Page 50 - NIS Gujarati 16-31 MARCH 2022
P. 50

દેશ        બદલ�તું ભ�રત


                              પય�્વરરણ સંરક્ષણની સ�થે



                                                                                ે
                 સ્ચ્છત�મ�ં આ�દશ્વ બની રહલ�ં ગ�મડ�                                                      ં



                આજના સમયમાં જળવાયુ પદરવત્ષન વવશ્વ સામે મોટો પડકાર છે અને પયમાવરણ સંરક્ષણ સૌથી મહતવનો મુદ્ો
               છે. આવો જ એક મુદ્ો વેસ્ મેનેજમેન્ટનો અને સવચ્છતાને પ્રોત્ાહન આપવાનો પણ છે. આ બંને વવરયો પર એક
                 મોટો સવાલ એ છે ક આપણે આવનારી પેઢીઓને શું આપવા માંગીએ છીએ. ? સલામત પયમાવરણની  સાથે
                                  ે
                  સવચ્છ દશ ક પછી ગંદકીની સાથે દદવસેને દદવસે કથળતી પયમાવરણની સ્થિતત. ? રાજથિાનના વપપલાંત્રી,
                         ે
                            ે
                                                                              ે
                                                                 ુ
                 તમઝોરમના દશક્ષણ મૌબુઆંગ અને તાતમલનાડના પપ્નકઢઝી ગામના રહવાસીઓને પણ આ સવાલ થયો.
                                                        ુ
                      તેમણે આ સવાલનો જવાબ શોધયો. આ જે આ ત્રણેય ગામ વવશ્વ સમક્ષ ઉદાહરણ બની ગયાં છે.
                                                                       ે
                                                                                            ે
                      ે
          દીકરીઆ�ન�ં પદરશ્રમથી હદરય�ળીથી                        તમઝ�રમનું પ્રથમ ‘આ�ડીઆેફ પ્સ’
          આ�ચ્છ�દદત બની પપપલ�ત્રી પંચ�યત                        ગ�મ બન્ું દબક્ષણ મ�ૌબુઆ�ંગ
                                          ં















