Page 4 - NIS Gujarati August 01-15
P. 4

સંપાદકની કલમે...







                  સાદર નમસ્ાર


                  “उत्सवेन बिना यस्ात् स्ापनम् बनष्फलम् भवेत्'’


                        ે
                                                                                            ે
                  એ્ટલે ક કોઇ ્પણ પ્રયાસ, કોઇ ્પણ સંકલ્પ ઉત્સવ વગર સફળ નથી થતો. કોઇ સંકલ્પ જ્ાર ઉત્સવનું સવરૂ્પ
                          ે
                  લે છે ત્ાર તેમાં લાખો-કરોડોનાં સંકલ્પ જોડાઈ જાય છે, કરોડો લોકોની ઊજા્ષ જોડાઈ જાય છે. આઝાદીનો અ્મૃત
                                               ે
                  મહોત્સવ આ જનભાગીદારી એ્ટલે ક ‘સબકા પ્રયાસ’ ની ્ૂળ ભાવના છે. આ ભાવના સાથે આઝાદીનાં 75મા
                  વર્ષને અ્મૃત મહોત્સવ નામ આ્પીને વડાપ્રધાન નરન્દ્ર મોદીએ ભારતની વવકાસ યાત્ા અને સવર્ણમ ભારતના
                                                          ે
                                                                              ે
                  સંકલ્પોને સાકાર કરવાની રદિામાં અભૂતપુવ્ષ ્પગલું ભ્ુું. એક બાળક જ્ાર ્પોતાની જાતને આઝાદીના સંઘર્ષ
                                   ે
                                                                ે
                  સાથે જોડહી લે છે ત્ાર સમગ્ર જીવન ભારતનાં વવકાસ પ્રત્ સમર્્પત રહિે. ભારતની નવી ્પેઢહીને આઝાદી અને
                                                                          ે
                  દિ સાથે જોડવાનો આ સવર્ણમ અવસર બન્ો છે. આઝાદીનાં 75મા વર્ષ સુધી રાષ્ટએ અનેક સફળતાઓ
                   ે
                                                                                       ્ર
                                                                                                        ે
                  હાંસલ કરી છે અને આ્પણે ભારતને ્ટોચનાં દિોમાં રાખવામાં સફળ રહ્ા છીએ. તમામનાં પ્રયાસોથી દરક
                                                        ે
                  ક્ેત્માં અનેક વવક્રમ સ્ાવ્પત કયયા છે.
                                                             ું
                                                                        ્ર
                               ે
                    ભારત સરકાર આઝાદીના 75 વર્ષને પ્રતીક બનાવ્ છે અને રાષ્ટને નવેસરથી વયાખ્ાયયત કરવા મા્ટ નવી
                                                                                                     ે
                    ે
                  ્પહલ, કાય્ષક્રમો અને સ્પધયાઓ સાથે ભવવષયની યોજનાઓને આકાર આ્પવામાં આવી રહ્ો છે, જેથી આગામી
                              ે
                                           ે
                  25 વર્ષ એ્ટલે ક 2047માં જ્ાર ભારત આઝાદીનું િતાબ્દિ વર્ષ મનાવે ત્ાર ભારત વવશ્વમાં ્ટોચનાં સ્ાને હોય.
                                                                              ે
                  આ હતુથી આગામી 25 વર્ષને અ્મૃત કાળ નામ આ્પીને અ્મૃત યાત્ાની િરૂઆત કરવામાં આવી છે. આ યાત્ામાં
                      ે
                  ્પોતાની તાકાત સાથે પ્રગતત મા્ટ આતુર ભારત, આત્મનનભ્ષરતાનાં શિખરોને સ્પિ્ષવા સંકલ્પબઘધ છે. આજની
                                            ે
                  વવકાસ યાત્ા, આવતી કાલનાં નવા ભારતનો સ્મૃધ્ધ અને ગૌરવિાળહી વારસો બની રહહી છે.
                    આ 15 ઓગસ્ટનાં રોજ અ્મૃત મહોત્સવના 75 વર્ષ પૂરા થવા પ્રસંગે ભારતે કઈ રીતે આઝાદીનાં આ ઉત્સવને
                  લોક ભાગીદારી સાથે અ્મૃત સંકલ્પ બનાવી દીધો છે તેને સવતંત્તા રદવસ ્પર વવિર અંકની કવર સ્ટોરી
                                                                                       ે
                  બનાવવામાં આવી છે.
                                         ્ર
                    આ અંકમાં સામેલ છે રાષ્ટ કવવ અને હહન્દી સાહહત્ના શક્તતજના તારા મૈથથલીિરણ ગુપતનાં વયક્તતવની
                  કહાની. ઉ્પરાંત  પ્રધાનમંત્ી સંગ્રહાલયની વવિેરતાઓ ્પણ વાંચી િકો છો. આ ઉ્પરાંત, જમ્ુ-કાશમીરમાંથી
                                                                ે
                  કલમ  370ની  નાબૂદીનાં  ત્ણ  વર્ષ  બાદ  કન્દ્ર  િાજસત  પ્રદિમાં  વવકાસની  નવી  સવારની  તસવીર,  વવભાજન
                                                    ે
                                                                                                     ે
                                                          ્ર
                  વવભીયરકા સ્મૃતત રદવસ અને વડાપ્રધાન દ્ારા રાષ્ટને સમર્્પત વવકાસ સાથે સંકળાયેલા કાય્ષક્રમોનાં અહવાલ
                  ્પણ આ અંકમાં સમાવવામાં આવયા છે.
                    ચાલો, મનાવીએ સવતંત્તા, એકતા, વવકાસ અને લોકિાહહીનાં 75 વર્ષ.

                   હહદી, અંગ્ેજી અને અન્ 11 ભાષાઅાેમાં ઉપલબ્ધ
                    ં
                   મેગેઝીન િાંચાે/ડાઉનલાેડ કરાે.
                   https://newindiasamachar.pib.gov.in/news.aspx             (જયદીપ ભટનાગર)









           2   ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ઓગસ્ટ, 2022
   1   2   3   4   5   6   7   8   9