Page 11 - NIS Gujarati 16-28 February 2025
P. 11

રાષ્ટ્ર   પદ્મ પુરસકારો



                                                                                    પદ્મ પરુરસકારો વિશે આ પર

                                                                                    જારો..

                                                                                                     ું
                                                                                     n ભારત ્રકારે 1954મા બે નાગરરક
            તમામ પદ્મ પરુરસકાર વિજેતાઓને                                              પુરસકારો, ભારત રતન અને પદ્મ
                                                                                      વવભૂરણની સથાપના કરી હતી. પદ્મ
              અવભનંિન. તેમની અસાધારર                                                  વવભૂરણ પુરસકારની ત્ણ શ્ણીઓ
                                                                                                         ે
                                                                                      હતી, પહેલા વગ્ષ, દુ્રા વગ્ષ અને
           વસવધિઓનરું સન્માન અને ઉજિરી                                                વત્રા વગ્ષ. તયારબાદ 8 ર્ન્યુઆરી,
                                                                                                          ું
            કરિા પર ભારતને ગિ્ણ છે. તેમનરું                                           1955ના રોજ બહાર પાડવામા આવેલી
                                                                                      રાષ્ટ્રપવતની અવધ્ૂચના દ્ારા તેનુ  ું
                 સમપ્ણર અને દ્ઢતા ખરેખર                                               નામ બદલીને પદ્મ વવભૂરણ, પદ્મ
                                                                                      ભૂરણ અને પદ્મશ્ી કરવામા આવયુું
                                                                                                         ું
                                       રુ
                પ્ેરરાિા્યી છે. િરેક પરસકાર                                           હતુ. ું
               વિજેતા સખત પરરશ્મ, જરુસસો                                             n 1978 અને 1979 અને 1993થી 1997
                                                                                             ું
                                                                                         ે
                                                                                                         ું
                                                                                      વચ્ના અતરાલને બાદ કરતા દર વરમે
                 અને નિીનતાનો પ્યા્ણ્ય છે,                                            પ્રર્્તિાક વદવ્ના અવ્રે તેની
                                                                                                 ું
               જેરે અગવરત વજિગીઓ પર                                                   ર્હેરાત કરવામા આવે છે.
                                  ં
                                                                                     n એક વર્ષમાું આપવામા આવતા
                                                                                                     ું
                     હકારાતમક અસર કરી છે.                                             પુરસકારોની કુલ ્ુંખયા (મરણોતિર
                                                                                      અને એનઆરઆઈ/વવદેશીઓ/
                     નરેન્દ્ મોિી, પ્ધાનમંત્ી                                         ઓ્ીઆઈને આપવામા આવતા
                                                                                                      ું
                                                                                      પુરસકારો વ્વાય) 120થી વધુ ન હોવી
                                                                                      જોઈએ.
                                                                                                     ું
                                                                                     n પુરસકાર વવજેતાઓને ચદ્રકની એક
                               પહાડનાં ગાંધીિાિી                                      નાની પ્રવતકૃવત પણ આપવામાું
                                                                                      આવે છે, જે તેઓ કોઈપણ ્મારોહ
                               રાધાબેન ભટ્, જેઓ 'પહાડ કી ગાધી' તરીકે ઓળખાય છે અને     દરવમયાન પહેરી શકે છે.
                                                    ું
                               ગાધીવાદી મૂલયોના મૂત્ષ સવરૂપ છે, તેઓ ્ાત દાયકાથી પયા્ષવરણ    n આ પુરસકાર કોઈ વખતાબ/ઉપાવધ
                                 ું
                                          ું
                               ્ુંરક્ણ અને મવહલા ્શક્તકરણ પર ્તત કામ કરી રહાું        જેવો નથી. તેનો ઉપયોગ પુરસકાર
                                                                                               ું
                                                      ું
                               છે. તેમણે ઉપેવક્ત પવ્ષતીય વવસતારોમા બાળકોના ્વ્ષગ્ાહી   વવજેતાઓના નામ પર પ્રતયય અથવા
                               વવકા્ માટે 25 બાળ મુંવદરોની સથાપના કરીને લગભગ 15,000   ઉપ્ગ્ષ તરીકે કરી શકાતો નથી.
                               બાળકોને મદદ કરી છે. કન્યાઓ માટે 'એક કલાકની શાળા'      n આ પુરસકારો ્ામાન્ય રીતે ભારતના
                               જેવી પહેલ શરૂ કરવાની ્ાથે, તેમણે મવહલાઓ માટે એક        રાષ્ટ્રપવત દ્ારા દર વરમે માચ્ષ/એવપ્રલ
                                                                                                        ું
                                                                                             ું
                               વયાવ્ાવયક તાલીમ શાળાની પણ સથાપના કરી, જયાું ્ીવણ,      મવહનામા એનાયત કરવામા આવે છે.
                               કાતણ અને વણાટની તાલીમ આપવામા આવે છે. કૌ્ાનીમા  ું      પુરસકાર વવજેતાઓને રાષ્ટ્રપવત દ્ારા
                                                       ું
                                ું
                               લક્મી આશ્મના અધયક્ 91 વરતીય રાધા ભાભી ભટ્નો જન્મ       હસતાક્રરત ્નદ (પ્રમાણપત્) અને
                                         ું
                                                                                        ું
                                                                                                ું
                                                  ું
                               અલમોડા વજલલાના ધુકા્ષ ગામમા થયો હતો. તેમણે 12મા ધોરણ   ચદ્રક આપવામા આવે છે.
                               ્ુધી અભયા્ કયયો હતો. માત્ 18 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડી
                                           ું
                                  ું
                               દીધુ અને આશ્મમા વશવક્કા બની ગયાું. તેમણે પયા્ષવરણની
                                                         ું
                               ્ુરક્ા માટે વચપકો અને ્વયોદય-ભૂદાન આદોલનમા ્વક્રયપણે
                                                              ું
              રાધાબેન ભટ્ટ     ભાગ લીધો હતો. તેમણે વપથૌરાગઢ અને અલમોરા વવસતારોમા 1
                                                                    ું
             ્માજ ્ેવા, ગાધીવાદી,   લાખ 60 હર્ર રોપાઓના વાવેતરનુ નેતૃતવ કરીને પયા્ષવરણીય
                                               ું
                                                     ું
                      ું
                                                                ું
                      ું
                 ઉતિરાખડ       ્ુંરક્ણ અને ્ામુદાવયક ર્ગૃવતને પ્રોત્ાહન આપયુું હતુ. તેમને
                               જમનાલાલ બર્જ પુરસકાર, ગોદાવરી ગૌરવ, ઇકન્દરા વપ્રયદવશ્ષની
                               પયા્ષવરણ પુરસકાર, મુવન ્તબલ પુરસકાર અને કુમાઉ ગૌરવ
                               પુરસકારથી પણ ્ન્માવનત કરવામા આવયાું છે.
                                                    ું

                                                                                       ન

                                                                                                         2025
                                                                                    ય
                                                                                   ન ન્યૂ ઇનનડિ્ા સમાચાર   16-28 ફેબ્રુઆરી, 2025  9 9
                                                                                     યૂ ઇન
                                                                                            ાચાર

                                                                                               16-28 ફેબ્
                                                                                                     આરી,
                                                                                       ડિયા
                                                                                          િ્
                                                                                                     ુ
   6   7   8   9   10   11   12   13   14   15   16