          રૂ ઢીવાદી વવચારસરણીને કારણે દશનાં અનેક રાજ્ોમાં આજે     શક્ણ મૌબુઆગ મમઝોરમનુ પ્રરમ ગામ છે જેને ઓડીએફ
                                                                             ું
                                                                                       ું
                                     ે
            પણ દીકરીઓને બો્જ માનવામાં આવે છે, પણ રા્જસ્થાનના   દપ્લસ જાહેર કરવામાં આવયુું છે. ઓડીએફ પ્લસ એટિ્લે કે
          રા્જસમદ લજલ્લાની વપપ્લાંત્ી પુંચા્ત એવી ્જગ્ા છે જે આજે   ખુલ્લામાં શૌચરી મુ્ત એવુું ગામ જ્ાં ઘન અને પ્રવાહી કચરાનાં
                ું
          દીકરીઓને કારણે વવશ્વભરમાં જાણીતુ બન્ુું છે. કટિ્લાંક વરષો   નનકા્લની  સુંપૂણ્ષ  વ્વસ્થા  હો્.  આઇઝો્લ  લજલ્લાના  એબોક
                                        ું
                                                 ે
                        ું
          પહ્લાં સુધી આ પચા્ત ઉજ્જડ હતી અને ભૂગભ્ષ ્જળનુ સતર   બ્લોકમાં  આવે્લા  આ  ગામમાં  તમામ  ઘરો  અને  સુંસ્થાઓમાં
            ે
                                                      ું
                                                                                                      ે
                            ું
          ખૂબ નીચે ્જતુ રહુું હતુ. વળી, ખાણમાંરી ઊડતી ધૂળને કારણે   ઘન  અને  પ્રવાહી  કચરાના  અસરકારક  નનકા્લ  માટિ  શૌચા્લ્
                     ું
                                 ે
                                           ું
                        ે
          અહીંના ્લોકો માટિ રહવુું મુશક્લ રઈ ગયુ હતુું. પણ હવે ધચત્   સહહતનાં અન્ ઉપા્ કરવામાં આવ્ા છે. સૌરી મહતવની વાત
                            ે
                                                                    ે
                                                                                                  ું
                                                                                             ે
                    ું
          બદ્લાઈ ગયુ છે. અહીં દર દર સુધી વૃક્ છે, ્લી્લોતરી છે, જેની   એ છે ક ગામને આ દરજજો અપાવવા માટિ આખુ ગામ કામે ્લાગી
                                ૂ
                             ૂ
                                                                  ું
                                                                     ું
                    ે
                                         ું
          ચચશા સમગ્ દશમાં રઈ રહી છે. આજે અહ ્લોકો સુધી પાણી પણ   ગયુ હતુ.
                                                                                                         ં
                                                                                       ુ
                                            ે
          પહોંચી રહુું છે. આ બધુું શક્ બન્ુું તેનાં માટિ અહીંની દીકરીઓ   ગંદા પાણીિા નિકાલમાં પપ્પિકઝી ગામે ઉદાહિણ પૂર પાડ્ું
                                                                       ુ
                                                                                   ૂ
                                                                                                             ું
                                                                                                   ુ
          ્જવાબદાર છે. ્લગભગ અઢી હજાર ્લોકોની વસમત ધરાવતા      તામમ્લનાડનાં  શ્ીપેરુમબુદર  બ્લોકનાં  પપ્નકઝી  ગામે  ગદા
                                                                                                ું
                                                                                                            ે
          આ ગામમાં દીકરીનાં ્જન્મ પર પરરવાર દ્ારા 111 છોડ વાવવાની   પાણીના વ્વસ્થાપનમાં ઉતિમ ઉદાહરણ પૂરુ પાડુું છે. પહ્લાં
                                                                                                         ુ
                                                                                                     ું
                                                                                                        ું
          પરપરા છે. આ પરપરા દોઢ દા્કારી ચા્લી આવે છે. જ્ારરી   આ  ગામનાં  રસોડાં  અને  બારરૂમમાંરી  નીકળતુ  ગદ  પાણી
            ું
                        ું
                                                                              ું
                                                                                                      ે
          દીકરીઓની ્ાદમાં વૃક્ો વાવવાની શરૂઆત રઈ છે ત્ારરી     ઓવરફ્લો રતુું હતુ, જે પ્શાવરણની  સારે સારે જાહર આરોગ્
                                                                  ે
                                                                                                            ુ
                                                                                              ે
                                                                               ું
          ગામની તસવીર બદ્લાઈ ગઈ છે. હવે આ વવસતાર ્લી્લોતરીરી   માટિ પણ જોખમી હતુ. આ સ્સ્થમતનો ઉક્લ ્લાવવા પપ્નકઝી
                                                                                                      ્
                                                                    ું
            ું
          સપૂણ્ષપણે આચ્ારદત બની ગ્ો છે. અહીં રક્ાબુંધન પવ્ષ પર   ગ્ામ પચા્તે વ્ક્તગત અને સામુદાય્ક સોક વપટિસ એટિ્લે ક  ે
                                                                                                      ે
          વૃક્ોને રાખડી પણ બાંધવામાં આવે છે અને તેમની સ્લામતીની   પાણીને  શોરનારા  ખાડાં  બનાવ્ા  અને  ઘરોને  મનરગા  અુંતગ્ષત
                                                                                   ે
                                                                                   ટ્
          ્જવાબદારી ગામની મહહ્લાઓ પર છે.                       બનાવવામાં આવે્લી વોટિર ડને્જ લસસ્મ સારે જોડવામાં આવ્ા.n
           48  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-31 માચ્ચ, 2022
   45   46   47   48   49   50   51   52