા આપિરી જોઈએ, આ કોઈ પણ વિકાસશરીિ દેશ માટે
             સારું નથરી હોતું. કેન્દ્રનરી િત્ષમાન સરકારનું પણ આિું જ માનિું છે, આ જ કારણ છે કે કેન્દ્રરીય કેવબનેટે એક દેશ એક

             ચૂંટણરી ઉપર બનાિાયેિરી ઉચ્ સતરરીય સવમવતનરી સિાહોનો સિરીકાર કરરી િરીધો છે. સરકારના આ વનણ્ષયથરી ચૂંટણરીનરી
                                   પ્રવરિયામાં િાગતા સમય અને સંસાધનોના વયયને રોકરી શકાશે...



                1951થરી 1967નરી િચ્ દેશમાં એક સાથે ચૂંટણરી સંપન્ન થઈ છે.
                            ે
                વિવધ આયોગના 170મા રરપોટ્ (1999)માં કહેિાયું પાંચ િર્યોમાં એક
               સાથે િોકસભા અને બધરી વિધાનસભા માટે ચૂંટણરીનરી વયિસથા કરિામાં
               આિે.

                સંસદરીય સવમવતના 79માં રરપોટ્ (2015)માં બે તબક્ાઓમાં એક સાથે
               ચૂંટણરી કરિાનરી રરીતોના સૂચનો આપિામાં આવયા છે.

                વયાપક ફરીડબેકથરી ખબર પડરી છે કે દેશમાં એક સાથે ચૂંટણરી કરિા બાબતે
                                                               ભૂતપૂિ્ષ રાષ્ટ્પવત રામનાથ કોવિંદનરી અધયક્તાિાળરી ઉચ્ સતરરીય સવમવતએ
               વયાપક સમથ્ષન છે.
                                                               રાજનૈવતક દળો અને વિશેર્જ્ો સવહત મોટા પાયે વહતેચછુઓ સાથે વિસતૃત
                ચૂંટણરીને બે તબક્ાઓમાં િાગુ કરિાનરી.           ચચા્ષ કયા્ષ બાદ ભિામણ કરરી હતરી.

                પહેિો તબક્ો: િોકસભા અને વિધાનસભાનરી ચૂંટણરી એક સાથે કરિાનરી.      તમામ ચૂંટણરીઓ માટે એક સરખરી મતદાતાનરી યાદરી.

                બરીજો તબક્ો: સામાન્ય ચૂંટણરીના 100 વદિસનરી અંદર સથાવનક સમૂહોને      આખા દેશમાં વિસતૃત ચચા્ષ શરુ કરિાનરી.
               માટે ચૂંટણરી (પંચાયત અને નગર પાવિકા) કરાિિાનરી.
                                                                  એક અમિરીકરણ સમૂહનરી રચના કરિાનરી.



                                                                    ં
                                                              પ્રધાનમત્રરી નરેન્દ્ર મોદરીનરી અધયક્તામાં કેન્દ્રરીય મત્રરીમંડળે
                                                                                                  ં
                                                              એક સાથે ચંટણરી કરિાના મુદ્ા ઉપર પિ્ષ-રાષ્ટ્પવત રામનાથ
                                                                                           ૂ
                                                                       ૂ
                                                              કોવિંદનરી અધયક્તામાં રચાયિરી ઉચ્ સતરરીય સવમવતના સૂચનો
                                                                                   ે
                                                              સિરીકારરી િરીધા છે.




             સમાન્ાના નસધિાં્ને આગળ વધાર્ું રાષ્ટ્             છે,  જયારે  1949માં  દેશે  તમામ  નાગરરકોને  એક  સમાન  અવધકાર
             દરેક  નાગરરકનું  આતમસમમાન  અને  આતમવિશ્ાસ  િધે,   તે   આપનારા બંધારણને અપનાવયું હતું. બંધારણના મુખય વશલપરી બાબા

          બંધારણનરી પણ અપેક્ા છે અને કેન્દ્ર સરકારે સતત આ વદશામાં   સાહેબ આંબેડકરે એક એિા ભારતનું સપનું વનહાળયું હતું, જયાં બધાને
          કામ કયુું છે. બંધારણના ધયેયને પૂણ્ષ કરિામાં િરીતેિા કેટિાક િર્યોમાં   એક સમાન તક આપરી સામાવજક ન્યાયનરી સથાપના કરિામાં આિે.
          અભૂતપૂિ્ષ પ્રયાસ થયા છે. બધા માટે સમાન વિકાસ અને રોજગારનરી   પણ એ દુભા્ષગય જ છે કે આઝાદરી પછરી િાંબા સમય સુધરી દેશમાં
          તકો ઉપિબધ થઈ રહરી છે. કેન્દ્ર સરકારનરી યોજનાઓનો દેશનો દરેક   સમાનતાના વસધિાંત પ્રતયે આંખ આડા કાન કરિામાં આવયા. 2014

                                                                                                       ં
          નાગરરક પ્રતયક્-અપ્રતયપક્ િાભાથથી બનરી ગયો છે. દેશ હિે દરેક િર્ષે   પહેિા, સમાજના એક મોટા િગ્ષને મૂળભૂત સિિતોથરી િવચત રખાયો
          26 નિેમબરને બંધારણ વદિસ તરરીકે ઉજિે છે. આ જ તો તે તારરીખ   હતો પણ પ્રધાનમંત્રરી નરેન્દ્ર મોદરીએ પોતાના શાસનનરી શરૂઆતમાં


           22  ન્યૂ ઇનનડિ્ા સમાચાર   16-30 નવેમ્બર, 2024
   19   20   21   22   23   24   25   26   27   28   29