Page 6 - NIS Gujarati 01-15 August 2025
P. 6

સ્ાચાર સાર









                           રેલવિ એ્પ લોનચ, રેલવેએ સુનવધાિી નદશા્ાં વધુ એક ્પગલું ભયુ               ું

                           ભારતીય રેલ્વે આધુદનક માળખાગત સુદ્વધાઓ, મુસાફરયોને આપ્વામાં આ્વતી દ્વશ્વ કક્ષાની સુદ્વધાઓ, ખૂણે-ખૂણામાં કનેસ્ટદ્વટી અને
                           ન્વી નયોકરીઓનું સજ્ષન કર્વાની સાથે-સાથે ઉદ્યોગયોને સમથ્ષન આપ્વાના ઉદ્શય સાથે આગળ ્વધી રહી છે. આ શ્ેણીમાં, કેન્દ્રીય રેલ્વે
                                                                        ે
                           મંત્રી અદશ્વની ્વૈષણ્વે રેલ્વન એપ લયોન્ચ કરી છે. આ એપ દ્ારા, મુસાફરયો 3 ટકાના કડસકાઉન્ટ સાથે કરઝ્વમેશન ્વગરની અને પલેટફયોમ્ષ કટકકટ
                           િુક કરી શકે છે. આ સાથે જ, લાઈ્વ ટ્રેન ટ્રરૅકકંગ, ફકરયાદ દન્વારણ, ઈ-કેટકરંગ, પયોટ્ડર િુકકંગ અને લાસટ માઈલ ટે્સી જે્વી સુદ્વધાઓ
                           પણ મેળ્વી શકાય છે. IRCTC પર કટકકટનું કરઝ્વમેશન યથા્વત રહેશે. રેલ્વનમાં દસંગલ સાઇન-ઓન સુદ્વધા છે, જેમાં એમ-દપન અથ્વા
                           િાયયોમેદટ્રક દ્ારા લૉદગન કરી શકાય છે. સાથે જ, સુરક્ષાના દૃસષટકયોણથી, રેલ્વે હ્વે દરેક કયોચમાં CCTV કૅમેરા ઇન્સટયોલ કર્વા જઈ રહી છે.




                                                                  રેલવે 2 વર્ષ્ાં 1 લાખથી વધુ િોકરીઓ

                                                                  આ્પશે

                                                                  રેલ્વે ભરતી િયોડ્ડ 2 ્વર્ષમાં 1 લાખથી ્વધુ લયોકયોને નયોકરીઓ આપશે.
                                                                  આ અંતગ્ષત, નાણાકીય ્વર્ષ 2025-26માં 50 હજારથી ્વધુ ઉમેદ્વારયોની
                                                                  દનમણૂક થ્વાની છે. આ નાણાકીય ્વર્ષના પ્રથમ દત્રમાદસક ગાળમાં 9 હજાર
                                                                  ઉમેદ્વારયોની દનમણૂક કર્વામાં આ્વી છે. આગામી નાણાકીય ્વર્ષ એટલે કે
          વૈનવિક બજાર્ાં ભારતીય ર્કડાંિી                          2026-27માં 50 હજાર લયોકયોની ભરતીનયો લક્યાંક પણ નક્ી કર્વામાં આવયયો

          બોલબાલા, 153 દેશો્ાં નિકાસ થઈ રહ્ાં છે                  છે. આના માટે પહેલાંથી જ અદધસૂચના િહાર પાડ્વામાં આ્વી છે. તમને
                                                                  જણા્વી દઈએ કે, 2024થી અતયાર સુધીમાં, રેલ્વેએ 1.08 લાખ ખાલી
          એક સમયે આયાત પર દનભ્ષર રહેતયો ભારતનયો રમકડાં ઉદ્યોગ હ્વે સથાદનક
                                                                  જગયાઓની જાહેરાત કરી છે. સાથે જ, રેલ્વે દનષપક્ષ અને પારદશ્ષક પરીક્ષા
          સતરે દ્વદનમા્ષણમાં પ્રયોતસાહન મેળવયા પછી 153 દેશયોમાં રમકડાં દનકાસ કરી
                                                                  યયોજ્વા માટે આધાર પ્રમાણીકરણનયો ઉપયયોગ કરી રહી છે. આ ઉપરાંત,
          રહ્યો છે. ઓગસટ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મયોદીએ તેમના 'મન કી િાત'
                                                                  ઇલે્ટ્રયોદનક માધયમ દ્ારા છેતરદપંડીના અ્વકાશને દૂર કર્વા માટે કેન્દ્રયો પર
          કાય્ષકમમાં, જનમાનસને દ્વચારતા કરી દે તે્વી અપીલ કરી હતી. સાથે જ, 100%
                                                                  જામરનયો ઉપયયોગ કર્વામાં આ્વી રહ્યો છે.
          દ્વદેશી રયોકાણની મંજૂરી, ટયોય ્લસટર, દ્વદેશી રમકડાંની આયાત પર ફરદજયાત
          પ્રમાણીકરણ, રાષટ્રીય રમકડાં કાય્ષ યયોજના અને ઇ-ટયોયકેથયોન 2025 જે્વી પહેલનું
          પકરણામ એ આવયું છે કે ભારતમાં, 2014-15ની તુલનામાં 2022-23માં રમકડાંની
          આયાતમાં 52 ટકાનયો ઘટાડયો થયયો છે. તેમજ, દનકાસમાં 239 ટકાનયો ્વધારયો
          થયયો છે. ન્વી દદલહીમાં યયોજ્વામાં આ્વેલા 16મા ટયોય દિઝ ઇન્ટરનેશનલ B2B
          એ્સપયો 2025માં, કેન્દ્ર સરકારે રમકડાં ક્ષેત્ર માટે ્વધુ એક ન્વી પ્રયોતસાહન યયોજના
                               ે
          શરૂ કર્વાની જાહેરાત કરી. તેનયો ઉદ્શય ભારતીય રમકડાં ઉતપાદકયોની કડઝાઇન
          ક્ષમતા ્વધારીને સારી ગુણ્વત્ા સુદનદચિત કર્વાનયો છે.




           4  ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 ઑગસ્ટ, 2025
   1   2   3   4   5   6   7   8   9   10   11