Page 8 - NIS Gujarati 16-30 June 2022
P. 8

વક્તિત્વ       વમલ્ાસસહ
                               ં





                   ફ્ાઇગ શીખ વમલ્ાસસહ
                                                             ં
                             ં
          તેઅાે દાેડતા નહાેતા, ઉડતા હતા




          ભાિત-પારકસતાનના ભાગલા સમયની િાત છે. ચોમેિ અિાજકતાનો માહોલ
                                                                ે
                               ું
          હતો. એક રકશોિની આખો સામે તેનાં માબાપની હત્ા કિી દિામાં આિી.
                                       ્
                                       ે
          રકશોિ ગમે તેમ જીિ બચાિીને રનની બથ્ષ નીચે સતાઈને ભાિત પહોંચયો. પેર
                                                      ું
          ભિિા માર તેણે ‘પુિાની’ રદલ્ી િલિે સ્શન સામે એંઠા િાસણો સાફ કયયા.
                    ે
                                        ે
                                              ે
           ્
           ે
          રનમાં ટરરકર િગિ મુસાફિી કિિા બદલ જેલમાં પણ ગયો અને માત્ એક
          ગલાસ દધ મળ તે માર લશકિની દોડમાં ભાગ લીધો...આ ભાિતના એિા
                              ે
                  ૂ
                       ે
          વયક્તતિની સઘર્ષ ગાથા છે જેને સમગ્ર વિશ્વ ‘ફલાઇગ શીખ’નાં નામે ઓળખે
                        ું
                                                       ું
          છે. વિરબણા એ કહિાય ક આ ઉપનામ એ જ પારકસતાનના િાષરપતતએ
                 ું
                            ે
                                  ે
                                                                   ્
                                                   ું
                                                            ું
                                                            ુ
          આપયુું જ્ાંથી તેને નનઃસહાય સ્થિતતમાં ભાગવુ પડું હ્...
                                                        ુ
                          જન્ઃ 20 નવેમ્બર, 1929   મૃત્ઃ 18 જયૂન, 2021
                                                      ્ય
                                                                                          ્ન
                લખાસસિ  સવતંત્ર  ભારતના  પ્રથમ  સપોટસ્ન  સ્ાર  િતા,  જેમણ  ે  સમયે પાક્કસતાનના રાષટપતત ફીલડ માશલ અયુબ ખાંએ કહુ,  ં
                                                                              ્ર
                                           ્
                                                                                           ુ
                                                                                           ં
                                                                                              ં
                                                       ે
                પોતાની ઝડપ અને આગળ વધવાના વવશ્વાસ સાથે આશર એક   “તમલખા,  આજે  ્ુ  દોડ્ો  નથી,  ઉડ્ો  છ.    િુ  તને  ફલાઇગ
                                                                                                      ં
         તમદાયકાથી વધુ સમય સુધી ભારતીય ટક એનડ ફીલડ પર રાજ     શીખનો શખતાબ આપં છ.” 1960ના રોમ ઓસલમ્પકમાં 400
                                                                             ુ
                                                                               ં
                                                                               ુ
                                          ે
                                          ્ર
                                         ે
                                            ્
            ુ
         કયું. તેમણે પોતાની કારક્કદદી  દરતમયાન અનેક રકોડસ્ન બનાવયા. 1956માં   મીટર દોડમાં તમલખાસસિને ઓસલમ્પકના સૌથી મોટા દાવેદાર
         મેલબોન્ન, 1960માં રોમ અને 1964માં આયોસજત ટોક્યો ઓસલમ્પકમાં   માનવામાં આવતા િતા. તમલખાસસિ 45.73 સેકનડમાં દોડ પૂરી
                                                                                                    ્ન
                   ુ
                                                                       ે
                                                                                           ્ન
         તેમણે ભારતનં પ્રતતનનચધતવ કયું. 20 નવેમબર, 1929નાં રોજ ગોવવદપુરા   કરીને ચોથા રિમ આવયા. આ નેશનલ રકોડ પણ 40 વષ સુધી
                                                                                        ે
                               ુ
                                               ે
         (િાલમાં  પાક્કસતાનમાં)માં  એક  શીખ  પક્રવારમાં  જન્લા  તમલખાસસિ   કોઈ તોડી ન શકુ. ં
         ભાગલા  સમયે  ભારત  આવયા  અને  લશકરમાં  ભતથી  થયા  તે  સમયે  જ   ટોક્યો 1964 તમલખાસસિની અંતતમ ઓસલમ્પક િતી. તેમણ  ે
                                                                         ે
                                                                                           ે
                                                                                                            ે
                                                                 ૃ
                                                                                                          ુ
         દોડથી પક્રચચત થયા િતા.                               નનવશ્ત્ત લેતાં પિલાં 4x400 મીટર રીલે રસમાં ભારતીય ટીમનં ન્ૃતવ
                                                                ુ
                         ે
            લશકરમાં િતા ત્ાર તેમણે દોડમાં નનપુણતાને ધાર આપી. 400 સૈનનકો   કયું િ્ં. વષયો બાદ, તમલખાસસિ જલાઇ 2013માં પ્રકાશશત આત્મકથા
                                                                   ુ
                                                                                      ુ
