Page 38 - NIS-Gujarati 01-15 Feb 2022
P. 38

ે
               િશમાં પ્રથમ વાર કાેઇ રાજમાં આેક સાથે 11


                      નવી મેદડકલ કાેલેજાેની શરૂઆાત થઈ



               મજબૂત હલ્થ ઇન્ફ્ાસ્ટ્ચર આજના સમયમાં ્પાયાની મોટી જરરરયાત છે. અંતરરયાળ વિસતારો સુધી આરોગયની ઉત્તમ
                       ે
                                ્
                                                 ૂ
                                                           ે
                                                                                                             ં
                                                                                              ુ
            સુવિધાઓ ્પહોંચાડિી અને ડોટિરોની અછતને દર કરિી એ કન્દ્ર સરકારની પ્ાથતમકતાઓમાં સામેલ છે. તેનં ઉદાહરણ આ રહુ:
                                ે
              ્ગ
           િર 2014માં દશમાં 387 મરડકલ કોલેજો હતી, જ્ાર હિે તેની સખ્યા િધીને 596 થઈ રઈ  છે. 25 ઓટિોબરનાં રોજ િડાપ્ધાન
                                                    ે
                                                             ં
                       ે
                                              ે
             નરન્દ્ર મોદીએ ઉત્તરપ્દશને એક સાથે નિ મરડકલ કોલેજની ભેટ આ્પી હતી, તો હિે તાતમલનાડમાં એક સાથે 11 નિી મરડકલ
               ે
                              ે
                                                                                                       ે
                                                                                     ુ
                                                  કોલેજની શરઆત થઈ છે...
                                                ્રું
                                                 ે
                                                    ્રું
          કોવવડ-19 મહામારીએ જીવનમાં આરોગય ક્ેત્ન કટલ મહતવ      તાવમલનાડુને આનેક ભેટ
                             ્ર
                   ્ર
          છે  એ  વધ  એક  વાર  પરવાર  કય્રું  છે.  આરોગય  સેવાઓમાં   n  નવી મેદડકલ કોલેજ આશર રૂ. 4,000 કરોડનાં ખચવે
                                                                                     ે
                                               ું
          રોકાણ  કરનાર  સમાજ  જ  માનવજાતન  સવધ્ષન  કરશે.         સ્ાપવામાં આવી છે, જેમાં રૂ. 2,145 કરોડનો ખચ્ષ કન્દ્
                                            ્રું
                                                                                                     ે
                                        ્ર
                      ે
          ભારત  સરકાર  આ  ક્ેત્માં  અનેક  સધારા  કયષા  છે.  ગરીબ   સરકાર ભોગવયો છે.
                                                                      ે
                       ્ર
          લોકોને  ઉચ્  ગણવત્તાયકત  અને  સસતી  આરોગય  સેવાની
                              ્ર
                                                               n  જે નવ શ્જલલાઓમાં મેદડકલ કોલેજ સ્ાપવામાં આવી છે,
                             ે
                           ્રું
                                   ્ર
          પહોંચ પ્રદાન કરવાન શ્ય આયષયમાન ભારતને જાય છે, તો       તેમાં વવરુધનગર, નમક્કલ, નીલનગરી, મતરુપર, મતરુવલલૂર,
                                                                                                 ્ર
                              ે
                                                        ્ર
                ું
          પ્રધાનમત્ી જનઔરધધ કન્દ્ દ્ારા હવે લોકોને 90 ટકા સધી    નાગપટ્ીનમ, ડડડીગલ, કલલા કદરચી, અદરયાલર,
                                                                                       ્ર
                                                                               ્ર
                                                                                                  ્ર
                                           ે
          સસતા  ભાવમાં  દવાઓ  મળી  રહી  છે.  કન્દ્  સરકાર  ઉત્તમ   રામનાથપરમ અને કષણાનગરીનો સમાવેશ થાય છે.
                                                                               ૃ
                                                                        ્ર
                   ્ર
          આરોગય સવવધાઓની દદશામાં સતત કામગીરી કરી રહી છે,
                                                               n  નવી મેદડકલ કોલેજો ખૂલવાથી એમબીબીએસની બેઠકોમાં
                                             ું
                          ્ર
                                                        ્ર
