Page 26 - NIS Gujarati 2021 November 16-30
P. 26

ો
       ભારત      એાઝાદી કા એમૃત મિાત્વ



            એાક્રમક સ્વભાવન કારણ માલતી ચાૌધરી
                               ો
                                     ો
            ‘તૂફાની’ નામો એાોળખાતાં િતાં


                             ુ
                      જન્ઃ 26 જલાઇ, 1904   મૃતુઃ 15 માચ્ણ, 1998


















            સવ    તંત્રતા આંદોલન અને ભારતીર રાષટીર કોંગ્રેસનાં સરક્રર
                                            ્ર
                  સભર  માલતી  ચૌધરીએ  ભારતીર  સવતંત્રતા  સંગ્રામમાં
            ઉત્સાહભેર ભાગ લીધો હતો એટલું જ નહીં, અનુસૂધચત ર્મત,
            અનુસૂધચત જનર્મત અને અન્ય પછાત વગજા સહહતના વંધચતોના       વષ્ટ 2010માં બંધારણ ઘડાયાના 60 વષ્ટ પૂરા થયાં
                                                                                                    ો
                                                                         ો
                     ે
            ઉત્ાન માટ આજીવન સંઘષજારત રહીને અનુકરણીર કારજા કયુું      ત્ાર ગુજરાતના તત્ાલીન મુખ્યમંત્ી નરન્દ્ર માોદીએ  ો
                                                                                               ો
                     ુ
            હતું.  25  જલાઇ,  1904નાં  રોજ  જન્મેલાં  માલતી  ચૌધરી  16   હાથી પર બંધારણની નકલ મૂકીન શાોભા યાત્ા કાઢી
                                                                                              ો
                   ં
            વષજાની ઉમરમાં અભરાસ માટ શાંમત નનકતન ગરાં, જ્ાં વવશ્વ     હતી. એા યાત્ામાં મુખ્યમંત્ી પાોત હાથીની એાગળ
                                  ે
                                           ે
                                ભારતી  યુનનવર્સટીમાં  એડમમશન         પગપાળા ગયા હતા.
           માલિી ચા�્ધરીનાે     લીધું.  માલતી  ચૌધરીએ  મહાત્ા    બંધારણ હદવસઃ તવશોિ એાળખ એાિવાની િિલ
                                                                                          ો
                                                                                                            ો
           જન્મ પૂવ્શ           ગાંધી  દ્ારા  ચલાવવામાં  આવેલા
                                મી્ાના  સત્યાગ્રહમાં  ભાગ  લીધો
                                                                           ે
           બંગાળમાં થયાે        હતો  અને  એક  સવતંત્રતા  સેનાની   િડાપ્રધાન નરન્દ્ર મોદી ઘરી િાર િંધારરનાં મિતિ પર ભાર
                                                                                        ે
                                                                 મૂકતા  રહ્ા  છે  અને  સમયાંતર  નાગફરકો  અને  િિીિટીતંત્ોને
           હિાે, જ હાલમાં       તરીક મોખર રહ્ા હતાં. તેઓ તેમનાં   પોતાના અધધકારોની સાથે કત્ણવયનું પાલન કરિા પ્રત્ જિાિદાર
                   ે
                                         ે
                                    ે
                                                                                                       ે
                                        ૃ
                                                                                  ુ
           બાંગલાદરમાં          પમત નાબકષણ ચૌધરી સાથે જેલમાં     િનિાનું  આિિાન  કરું  છે.  િંધારરના  મિતિ  પર  િડાપ્રધાન
                    ે
                                પણ  ગરાં  હતાં,  જેઓ  પછીથી
                                                                                    ે
                                                                   ે
           અાવે છે              ઓરડશાના મુખ્મંત્રી બન્યા. માલતી   નરન્દ્ર મોદીના ભાષરના કટલાંક અંશ પ્રસતુત છેઃ
                                ચૌધરીની    હહમતને  જોઇને  મહાત્ા   n  િંધારરની ભાિના સાથે જોડાિઃ એ આપરા સૌની િરજ
                                                                                                         ે
                                                                       ે
                                ગાંધીએ  તેમનું  નામ  ‘તૂફાની’  રાખ  ું  છે ક નાગફરક, શાસન વયિસ્ા, સરકારની િચ્ સંતુલન
                                             ે
            હતું. રવવન્દ્રનાથ ટાગોર તેમને પ્રેમથી મીનુ કહતા હતા. સવંતંત્રતા   િેસાડિાનો સૌથી મોટો કોઈ સ્ોત િોય તો તે છે આપણું
            સંગ્રામ  દરમમરાન  અનેક  વાર  જેલમાં  ગરા.  ભારતીર  રાષટીર   િંધારર.
                                                        ્ર
            કોંગ્રેસમાં  સામેલ  થરા  પછી  તેમણે  કોંગ્રેસ  સમાજવાદી  કમજા   n  િંધારરની વયાપકતાઃ આપરા િંધારરની ઓળખ તમામ
            સંઘની  સ્ાપના  કરી  હતી.  એટલું  જ  નહીં,  તેમણે  ઓરડશામાં   માટ સમાનતા અને તમામ પ્રત્ સંિેદનશીલતા છે. આપણું
                                                                                           ે
                                                                      ે
            નબળાં સમુદારોના ઉત્ાન માટ બાજીરાવ છાત્રાલર જેવા અનેક   િંધારર ગરીિ, દસલત, પછાત, િધચત, આફદિાસી, મહિલા
                                   ે
                                                                                            ં
            સંગ્નોની સ્ાપના કરી. માલતીને 1948માં બંધારણ સભાના      એમ તમામના મુળભૂત અધધકારોનું રક્ષર કર છે.
                                                                                                     ે
            મહતવના  સભર  તરીક  પસંદ  કરવામાં  આવરા  હતા.  સવતંત્રતા   n  કત્ણવય  ભાિનાની  પ્રેરરા-જનતા  સાથે  સંિાદ  કરતી  િખતે
                            ે
            અને પછી પ્રર્સત્ાક બન્યા પછી પણ તેઓ સતત સામાલજક        આપરે  આપરી  િરજોની  િાત  કરિાનું  ન  ભૂલવું  જોઇએ.
            કામોમાં  વરસત  રહ્ા.  કહવાર  છે  ક  તેમણે  ઇશ્ન્દરા  ગાંધીએ   આપણું િંધારર ભારતના લોકોથી શરૂ થાય છે. આપરે
                                        ે
                               ે
               ે
            લાદલી કટોકટી સામે દખાવો કરીને અસંતોષના સરક્રર અવાજને
                             ે
                                                                                                ં
                                                                                                        ં
                                                                                                       ુ
                                                                                                    ં
                                                        ં
            ર્ળવી  રાખ્ો  હતો.  15  માચજા,  1998નાં  રોજ  93  વષજાની  ઉમર  ે  ભારતના લોકો જ તેની તાકાત છીએ. િુ જે કઇ છ તે સમાજ
                                                                                   ુ
                                                                           ે
                                                                         ં
                                                                                   ં
                                                                                 ે
                                                                      ે
                                                                        ુ
            તેમનું અવસાન થયું.                                     માટ છ, દશ માટ છ. આ જ કત્ણવય ભાિ આપરો પ્રેરરા
                                                                   સ્ોત છે. n
           24  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 નવેમ્બર, 2021
   21   22   23   24   25   26   27   28   29   30   31