Page 7 - NIS Gujarati 01-15 August 2025
P. 7
સમાચાર સાર
ગૌરવશાલી ક્ષણ...
યુિેસકોિી યાદી્ાં ભારતિી 44્ી ધરોહર ્રાઠા
સૈનય વારસાિા 12 ડકલલાઓ સા્ેલ
ભારતનયો મરાઠા સૈન્ય ્વારસયો હ્વે યુનેસકયો ્વલડ્ડ હેકરટેજ સાઇટસનયો દહસસયો િની ગયયો છે. આ
્વારસામાં 12 ભવય કકલલાઓને સામેલ કર્વામાં આવયા છે, જેમાંથી 11 કકલલા મહારાષટ્રમાં અને
1 કકલલયો તદમલનાડુમાં આ્વેલયો છે. ્વલડ્ડ હેકરટેજ કદમટીની 47મી િેઠકમાં ભારતના 'મરાઠા
સૈન્ય પકરદૃશય' એટલે કે ‘મરાઠા દમલટરી લેન્ડસકેપને’ યાદીમાં સમા્વેશ કર્વાનયો દનણ્ષય લે્વામાં
આવયયો હતયો. આ યાદીમાં સામેલ થનારી આ ભારતની 44મી ધરયોહર છે. છેલલા 10 ્વર્ષમાં રાષ્ટ્ીય ગ્ાહક હેલ્પલાઇિે 7.14
તેમાં 14 ન્વા ્વારસાનયો સમા્વેશ કર્વામાં આવયયો છે. યુનેસકયોની જાહેરાત િાદ, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મયોદીએ સમગ્ દેશને અદભનંદન પાઠવયા હતા. મરાઠા સામ્ાજયના ગઢ રહેલા રાયગઢના કરોડ રૂન્પયા ્પાછા અ્પાવયા
ું
કકલલાની 2014માં લીધેલી મુલાકાત ્વખતની પયોતાની તસ્વીરયો શેર કરતા તેમણે કહ્ હતું કે દરેક
જો તમે કયોઈ ઉતપાદન ખરીદ્ હયોય અને તમને તેના દ્વશ ે
ં
ુ
ભારતીય આ સન્માનથી ઉતસાદહત છે. હું સૌ કયોઈને આ કકલલાઓની મુલાકાત લે્વા અને મરાઠા
ફકરયાદ હયોય, તયો સીધા ગ્ાહક કયોટ્ડમાં જ્વાને િદલે, તમે રાષટ્રીય
સામ્ાજયના સમૃધિ ઇદતહાસ દ્વશે જાણ્વા માટે દ્વનંતી કરું છું. ઉલલેખનીય છે કે, ધરયોહરની
યાદીમાં સામેલ કર્વામાં આ્વેલા આ 12 કકલલાઓ મરાઠાઓ દ્ારા 17મી સદીના અંતથી લઈને ગ્ાહક હેલપલાઇન પાસેથી પણ મદદ લઈ શકયો છયો. છેલલા િ ે
19મી સદીની શરૂઆત ્વચ્ચે િાંધ્વામાં આવયા હતા. વયૂહાતમક રીતે, આ કકલલાને દકરયા કકનારા મદહનામાં, રાષટ્રીય ગ્ાહક હેલપલાઇન દ્ારા આ્વી 15 હજારથી
અને પ્વ્ષતીય દ્વસતારયોમાં િના્વ્વામાં આવયા હતા, જે એક જકટલ સંરક્ષણ પ્રણાલીનયો ભાગ ્વધુ ફકરયાદયોનં દનરાકરણ કર્વામાં આવય છે. તેમાંથી 10,373
ુ
ુ
ં
હતા. તે મરાઠાઓની સૈન્ય શસ્ત, ્વેપારની સુરક્ષા અને પ્રાદેદશક દનયંત્રણ માટે જરૂરી હતા. ફકરયાદયોની પતા્વટ કર્વામાં આ્વી હતી અને ગ્ાહકયોને 7.14