                                                                                    ે
         સાથે રિોસ કન્ટી રસમાં તેમણે છઠ સ્ાન મેળવય. આ સંદર દખાવ બાદ   ‘ધ રસ ઓફ માય લાઇફ’માં પોતાની સુવણ કારક્કદદીને વાગોળી િતી.
                                                   ે
                                                ુ
                                           ં
                                ં
                      ે
                                           ુ
                   ્ર
                                                                                             ્ન
                                                                 ે
                                 ્ઠ
         તેમની પસંદગી વધુ તાલીમ માટ થઈ. આ તેમના સપોટસ્ન જીવનની શરૂઆત   તેમનાં જીવન પર આધાક્રત બાયોવપક ‘ભાગ તમલખા ભાગ’ પણ ખૂબ
                              ે
                                            ્
                                                                                     ૂ
         િતી. 1956માં મેલબોન્નમાં આયોસજત ઓસલમ્પકમાં ખાસ અનુભવના   સફળ રિી. કોવવડને કારણે 18 જન, 2021નાં રોજ આ મિાન દોડવીરન  ુ ં
                                                                           ુ
         અભાવે તેઓ ખાસ દખાવ ન કરી શક્યા. પણ. મેલબોન્નથી પાછા આવયા   અવસાન થયં. તેમનં અવસાન થયં ત્ાર ટોક્યો ઓસલમ્પક શરૂ થવાનો
                                                                       ુ
                        ે
                                                                                         ે
                                                                                     ુ
         ત્ાર આત્મવવશ્વાસથી સભર િતા. તેમણે ખુદને ‘રનનગ મશીન’ બનાવી   િતો. વડાપ્રધાન નરનદ્ર મોદીએ ‘મનકી બાત’ કાય્નરિમમાં તમલખાસસિને યાદ
             ે
                                                                           ે
                 ે
                       ુ
                                                                                                       ે
                    ે
                                                                     ં
                                                                              ે
                                                         ્ર
                                                         ે
                              ુ
                              ં
         દીધા. ભાર મિનતનં ફળ મળય 1958ના કાર્ડફ કોમનવેલ્થ ગેમસમાં. ટક   કરતા કહુ િ્ું, “જ્ાર તમલખાસસિ િોસસપટલમાં િતા ત્ાર મને તેમની
                                                                                                          ે
                                                     ્ન
                                                  ે
         એનડ ફીલડમાં વયક્તગત સુવણચંદ્રક તેમનાં નામે થયો. આ રકોડ 56 વષ  ્ન  સાથે વાત કરવાની તક મળી િતી. મેં તેમને આગ્િ કયયો િતો ક જ્ાર  ે
                               ્ન
                                                                                        ે
         સુધી અકબંધ રહ્ો અને પછી 2014માં ક્ડસસિ થ્ોઅર વવકાસ ગૌડાએ આ   આપણા ખેલાડીઓ ઓસલમ્પસિ માટ ટોક્યો જઈ રહ્ા િતા ત્ાર તમાર  ે
                                                                                                          ે
                                                                                                           ે
                                                                                         ુ
                                                                           ુ
         ઉપલબ્ધિ પોતાનાં નામે કરી. 1960માં તમલખાસસિને પાક્કસતાનમાં ભારત-  આપણા એથલીટોનં મનોબળ વધારવાનં છે અને તેમને તમારા સંદશથી
         પાક્કસતાન  એથલેહટસિ  સપધમામાં  ભાગ  લેવાનં  આમંત્રણ  મળય.  ટોક્યો   પ્રેક્રત  કરવાના  છે.  તેઓ  સપોટસ  અંગે  એટલા  ભાવુક  િતા  ક  તેમણ  ે
                                                                                                          ે
                                         ુ
                                                                                   ્
                                                                                     ્ન
                                                     ં
                                                     ુ
                                    ્ન
         એશશયન ગેઇમસમાં તેમણે પાક.ના સવશ્ેષઠ દોડવીર અબ્લ ખાસલકન  ે  બીમારીમાં પણ તેનાં માટ િા પાડી િતી.”
                                                                              ે
                                                  ુ
         200  મીટરની  દોડમાં  િરાવયા  િતા.  તમલખાસસિપિલાં  તો  પાક્કસતાન   ઓસલમ્પસિ  એથલેહટસિમાં  મેડલ  ન  જીતવાનો  અફસોસ  તેમન  ે
                                           ે
                                              ે
                                 ે
                                               ુ
         જવાનો ઇનકાર કરી દીધો કારણ ક ભાગલા સમયની દઃખદ યાદો તેઓ   આજીવન રહ્ો. 11 ઓગસ્, 2021નાં રોજ નીરજ ચોપડાએ ભાલા ફકમાં
                                                                                                            ેં
                                    ે
                                                                  ્ન
         ભૂલી શકતાં નિોતા. પણ વડાપ્રધાન નિરુના આગ્િથી તેઓ પાક્કસતાન   સુવણ ચંદ્રક મેળવીને તેમની આ ઇચ્છા પૂરી કરી. n
         ગયા. અિીં ફરીથી તેમણે ખાસલકને િરાવયો. તમલખાસસિને ચંદ્રક આપતા
           6  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 જન, 2022
                                યૂ
   3   4   5   6   7   8   9   10   11   12   13