Page 5 - NIS Gujarati August 01-15
P. 5

પ્રવિભાિ..








                                                                 ૂ
                                                  લેખન ક્મતામાં ન્ ઇન્ડ્ા સમાચાર ઉપ્ોગી છે
                                                    ૂ
                                                  ન્ ઇનન્ડયા સમાચાર મેગેઝીન નનયતમત વાંચું છ. મેગેઝીનમાં આ્પવામાં
                                                                                     ં
                                                                                     ુ
                                                  આવતી માહહતી ક્રમબધ્ધ, સરળ અને ઉત્ષ્ટ રીતે પ્રસતુત કરવામાં આવે
                                                                                 મૃ
                                                                                               ે
                                                  છે. તે અમારી લેખન ક્મતાનાં વવકાસમાં ખૂબ ઉ્પયોગી છે. દિનાં વવકાસ
                                                  એનન્જનોમાં વવવવધ ઇનોવેિનની જાણકારીની સાથે સામાજજક, આર્થક,
                                                                         ે
                                                  રાજકહીય, ઐતતહાજસક અને વવદિો સાથે સંકળાયેલા વવરયોનાં વત્ષમાન
                                                                  ે
                                                  પ્રવાહોની માહહતી મળ છે.
                                                  હનવંતસસહ રાઠોડ | hanwantsinghrathore0@gmail.com


                                                                                       ં
                                                                    આખું મેગેઝીન વાંચી જઉ છ ુ ં
                                                                              ૂ
                                                                    પ્રથમ વાર ન્ ઇનન્ડયા સમાચાર મેગેઝીન
                  કવર સ્ટોરી ખૂબ સરસ રીતે પ્રકાશશત                  વાંચવાની તક મળહી. તેમાં બહુ સુંદર
                  વવશ્વની સૌથી વધુ ્ુવા વસતી ધરાવતા                 પ્રસતુતત હોય છે. સંપૂણ્ષ અંકમાં દરક લેખ
                                                                                             ે
                  ભારતે માનનીય વડાપ્રધાન નરન્દ્ર મોદીના             વાંચવાલાયક હોય છે. મેગેઝીન જાણે ક  ે
                                         ે
                  ગતતિીલ નેતતવમાં કૌિલ્ય ક્મતાનાં                   ‘ગાગરમાં સાગર’ સમાન છે. મેગેઝીનમાં
                            મૃ
                                            ્ર
                  વવકાસને નવી રદિા આ્પી છે. રાષ્ટનો                 સં્પાદનનું કામ ખૂબ સરસ રીતે કરવામાં
                  ્ુવાન કૌિલ્ય દ્ારા ્પોતાનાં જીવનમાં               આવ્ છે. મને વવશ્વાસ છે ક આ મેગેઝીનને
                                                                        ું
                                                                                        ે
                  ્પગભર થઈને વવકાસ અને ઉન્નતતનાં દ્ાર               હજ પ્રિંસા મળિે. આવી જ ગુણવત્ા
                                                                      ુ
                  ખોલી રહ્ો છે. કૌિલ્ય ભારત તમિનના                  જાળવી રાખજો.
                  સાત વર્ષ પૂરા થવા પ્રસંગે સં્પાદકહીય ્ટહીમે       વવન્ થત્ ે
                  આ સમગ્ર યાત્ાને ન્ૂ ઇનન્ડયા સમાચારના              vinay.thattey@gmail.com
                       ુ
                  1-15 જલાઇના અંકમાં આવરણ કથા
                  તરીક ખૂબ સરસ રીતે પ્રકાશિત કરી છે.               ખૂબ સરસ મેગેઝીન છે ન્ ઇન્ડ્ા સમાચાર
                      ે
                                                                                        ૂ
                  કબબને્ટ દ્ારા સંરક્ણ ક્ેત્માં રોજગારીનાં         ન્ ઇનન્ડયા સમાચારનો 1-15 જલાઇનો અંક મળયો.
                   ે
                                                                                          ુ
                                                                     ૂ
                  દ્ાર ખોલતી અનનિ્પથ યોજનાને મંજરી,                આ સંદર મેગેઝીન છે અને હુ સમગ્ર મેગેઝીન
                                             ૂ
                                                                                        ં
                                                                        ુ
                  અ્મૃત મહોત્સવ, કોવવડ સામેની લડાઈ                 વાંચવાનો પ્રયત્ન કર છ. આ વખતના અંકમાં મન  ે
                                                                                 ં
                                                                                    ં
                                                                                    ુ
                  અને વડાપ્રધાન દ્ારા વવવવધ વવકાસ                  કૌિલ્ય વવકાસ ્પર કન્દ્રરીત કવર સ્ટોરી સરસ લાગી.
                                                                                   ે
                  યોજનાઓની ભે્ટને આ અંકમાં સામેલ                   સાથે સાથે, આઝાદી કા અ્ત મહોત્સવ અંતગત
                                                                                        મૃ
                                                                                                      ્ષ
                  કરવામાં આવયા છે, જેનાં મા્ટ સમગ્ર                સવતત્તા સગ્રામમા નાયકોની કહાની વાંચીને નવી
                                        ે
                                                                            ં
                                                                       ં
                  સં્પાદકહીય ્ટહીમને હાર્દક અબ્ભનંદન ્પાઠવું       ઊજાનો સંચાર થયો. મેગેઝીનમાં રડજજ્ટલ ઇનન્ડયા
                                                                       ્ષ
                  છું.                                             સહહતનાં લેખો ્પણ સારા લાગયા.
                                        ે
                  -ચૌધરી શક્તસસહ એડવોક્ટ                           -સુરભભ સનહા | snehasurabhi5@gmail.com
                                                                            ે
                  shaktisinghadv@gmail.com
                                       ફાેલાે કરાે @NISPIBIndia


                                                                                           ે
                 સંદશાવ્યિહારનું સરનામું અને ઇમેલ: રૂમ નંબર-278, સેન્ટ્રલ બ્યૂરાે અાેફ કમ્નનકશન, સયૂચના
                    ે
                                                                                       ુ
                        ભિન, બીજ માળ, નિી હદલ્ી-110003 | ઇમેલઃ response-nis@pib.gov.in
                                    ે
                                                                               ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ઓગસ્ટ, 2022  3
   1   2   3   4   5   6   7   8   9   10