કરયોડ રૂદપયા પરત અપા્વ્વામાં આવયા છે. આમાંથી, સૌથી
્હારાષ્ટ્િા સા્ેલ ડકલલા ્વધુ 8,919 ફકરયાદયો ઇ-કયોમસ્ષ પલટફયોમ્ષ પરથી મળી હતી, જેમા ં
ે
સલહેર પ્રતા્પગઢ 369 કરયોડ રૂદપયા પરત કર્વામાં આવયા હતા. રાષટ્રીય ગ્ાહક
ે
ુ
ન શવિરી સવણ્ષદગ્ષ હેલપલાઇન ભારત સરકારના ગ્ાહક િાિતયોના દ્વભાગની એક
લોહાગઢ ્પનહાલા પહેલ છે. આ હેલપલાઇન 17 ભારાઓમાં સ્વા પૂરી પાડી રહી
ે
ખંડેરી નવજયદુગ્ષ છે. ગ્ાહકયો ટૉલ-ફ્ી નિર 1915, એકીકૃત ફકરયાદ દન્વારણ
ં
રાયગઢ નસંધુદુગ્ષ
વય્વસથાતંત્ર (INGRAM), ્વયોટસએપ (8800001915), SMS
રાજગઢ
(8800001915), ઇમેઇલ (nch-ca@gov.in), NCH એપ ્વેિ
ં
તન્લિાડ ુ નસથત નજજી ડકલલો
પયોટ્ડલ (consumerhelpline.gov.in) અને ઉમંગ એપ દ્ારા
્પણ સા્લ કરાયો છે
ે
તેમની ફકરયાદયો મયોકલી શકે છે.
દુનિયા્ાં સૌથી ઝડ્પથી ડડનજ્ટલ ચુકવણી કરિારો દેશ ભારત: IMF
્વર્ષ 2016માં ફ્ત 21 િેંકયો સાથે પાયલયોટ પ્રયોજે્ટ તરીકે શરૂ કર્વામાં આ્વેલું ભારતનું યુદનફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ
(UPI), હ્વે 600થી ્વધુ િેંકયો અને 200થી ્વધુ એસપલકેશનયોના નેટ્વક્કને આ્વરી લે છે. UPIનયો વયાપ એ રીતે ્વધયયો દેશ્ાં 85%
છે કે આજે દર મદહને 18 અિજથી ્વધુ નાણાકીય વય્વહારયો થઈ રહ્ા છે. તેણે અન્ય તમામ ઇલે્ટ્રયોદનક કરટેલ વયવહારો UPI દ્ારા
ચુક્વણી પધિદતઓને પાછળ છયોડી દીધી છે. આંતરરાષટ્રીય નાણાકીય ભંડયોળ (IMF) દ્ારા પણ તેના તાજેતરના
અહે્વાલમાં, UPIની તાકાતને સ્વીકાર્વામાં આ્વી છે. અહે્વાલમાં ટાંક્વામાં આવયું છે કે ભારત હ્વે દ્વશ્વનયો
સૌથી ઝડપી કડદજટલ ચુક્વણી કરનારયો દેશ િની ગયયો છે. આ સમય દરદમયાન, રયોકડ, ડેદિટ-કેકડટ કાડ્ડના
ઉપયયોગમાં ઘટાડયો થયયો છે. IMF અભયાસમાં એ પણ િહાર આવયું છે કે ઇન્ટરઓપરેિલ પલેટફયોમ્ષ એટલે કે નવવિિી 50% ડડનજ્ટલ
ચુકવણીઓ UPI
કયોઈપણ અન્ય િેંકકંગ એસપલકેશન પર ચુક્વણીની સીધી સુદ્વધાને કારણે વય્વહારયોની સંખયાના આધારે UPI સમગ્
દ્ારા
દ્વશ્વની સૌથી મયોટી કરટેલ ઝડપી ચુક્વણી દસસટમ િની ગઈ છે.
ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 ઑગસ્ટ, 2025 5