Page 53 - NIS Gujarati 16-31 Aug 2022
P. 53

રાષ્ટ્    આાઝાદીનાે આમૃત મહાેત્સવ



               ઝવેરચંદ કાનલદાસ મેઘાણીઃ જમને ગાંધીજીઆે
                                                                           ે


                                   ‘રાષ્ટ્ીય શાયર’ કહ્ા હતા





                                                                                 ે
                                                                       ુ
                                                  ે
                                   ચયોટીલામાં જન્ લિાને કારણે ખુદને ‘પહાડનં બાળક’ કહનાર ઝિેરચંદ મેઘાણી કવિ, શાયર,
                                   લેખક, લયોક સાટહત્ના સંશયોધક અને સંપાદક હતા. 28 ઓગસ્, 1896નાં રયોજ જન્ેલા ઝિેરચંદ
                                   મેઘાણીને  ગાંધીજીએ  ‘રાષટીય  શાયર’ની  ઉપમા  આપી  હતી.  નાનપણથી  જ  તેમને  સાટહત્માં
                                                         ્ર
                                                                                ં
                                   રસ હતયો. તેમણે પયોતાની રિથમ કવિતા માત્ર 12 િરની ઉમરમાં લખી હતી. તેમણે સંસ્ત અને
                                                                                                       કૃ
                                                                            ્ટ
                                       ે
                                                                                                       કૃ
                                   અંગ્જી સાટહત્માં રડગ્ી મેળિી હતી. બબ્ટટશ સરકારના અત્ાચાર અંગે લયોકયોને જાગત કરિા
                                                                                                            ુ
                                   તેઓ લયોકગીત ગાતા હતા. દશના લયોકગીતની પંરપરાને જીવિત રાખિાનું કામ પણ તેમણે કયું.
                                                          ે
                                                   ્ટ
                                                            ં
                                   તેમણે 1930માં શૌય ગીતયોનયો સગ્હ ‘સસધુડયો’ રિસસધ્ કયવો જેમાં મી્ા અને ધયોલેરા સત્ાગ્હયોની
                                                                       ે
                                   રિશંસા  કરિામાં  આિી  હતી.  બબ્ટટશ  સરકાર  તે  પુસતક  પર  રિમતબંધ  મૂકી  દીધયો  અને  તમામ
                                   નકલયો જપત કરી લીધી. પણ સરકાર લયોકયોનાં અિાજને દબાિી ન શકી અને ખાનગીમાં પુસતકની
                                                           ે
                                   નકલયો વિતરીત થતી રહી. અંગ્જોએ તેમનાં પર રાજદ્યોહનયો આરયોપ લગાિીને અદાલતમાં હાજર
                                   રહિાનં સમન મયોકલ્ુ અને તેમને બે િરન સજા ફરમાિીને સાબરમતી જેલમાં પૂરી દીધા. પણ
                                                    ં
                                         ુ
                                                                   ્ટ
                                     ે
           જન્ઃ 28 આાેગસ્, 1896
                                                                               ુ
                                                   ૂ
             મૃતુઃ 9 માચ્ત, 1947   ગાંધી-ઇરવિન સમજમત બાદ 1931માં તેમને જેલમાંથી મ્ત કરિામાં આવયા. બીજી ગયોળમેજી
                                   પરરરદમાં લંડન જઈ રહલા ગાંધીજીને સંબયોધીને તેમણે ‘છેલલયો કટયોરયો’ કાવય લખું, જેને િાંચીન  ે
                                                      ે
                                               ં
                                                 ે
                                   ગાંધીજીએ કહુ ક, "એમ લાગે છે ક મેઘાણી મારી આત્મામાં રિિેશી ગયા છે અને આ કવિતાનાં
                                                               ે
         મોરાણ્રીઓો 1930માં        માધયમથી મારા મસસતષ્કને સંપણ રીતે િશમાં કરી લીધં છે.” અને તેમણે મેઘાણીને ‘રાષટીય
                                                            ૂ
                                                                                ુ
                                                                                                           ્ર
                                                              ્ટ
            ૌ
         િાય્ચ ગ્રીતાોનાો સંગ્હ    શાયર’નં ઉપનામ આપય. ં ુ
                                          ુ
             ં
         ‘ભસધ્યિાો’ પ્રભસ્ધ          સરદાર િલલભભાઇ પટલે પણ મેઘાણીની રિશંસા કરતા કહુ હતં, મેઘાણીનયો સિર સાહસથી
                                                         ે
                                                                                        ુ
                                                                                     ં
                                                                                               ુ
                                                                                   ુ
                ો
         કયાગે જમાં મ્રીઠા ઓન  ો   ઓતરિયોત હતયો. મેઘાણીએ 100થી િધુ પુસતકયો લખ્યા છે. તેમનં રિથમ પુસતક કરબાનીની કથાઓ
