Page 13 - NIS Gujarati 16-30 June 2022
P. 13

દેશ        યાેગ રદવસ






                                                                                                        ્ય
                યાેગ દ્ારા વવશ્વમાં વે્નેસનં



                                                             ે
                નેતૃત્વ કરી રહ્્યં ભારત









                                                                   ડાપ્રધાન નરનદ્ર મોદીની દીઘ્નદ્રષષટ અને અથાક પ્રયાસોનાં
                                                                             ે
                                                                                                    ે
                                                                   પક્રણામે વવશ્વ િવે ભારતને યોગ ગુરૂ તરીક સવીકારવા
                                                            વ લાગયું  છે.  વત્નમાન  સમયમાં  વવશ્વનાં  આશર  192  દશ
                                                                                                     ે
                                                                                                           ે
                                                                     ્ર
                                                            આંતરરાષટી  યોગ  ક્દવસને  કોઇને  કોઈ  રીતે  મનાવે  છે.  યોગનો
                                                            પ્રભાવ િવે દશ અને સમયની મયમાદાઓને પાર છે. યોગનાં આ
                                                                      ે
                                                                                  ે
                                                            મિતવને જોતાં વડાપ્રધાન નરનદ્ર મોદીએ આ વષષે આંતરરાષટીય
                                                                                                           ્ર
                                                                                      ે
                                                                                              ે
                                                            યોગ ક્દવસની થીમ- માનવતા માટ યોગ-જાિર કરી છે. આ સાથે
                                                            જ  સૂય્ન  ઉગવાની  સાથે  જ  યોગનો  અભયાસ-ગાર્ડયન  રરગ-પણ
                                                            આ વષષે યોગ ક્દવસ અંતગ્નત અલગ દશમાં થશે અને તેનું જીવંત
                                                                                         ે
                                                            પ્રસારણ  સમગ્  વવશ્વમાં  ડીડી  ઇશ્નડયા  દ્ારા  કરવામાં  આવશે.
                                                                                           ૃ
                                                            વવશ્વમાં ભારતની ઐતતિાસસક અને સાંસ્તતક ધરોિરોની ઓળખ
                                                            પ્રસ્ાવપત કરવા માટ દશમાં સરકાર દ્ારા નક્ી કરવામાં આવેલા
                                                                              ે
                                                                            ે
                                                            75  સ્ળોએ  21  જનનાં  રોજ  યોગ  અભયાસ  કરવામાં  આવશે.
                                                                           ૂ
                                                                                                        ે
                                                            કનદ્રરીય  આયુષ  મંત્રાલયની  વવનંતીથી  રાજ્ોમાં  પણ  કટલાંક
                                                             ે
                    સબા્ટનંદ સાેનાેવા્                      સ્ળો નક્ી કરવામાં આવયા છે, જ્ાં રાજ્ સરકારો દ્ારા યોગ
                                                                                         ં
                    આ�યુષ મંત્ી, ભ�રત સરક�ર                 ક્દવસનું આયોજન કરવામાં આવી રહુ છે.
                                                                                                        ે
                                                              યોગ  િવે  એવું  સ્ાવપત  કરવામાં  સફળ  રહ્ો  છે  ક  ખુદને
                                                            માત્ર  રોગની  સારવાર  પૂરતી  મયમાક્દત  નથી  રાખવાની.  સંપૂણ્ન
                                                            સવાસ્થ્ને િાંસલ કરવા માટ યોગ અને યોગ આધાક્રત દનનક
                                                                                   ે
                                                                                                          ૈ
                                                            જીવનની પોતાની ક્ષમતા છે અને આ ક્ષમતાનો ઉપયોગ કરવો એ
          અાંતરરાષ્ટીય યાેગ રદવસ                            માનવજાતની સેવા પણ છે. તેને જોતાં, આ વષ્નના યોગ ક્દવસની
                                                            થીમ  ‘માનવતા  માટ  યોગ’  રાખવામાં  આવી  છે.  આ  એ  વાતનો
                                                                           ે
             વવશ્વભરમાંથી વાપક ભાગીદારી                     પણ સંકત છે ક એક સોફ્ટ પાવર તરીક ભારત િવે વવશ્વનાં અન્
                                                                                          ે
                                                                  ે
                                                                        ે
                                                             ે
                       ે
                192 દશ પ્રત્ક્ રીતે સામે્                   દશોને સંપૂણ્ન સવાસ્થ્ અને વેલનેસ તરફ એક જન આંદોલનની
                                                                                           ં
                                                            ભાગીદારીનાં રૂપમાં આગળ લઇ જઈ રહુ છે.
                                                              વષ્ન 2014માં વડાપ્રધાન નરનદ્ર મોદીની પિલથી સંયુ્ત રાષટ  ્ર
                                                                                               ે
                                                                                   ે
                                                            મિાસભાએ  21  જનને  આંતરરાષટીય  યોગ  ક્દવસ  તરીક  જાિર
                                                                                                            ે
                                                                                                        ે
                                                                          ૂ
                                                                                      ્ર
                                                                                                     ે
                                                                                                           ે
                                                            કરવામાં આવયો. ભારતનાં આ પ્રસતાવને વવશ્વનાં 185 દશોએ ટકો
                                                            આપયો. 21 જન, 2015નાં રોજ પ્રથમ આંતરરાષટીય યોગ ક્દવસ
                                                                      ૂ
                                                                                                 ્ર
                                                            મનાવવામાં આવયો. 1 ક્ડસેમબર, 2016નાં રોજ યુનેસ્ોએ યોગને
                                                            માનવ વારસાની યાદીમાં સામેલ કયમા. એ પછીથી યોગ આજે જન
                                                            આંદોલન બની ગયું છે. દર વષષે યોગ ક્દવસની ભવય ઉજવણીની
                                                                                  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 જન, 2022 11
                                                                                                    યૂ
   8   9   10   11   12   13   14   15   16   17   18