Page 22 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 22
કવર ્ટોરી આધદજાધત કલયાણ
આદિવાસી વારસાનયું સનમાન
પ્રથમ વખત, પ્રધાનમંત્ી નરેનદ્ર મોિીએ ભારતની સમૃદ્ધ સાંસકદતક દવદવધતા અને ઇદતહાસમાં આદિવાસી દવસતારો અને
કૃ
તેના ના્કોના ્ોગિાનને નમન ક્ાણિ અને શરૂઆત થઈ એક મૂક ક્રાંદતની, જે્ે આદિવાસી વારસાને પનજથીદવત ક્યો
યુ
યુ
એટલં જ નહીં, પરંતયુ આિર અને ગૌરવની પરંપરાને પ્ પ્રોતસાહન આપ્યુંघ
યુ
સાંસકદતક અને ઐદતહાદસક સધારા આધદવાસી સમુદાયોના વીર યોદ્ધાઓની
કૃ
પ્રદતદનદધતવની
અજ્ાત નાયકોના ્બધલદાનને કયારેય ભૂલી ન શકાય તે સુધનધચિત કરવા ધવસરાઈ ગયેલી વાતા્ણઓને પ્રકાશમાં
માટે, ભારત સરકારે 2021માં આઝાદી કા અમૃત મહોતસવ દરધમયાન, લાવવા માટે આધદવાસી ્વતંરિતા સેનાની ઐદતહાદસક ક્્
દેશની આઝાદીના 75 વર્્ણની ઉજવણી દરધમયાન, ભગવાન ધ્બરસા મુંડાની સંગ્હાલયોને મંજૂરી આપવામાં આવી રાષ્ટ્પધત દ્ૌપદી મુમુ્ણએ દેશનું
જનમજયંધત, 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ ધદવસ તરીકે જાહેર કયયો. હતી. આ પહેલ હેઠળ 10 રાજયોમાં 11 સવયોચ્ પદ સંભાળયું. દેશમાં
સાં્કધતક સુિારા તરફ કેનદ્ સરકારનું આ સૌથી મહતવપૂણ્ણ અને સૌથી મોટું સંગ્હાલયોના ધનમા્ણણની શરૂઆત કરવામાં પ્રથમ વખત આધદવાસી
કૃ
પગલું હતું. આવી હતી. તેમાંથી રિણનું ્બાંિકામ પૂણ્ણ સમુદાયમાંથી કોઈ ટોચનું
થઈ ગયું છે. પદ સંભાળી રહ્ છે, તે
ું
વર્્ણ 2024માં જનજાતીય ગૌરવ ધદવસ ભગવાન ધ્બરસા મુંડાની 150મી
જનમજયંધત હતી. તેમાં આધદવાસી વારસાને જાળવી રાખવાના હેતુથી મધય પ્રદેશના ભોપાલમાં હ્બી્બગંજ કરોડો સપનાઓ અને
રાષ્ટ્વયાપી ભાગીદારી અને નીધત-સંચાધલત કાય્ણવાહી જોવા મળી હતી. રેલવે ્ટેશનનું નામ રાણી કમલાપધતના આકાંક્ાઓની સામૂધહક જીત
નામ પરથી રાખવામાં આવયું હતું અને છે, જે ભૂતકાળના મૂળને
મધણપુરમાં કૈમાઈ રેલવે ્ટેશનનું નામ વત્ણમાનની આશાઓ સાથે
રાણી ગાઈધદનલયુના નામ પરથી રાખવામાં
જોડે છે.
આવયું હતું. ધ્બરસા મુંડાની 150મી
જનમજયંધત ધનધમત્ સરાય કાલે ખાન
ે
ચોકનું નામ ્બદલીને 'ભગવાન ધ્બરસા
મુંડા ચોક' કરવાનો ધનણ્ણય લેવામાં આવયો
હતો.
પીએમ મોદીએ માનગઢ િામને રાષ્ટ્ીય
મહતવનું ્મારક જાહેર કયુું. દાયકાઓ સુિી,
આ ્થળ મોટાભાગના ભારતીયો માટે
અજાણ રહ્ું હતું.
પાસં એક એવી વાતા્ણ છે જે આવનારી પેઢીઓને પ્રરરત અને પ્રભાધવત આજે કેનદ્ સરકાર વન પેદાશોને પ્રોતસાહન આપવા માટે ઘણા નવા
ુ
ે
કરતી રહેશે. પ્રયાસો કરી રહી છે. અગાઉ એમએસપી પર મારિ 12 વન પેદાશોની
ખરીદી થતી હતી, પરંતુ આજે આ યાદીમાં લગભગ 90 પેદાશોનો
વોકલ ફોર લોકલથી જનજાતી્ ઉતથાન
સમાવેશ કરવામાં આવયો છે. દેશે વન િન યોજના દ્ારા વન સંપધત્ન ે
“વોકલ ફોર લોકલ” આધદવાસી કારીગરીને આવકના ્રિોતમા ં
આિુધનક તકો સાથે જોડવાના પ્રયાસો પણ શરૂ કયા્ણ છે. હાલમા ં
પરરવધત્ણત કરી રહ્ છે. આધદવાસી લોકોને વાંસ જેવી વન પેદાશોની
ુ
ં
દેશભરમાં 3,000થી વિુ વન િન ધવકાસ કેનદ્ો અને 50,000થી વિુ વન
લણણી કરતા અટકાવતા દાયકાઓ જૂના કાયદામાં સિારો કરવામા ં
ુ
િન ્વ-સહાય જૂથો (વી.એ.એન.) કાય્ણરત છે.
આવયો, જેનાથી તેમને વન પેદાશો પર અધિકાર આપવામાં આવયો છે.
20 ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 નવેમ્બર, 2025

