Page 40 - NIS-Gujarati 01-15 Feb 2022
P. 40

તૃ
        રાષ્ટ્   આમત મહાેત્સવ




          સમાજ સુધારણાની





          જાગતૃવતની સાથે આાઝાિીની





          લડાઈ પણ લડ્ા






          ભારતના સિતંત્રતા સંગ્રામમાં એિા અનેક નામો છે, જેમણે

          આઝાદીની લડાઈ લડતા લડતા ્પોતાનું જીિન મા ભારતીના
          ચરણોમાં સમર્્પત કરી દીધું. અનેક રિાનો ્પોતાનો અભયાસ
                                              ુ
          છોડીને આંદોલનમાં જોડાઈ રયા તો અનેક ્પોતાનું ભવિષય,
                                                  ે
                            ે
                                   ુ
          નોકરી, કારકીર્દ દશ ્પર કરબાન કરી દીધાં. આ આંદોલનમાં
               ુ
          નિરિાનોની સાથે સાથે સમાજ સુધારકો ્પણ હતા. આઝાદીનાં
                    ્ગ
          અમૃત િરમાં આિા િીરોનું પુણયસ્મરણ કરીને તેમને નમન કરિામાં
                                             ું
                    ં
          આિી રહુ છે. અમૃત મહોત્િની શખલામાં આ િખતે આિા
           ે
          કટલાંક િીરલાઓનાં બલલદાન અને સમ્પ્ગણની કહાની....


                                                    ે
               નનવારનો  દદવસ  હતો  અને  તારીખ  હતી  4  ફબ્્રઆરી,  1922.  આ  દદવસે
                     ્ર
         શગોરખપરના પશ્ચિમમાં આશરે 20 દકલોમીટર દૂર ચૌરીચોરામાં એક પોશ્લસ
          મથકમાં આગ લગાવવાની ઘટના બની. આ ઘટનામાં આપવામાં આવેલા બશ્લદાને
          દશના  સવતુંત્તા  સુંગ્રામને  નવી  દદશા  ચચધી.  દભષાગયની  વાત  છે  ક  ચૌરીચોરાના
           ે
                                                               ે
                                               ્ર
                                        શહીદોની જેટલી ચચષા થવી જોઈએ તેટલી ન
                                        થઈ. આ સુંગ્રામના શહીદો અને ક્રાંમતકારીઓને
                                        ઇમતહાસના પાનામાં ભલે ખાસ જગયા ન મળી
                                        હોય પણ આઝાદી માટ તેમણે આપેલ લોહી
                                                                     ્રું
                                                          ે
                                                       ે
                                         ે
                                                                ું
                                        દશની  માટીમાં  મળલ  છે,  જે  હમેશા  પ્રેરણા
                                                         ્રું
                                             ્રું
                                        આપત  રહ્રું  છે.  આ  ઘટનાને  100  વર્ષ  થયા
                                           ે
                                        ત્ાર  4  ફબ્્રઆરી,  2021નાં  રોજ  વડાપ્રધાને
                                               ે
                                                                  ્રું
                                        ચૌરીચોરામાં  શતાભદિ  સમારોહન  ઉદઘાટન
          કરીને ટપાલ હટદકટ પણ જારી કરી હતી. આ સમારોહ એવા સમયે થયો હતો જ્ાર  ે
           ે
          દશ તેની સવુંતુંત્તાના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્ો હતો.
                                                     ્ર
                                           ું
            આઝાદીના  અમૃત  મહોત્સવમાં  આ  અકમાં  સભદ્ાકમારી  ચૌહાણ,  શચીન્દ્નાથ
                                                ્ર
                                                              ે
                      ્ર
          સાન્ાલ, સતગરુ રામ સસહ અને ગાંધીવાદી વવચારક મગનભાઇ દસાઇની કહાની,
          જેમણે પોતાની રીતે આઝાદીની લડાઈ લડી એટલ્રું જ નહીં પણ ભારતના નવનનમષાણનો
          પાયો મજબૂત કરવામાં મહતવન યોગદાન આપય્રું...
                                 ્રું
           38  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ફબ્રુઆરી, 2022
                               ે
   35   36   37   38   39   40   41   42   43   44   45