Page 18 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 18

દશક્્ દ્ારા સશકતીકર્ઃ આદિવાસી

                                  યુ
              આદિવાસીઓનં આરોગ્ સરકારની                                 સમાજ માટે એક નવો રાહ
              પ્રાથદમકતા                                               કેનદ્ સરકારે તાજેતરનાં વર્યોમાં આધદવાસી વ્તીને મુખય પ્રવાહના
                                                                       ધશક્ણમાં એકીકકૃત કરવા માટે ઘણાં અસરકારક પગલાં લીિાં છે.
                                                                                                          ુ
              આયષ્માન ભારતે આધદવાસી સમુદાયોની આરોગયસંભાળની ધચંતાઓન  ે  આ અનેકધવિ પહેલથી ્બાળકો શાળાએ જતાં થયાં એ સધનધચિત થય  ુ ં
                 ુ
                                                                           ુ
              હળવી કરી છે તો ધસકલ સેલ એધનધમયા જેવા રોગોને ના્બૂદ કરવા માટે   એટલં જ નહીં પરંતુ ધશક્ણની ગુણવત્ામાં પણ સકારાતમક ફેરફારો
              ધમશન મોડમાં નક્કર પ્રયાસો ચાલી રહ્ા છે.                  આવયા છે...
                 ƒ આધદવાસી વ્તીમાં આરોગયની અસમાનતાને દૂર કરવાની પોતાની
                પ્રધત્બદ્ધતાના ભાગરૂપે, ભારત સરકારે 2023માં ધસકલ સેલ એધનધમયા
                              ુ
                ના્બૂદી ધમશન શરૂ કયું હતં. ુ
                 ƒ 1 જુલાઈ, 2023ના રોજ, પીએમ મોદીએ 2047 સિીમાં ધસકલ સેલ
                                               ુ
                એધનધમયાને ના્બૂદ કરવાનાં લક્ય સાથે મધય પ્રદેશના શહડોલથી આ
                ધમશનની શરૂઆત કરી હતી.


                   7              6         આદિવાસી અને

                   કરોડ           કરોડ      પવણિતી્ દવસતારોમાં
                                            એસએચસી, પીએચસી
              વ્નકતઓની તપાસ   વ્નકતઓની દસકલ   અને સીએચસીની             એકલવ્ આિશણિ દનવાસી શાળાઓ (ઇ.એમ.
               આદિવાસી ્બહયુમતી   સેલ રોગ માટે જલાઈ   સથાપના માટે વસતી
                                       યુ
                                યુ
              ધરાવતા દવસતારોમાં   સધીમાં તપાસ                          આર.એસ.)
                                                   યુ
                                            માપિંડ અનક્રમે 5000,
               કરવામાં આવશે, 0   કરવામાં આવી છે.
                                            30000 અને 1.2 લાખથી        આધદવાસી ્બાળકોને તેમના પોતાના વાતાવરણમાં નવોદય
              થી 40 વરની વ્ના   2. 15 લાખ લોકો                         ધવદ્ાલયને સમાન ગુણવત્ાયુકત ધશક્ણ પ્રદાન કરવા માટે 2018-
                     ણિ
                 લોકો સદહત.   આ રોગથી પીરડત   ઘટાડીને 3000, 20,000
                                  યુ
                              હોવાનં દનિાન થ્યું   અને 80000 કરવામાં   19માં એકલવય આદશ્ણ ધનવાસી શાળાઓ શરૂ કરવામાં આવી હતી.
                                   છે.      આવ્ા છે.                      ƒ દેશમાં એકલવય આદશ્ણ ધનવાસી શાળાઓની મંજૂર સંખયા 722 છે. જો કે,
                                                                          સરકાર 2026 સિીમાં આ સંખયા વિારીને 740 કરવાની યોજના િરાવે છે.
                                                                                   ુ
                            1,498        મો્બાઇલ ત્બી્બી એકમો             જુલાઈ 2025 સિીમાં દેશભરની 485 શાળાઓમાં ધશક્ણ શરૂ થઈ ગય  ુ ં
                                                                                   ુ
                                                                          હતં. આનાથી સમગ્ દેશમાં અંદાજે અનુસધચત જનજાધતના 3.5 લાખ
                                                                           ુ
                                                                                                 ૂ
                                         એનએચએમ હેઠળ િૂરના
                                                                          ધવદ્ાથથીઓને લાભ થશે.
                                         અને આદિવાસી દવસતારોમાં
                                                                                           ુ
                                                                          ƒ નેશનલ ટ્ાઇ્બલ ્ટુડન્ટસ એજયકેશન સોસાયટી (એનઇએસટીએસ)
                                         કા્ણિરત છે. તેમાં ખાસ કરીને
                                                                                              ુ
                                                                          એ યુનાઇટેડ નેશનસ ધચલડ્રનસ ફંડ (યધનસેફ) ઇસનડયા સાથે ભાગીદારીમા  ં
                                         સંવેિનશીલ આદિવાસી જૂથો
                                                                          રાષ્ટ્ીય કાય્ણરિમ 'તલાશ' (ટ્ાઇ્બલ એસપટટ્ુડ લાઇફ સ્કલસ એનડ સેલફ-
                                         ધરાવતા દવસતારોમાં 694
                                                                          એ્ટીમ હ્બ) શરૂ કયયો છે. તેનો ઉદ્શ સમગ્
                                                                                             ે
                                         એકમોનો સમાવેશ થા્ છે.
              આધદવાસી સમુદાયો કેનદ્ સરકારની યોજનાઓનો લાભ લઈને આધથ્ણક   અધભયાનનો ઉદ્ેશ દેશમાં પીવીટીજી સમુદાયોના લોકો માટે વયાપક
                                                                                                   ે
              આતમધનભ્ણરતા હાંસલ કરી રહ્ા છે.                       ધવકાસ હાંસલ કરવાનો છે. આ અધભયાનનો ઉદ્શ આ સમુદાયના
                                                                   લોકોને રિણ વર્્ણની સમયમયા્ણદા પહેલાં 24,000 કરોડ રૂધપયાથી વિુના
                તેમની ધવકાસની તકો ધવ્તરી રહી છે. મુખય રાષ્ટ્ીય યોજનાઓનો
                                                                   ખચષે અસંખય લાભ પ્રદાન કરવાનો છે. વર્્ણ 2024માં રાષ્ટ્ધપતા મહાતમા
              લાભ તમામ આધદવાસી લાભાથથીઓ સિી સમય્બદ્ધ રીતે પહોંચે ત  ે
                                        ુ
                                                                   ગાિીની જનમજયધતએ 2 ઑકટો્બરના રોજ કેનદ્ સરકારે ભગવાન
                                                                               ં
                                                                     ં
              સધનધચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્ા છે. પ્રિાનમરિી દ્ારા
               ુ
                                                     ં
                                                                   ધ્બરસા મંડાની ભધમ પરથી 'િરતી આ્બા જનજાધત ગ્ામ ઉતકર્્ણ
                                                                               ૂ
                                                                         ુ
              2023માં 'જનજાતીય ગૌરવ ધદવસ' પર શરૂ કરાયેલ પીએમ-જનમન
               16  ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બર, 2025
   13   14   15   16   17   18   19   20   21   22   23