          પણ દશમાં વરવો સધી ડોટિરોની અછત હમેશા મોટો મદ્ો         1,450નો વધારો થશે. દશમાં સસતા મેદડકલ શશક્ણને
               ે
                                                                                  ે
          રહ્ો છે. 2014માં આ દદશામાં કન્દ્ સરકાર કામ શરૂ કય્રું   પ્રોત્સાહન મળશે. આરોગયની પાયાની સવવધાઓમાં સધારો
                                              ે
                                     ે
                                                                                              ્ર
                                                                                                       ્ર
                                                 ે
          અને ત્ારથી સાત વર્ષમાં એ પદરણામ આવય્રું ક 209 નવી      થશે.
                                       ્ર
          મેદડકલ કોલેજ, 22 નવી એઇમસ ખલી છે. 2014માં દશમાં
                                                      ે
                                                                                           ે
                                                                           ે
                                                               n  વડાપ્રધાન નરન્દ્ મોદીએ ચેન્ાઇમાં કન્દ્રીય શાસ્તીય તામમલ
          387 મેદડકલ કોલેજ હતી, જે  વધીને હવે 596 થઈ ગઈ છે.      સસ્ામાં નવા પદરસરન ઉદઘાટન કય્રું. તેનાથી CICTન નવ  ્રું
                                                                                  ્રું
                                                                   ું
                                                                                                       ્રું
                  ે
          2014માં દશમાં મેદડકલ સનાતક અને સનાતકોત્તરની 82,000     પદરસર શાસ્તીય ભારાઓને પ્રોત્સાહન આપવામાં અને
          સીટ હતી, તેની સુંખ્યા વધીને હવે 1.84 લાખ થઈ ગઈ છે.     ભારતીય વારસાન સરક્ણ કરવામાં મદદ કરશે.
                                                                              ્રું
                                                                                ું
                                            ્રું
                     ે
          વડાપ્રધાન નરન્દ્ મોદીની એ પ્રમતબધિતાન આ પદરણામ છે,
                                                                       ્ર
                                                                               ્ર
                                  ું
          જેનો ઉલલેખ કરતા તેઓ વારવાર કહ છે, “મારુ સપન છે ક  ે  n  ‘મતરુક્કરલ’નો અનવાદ અને પ્રકાશન ભારતીય ભારાઓની
                                                      ્રું
                                                ું
                                        ે
                                                                               ે
                                                                                                 ્ર
          દશનાં દરક શ્જલલામાં એક મેદડકલ કોલેજ હોય.”              સાથે સાથે 100 વવદશી ભારામાં પણ થશે. પસતકાલયમાં
                  ે
           ે
                                       ્ર
            12  દડસેમબરનાં  રોજ  તામમલનાડમાં  એક  સાથે  11  નવી   સેમમનાર હોલ, મલ્ી મમદડયા હોલ પણ હશે.
                                                 ે
                        ્રું
          મેદડકલ કોલેજન ઉદઘાટન કરતા વડાપ્રધાન નરન્દ્ મોદીએ     પહલાં  ઉત્તરપ્રદશમાં  મેં  એક  સાથે  9  મેદડકલ  કોલેજોન  ્રું
                                                                            ે
                                                                  ે
          કહ્રું, “એક રાજ્માં એક સાથે 11 મેદડકલ કોલેજોન ઉદઘાટન   ઉદઘાટન કય્રું હત. એટલે, મને મારો જ રકોડ તોડવાની તક
                                                  ્રું
                                                                                                   ્ષ
                                                                                                ે
                                                                             ્રું
          થઈ રહ્રું હોય એવ પ્રથમ વાર બની રહ્રું છે. હજ થોડાં દદવસો
                                               ્ર
                         ્રું
                                                               મળ રહી છે.”  n
           36  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ફબ્રુઆરી, 2022
                               ે
   33   34   35   36   37   38   39   40   41   42   43