Page 41 - NIS-Gujarati 01-15 Feb 2022
P. 41
તૃ
રાષ્ટ્ આમત મહાેત્સવ
શચીનદ્રનાથ સાન્ાલ
જમને બે વાર ‘કાળા
ે
પાણી’ની સજા મળી હતી
શચરીન્દ્નવાથ સવાન્વાલ કહતવા હતવા-હુ જવાર ે
ં
ે
ે
ે
બવાળક હતવા ત્વારથરી જ નનણ્ણય કરરી લરીધવા હતવા ક ે
ે
ભવારતને સ્તત્ કરવવાનં છે આને તેનવાં મવાટ મવાર ે
ં
ુ
ે
ુ
લશકરનં જીવન જીવવવાનં છે.
ુ
ે
શચીનદ્રનાથ સાન્ાલ (ડાબેથી બીજા નંબર)
મામ સવતુંત્તા સેનાનીઓમાં શચીન્દ્નાથ સાન્ાલ જ એક
તએવી વયકકત હતી જેમને અુંગ્રેજ સરકારે બે વાર કાળા પાણીની
ું
ું
સજા કરી હતી. વારવાર તેમની ધરપકડ થતી રહી, વારવાર તેમને
્ર
નજરકદમાં રાખવામાં આવયા, પણ આટલી બધી મશકલી સહન કયષા
ે
પછી પણ તેઓ પાછા આવયા અને અુંગ્રેજો સામે સઘર્ષ કરતા રહ્ા
ું
્રું
્ર
અને મા ભારતીને ગલામીની બેડીઓમાંથી સવતુંત્ કરાવવાન પોતાન ્રું
ે
્ર
અભભયાન ક્ારય ન રોકું. 3 એવપ્રલ, 1893નાં રોજ વારાણસીમાં
જન્મેલા શચીન્દ્નાથ સાન્ાલ એવા સવતુંત્તા સેનાની હતા જેમણે
પોતાનાં સાહસ અને દશભકકત દ્ારા વીર ક્રાંમતકારીઓની નવી પેઢી
ે
તૈયાર કરીને સવતુંત્તા આદોલનને નવી દદશા અને ધાર આપવાન ્રું
ું
કામ કય્રું હત. તેઓ વારાણસીની સ્કવનસ કોલેજમાં ભણતા હતા
્રું
્ર
ત્ાર કાશીના પ્રથમ ક્રાંમતકારી દળ અનશીલન સમમમતની રચના
ે
ું
ું
કરીને સવતુંત્તા આદોલનમાં સદક્રય ભૂમમકા ભજવવાનો સકલપ કયવો
્ર
હતો. નવી પેઢીના ક્રાંમતકારીઓના પ્રમતનનધધ સાન્ાલ હહન્દસતાન
ું
દરપબબલકન એસોશ્સએશનના સસ્ાપકોમાંના એક હતા, જેમને
ું
લાહોર રડયુંત્ અને વારાણસી રડયુંત્ બનેમાં આરોપી બનાવવામાં
આવયા હતા. 1915માં તેમની ધરપકડ કરવામાં આવી અને કાળા
્ર
પાણીની સજા કરવામાં આવી. તેઓ લાંબા સમય સધી રાસબબહારી
્ષ
ું
બોસના સપકમાં રહ્ા હતા અને અુંગ્રેજો સામે લડાઈમાં સતત
આગળ વધતા રહ્ા. 9 ઓગસ્, 2015નાં રોજ લખનઉથી આશર ે
16 દકલોમીટર દર કાકોરી નામની જગયાએ રામ પ્રસાદ બબસસ્મલના
ૂ
ું
નેતૃતવમાં ક્રાંમતકારીઓએ એક ટનમાંથી અુંગ્રેજોનો ખજાનો લૂટ્ો
ે
્
ે
હતો. આ કસમાં શચીન્દ્નાથ સાન્ાલની પણ ધરપકડ કરવામાં
્ર
આવી હતી. તેમના નાના ભાઈ ભપેન્દ્ને પાંચ વર્ષ અને મન્મથનાથને 14
ું
્ર
ું
વર્ષની સજા થઈ. શચીન્દ્નાથ સાન્ાલનો ગોરખપર સાથે ગાઢ સબધ
હતો. ટીબીના રોગમાં સપડાયા બાદ ગોરખપરમાં તેમણે અુંમતમ શ્વાસ
્ર
ે
ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 ફબ્રુઆરી, 2022 39