                                      ુ
                                                                              ુ
         ધાોલોરા સતાગ્હાોન્રી      હતં, જે રવિન્દ્નાથ ટાગયોરની ‘કયોથા ઓ કાટહની’નયો અનિાદ હતયો. આ પુસતક રિથમ િાર 1922માં
                                                                  ૂ
                                                  ુ
                                              ુ
         પ્રિંસા કરવામાં           રિકાખશત  થયં  હતં.  તેઓ  જન્ભૂમમ  જથના  ફુલછાબ  અખબારના  સંપાદક  પણ  રહ્ા.  જો  ક  ે
                                                               ુ
                                                        ુ
                                   ગુજરાતી સાટહત્માં તેમનં અભૂતપિ કાય્ટ હતં લયોક સાટહત્નં સંશયોધન, સંપાદન અને રિકાશન.
                                                                                    ુ
                                                                       ુ
                                                                ્ટ
         ઓાવ્રી હત્રી. ભબ્ડટિ      ૯ માચ ૧૯૪૭નાં રયોજ ૫૦ િરની ઉમર હૃદયરયોગના હુમલાથી બયોટાદ સ્થિત નનિાસથિાને તેમન  ં ુ
                                                               ં
                                                           ્ટ
                                                                 ે
                                         ્ટ
                   ો
         સરકાર ત પ્યસતક પર         મત્ થયં. ભારતીય ટપાલ વિભાગ દ્ારા ૧૪ સપટમબર ૧૯૯૯ના રયોજ તેમના માનમાં ટપાલ
                ો
                                                                            ે
                                           ુ
                                       ુ
                                     કૃ
         પ્રતતબંધ મૂક્રી દ્રીધાો.   ટટરકટ બહાર પાડિામાં આિી હતી.
        તેમને જેલમાં પૂરિામાં આવયા. ભારતના સિતંત્રતા સંગ્ામમાં પયોતાની   સિતંત્રતા  બાદ  તેમણે  મલયાલમ  ભારી  લયોકયોનાં  ત્રણ  રજિાડાનું
        ભૂમમકા ઉપરાંત તેમણે સમાજનાં કચડાયેલા લયોકયોનાં ઉત્ાન માટ  ે  એકીકરણ કરીને કરળ રાજ્ની રચનામાં મહતિની ભૂમમકા ભજિી.
                                                                          ે
                                                                                      ે
                                           ે
        પણ રિયત્ન કયયા. તેમણે અસપકૃશયતા નાબૂદી માટ ખૂબ મહનત કરી   1952માં  તેઓ  સંસદસભય  તરીક  ચૂંટાયા.  પયોતાના  કાય્ટકાળના
                                                  ે
        અને હરરજનયોનાં ઉત્ાન માટ પણ કામ કયુું. તેમણે કરળમાં હરરજન   અંતમાં તેમણે સરક્રય રાજકારણ છયોડી દીધું અને સિવોદય કાય્ટકતયા
                             ે
                                             ે
        હયોસ્લ અને સ્લની પણ થિાપના કરી. તેઓ સિદશી આંદયોલનમાં   બની  ગયા.  તેઓ  કરળમાં  ભૂદાન  આંદયોલનમાં  સરક્રય  રીતે  જોડાઈ
                                                                           ે
                                             ે
                    ુ
            ે
        સૌથી આગળ હતા અને તેમણે ખાદી અને ગ્ામયોદ્યોગને રિયોત્સાહન   ગયા. તેઓ કરળનાં લગભગ તમામ ગાંધીિાદી સંગ્નયોના અધયક્
                                                                       ે
        આપિાનું  પણ  કામ  કયુું.  ભારતની  સિતંત્રતા  માટ  રિમતબધ્   રહ્ા.  ઇમતહાસ  તેમને  એિા  નનઃસિાથ્ટ  વયક્ત  તરીક  યાદ  કર  છે
                                                                                                          ે
                                                                                                   ે
                                                ે
         ે
        કલપ્પનની મહતિની સફળતાઓમાંની એક છે ગુરિાયુરનયો લયોકમત.   જેમને ક્યારય સત્ાનયો મયોહ ન હતયો. તેઓ ગાંધીજીનાં આદશવો પર
                                                                      ે
                                                                              ે
        અહીં થયેલા લયોકમતને કારણે સિણ્ટ જામતનું રિભુતિ ધરાિતા અનેક   ચાલ્ા અને સેિક તરીક જીવયા. માતકૃભૂમમ અખબારના શતાદિી િર  ્ટ
                                                                                                  ે
                                        ે
        ખાનગી મંરદરયોનાં દ્ાર અન્ય િગ્ટનાં લયોકયો માટ ખયોલિામાં આવયા.  સમારયોહનાં ઉદઘાટન પર િડારિધાન નરન્દ્ મયોદીએ ‘કરળના ગાંધી’ ક  ે
                                                                                         ે
                                                              ે
                                                ે
        નાયર સર્િસ સયોસાયટીના સંથિાપક અને અધયક્ તરીક કલપ્પનના   કલપ્પનને યાદ કયયા હતા. 7 ઓક્ટયોબર, 1971નાં રયોજ તેમનું અિસાન
                                                  ે
        સુધારાિાદી  અભભગમની  આજે  પણ  રિશંસા  કરિામાં  આિે  છે.   થયું હતું. n
                                                                               ન્યૂ ઇન્ડયરા સમરાચરાર  | 16-31 ઓગસ્ટ, 2022  51
   48   49   50   51   52   53   54   55   56