Page 2 - NIS Gujarati 16-30 September,2022
P. 2
મન કી બાત માોદી 2.0 (39માો હપાો, 28 આાોગસ્ટ, 2022)
્વ
પૂવ્વજોનું ઊંડુ જ્ાન આન દીર-
ં
ો
દ્રષ્ટિથી આાશ્ચય્વ થાય છો.
ં
ભારતની આઝાદીના 75 ્વર્ષ પૂરા થયા તે ઓગસ્ટ મહહનામાં લોકવરિય જનસ્વાદ કાય્ષક્મ ‘મન કી
ે
ે
ય
બાત’માં ્વડારિધાન નર્દ્ર મોદીએ તતરગામય થયેલો દશ, વ્વદશોમાં અમૃત મહોત્સ્વ, ગમનામ નાયકો
ં
ે
ય
સાથે પરરચય કરા્વતી ્ટી્વી શ્ેરી ‘સ્વરાજ’, ્વનસપતતથી ભરપૂર ઉત્તરાખંડનાં ફળ-બેડની બ્ાન્ડગ,
ે
હહમાચલ રિદશમાં મહહલાઓનાં પરસપર સહયોગ, પોરર અંગે રાજ્ોની અનોખી પહલ જે્વા વ્વરયો
ે
પર ્વાતચીત કરી. રિસ્ત છે ‘મન કી બાત’ના મયખ્ય અંશવઃ
ય
કૃ
ય
ે
ે
n હજારો ્વર્ષ પહલાં સમજા્વ્વામાં આવ્યં જળ સંરક્ષરનં મહત્વવઃ આપણી સંસ્તિમાં હજારો વર્ષ પહલાં જળ અને જળ સંરક્ષણનું
મહતવ સમજાવવામાં આવ્ છે. જ્ાર આ જ્ાનને દશ પોિાની િાકાિનાં રૂપમાં સવીકાર છે ત્ાર િેમની િાકાિ અનેક ગણી
ું
ે
ે
ે
ે
ં
વધી જાય છે. જ્ાર આપણે પૂવ્ષજોનાં જ્ાન અને િેની ઊડાઈમાં જઇએ છીએ ત્ાર આપણે આશ્ચય્ષથી ભરાઈ જઇએ છીએ.
ે
ે
અમૃત સરો્વરનયં નનમમાર બન જન આંદોલનવઃ ‘મન કી બાિ’માં ચાર મહહના પહલા મેં અમકૃિ સરોવરની વાિ કરી હિી.
ે
યં
n
ે
ં
ે
ે
જોિજોિાંમાં અમકૃિ સરોવરનું નનમમાણ જન આંદોલન બની ગ્ું છે. જ્ાર દશ માટ કઇક કરવાની ભાવના હોય, પોિાનાં
ે
કિ્ષવયનો અહસાસ હોય, આગામી પેઢીઓની ચચિા હોય, િો સામરય્ષ પણ જોડાય છે અને સંકલપ પવવત્ર બની જાય છે.
ં
ે
n તતરગા બના્વ્વાથી માંડીને ફરકા્વ્વા સયધીનો ઉત્સ્વવઃ ઓગસ્ટનાં મહહનામાં સમગ્ર દશમાં અમકૃિ મહોત્સવની અમકૃિધારા
ે
ે
ં
ે
ે
વહી રહી છે. આટલો મોટો દશ, આટલી વવવવધિા, પણ વાિ જ્ાર તિરગો ફરકાવવાની આવે છે ત્ાર દરક વયક્િ એક
ે
ે
જ ભાવનામાં વહિી જોવા મળી. આપણે સવચ્છિા અભભયાન અને રસીકરણ અભભયાનમાં પણ દશનાં ઉત્સાહને જોયો હિો.
‘સ્વરાજ’ સીરરયલ જઓવઃ દરદશ્ષન પર ‘સવરાજ’ સીરરયલ આઝાદીના આંદોલનમાં ભાગ લેનારા ગુમનામ નાયક-નાયયકાઓનાં
ૂ
ૂ
n
ે
ે
ે
ૂ
પ્રયત્ોથી દશની ્ુવા પેઢીને પરરચચિ કરાવવાની ઉમદા પહલ છે. મારો આગ્રહ છે ક દરદશ્ષન પર દર રવવવાર રાત્રે નવ વાગે
ે
ૂ
િમે આ સીરરયલ જઓ અને બાળકોને પણ જરૂર બિાવો.
ે
ે
ય
્ષ
ે
n ્ટકનોલોજીનો સંદર ઉપયોગ અને જનભાગીદારી પોરર અભભયાન મહત્વપૂર હહસસોવઃ સપટમબરનો મહહનો િહવારોની સાથે
સાથે પોરણ સાથે સંકળાયેલા અભભયાનને સમર્પિ છે. આપણે દર વરષે 1થી 30 સપટમબર સુધી પોરણ માસ મનાવીએ છીએ.
ે
ુ
કપોરણ વવરુધ્ધ દશમાં ટકનોલોજીનો ઉમદા ઉપયોગ અને જનભાગીદારી પણ પોરણ અભભયાનનો મહતવપૂણ્ષ હહસસો બન્ો
ે
ે
છે.
ુ
વ્વશ્વભરમાં ્વધી રહ્ો છે જાડા ધાન્ય (તમલે્ટસ)નો ક્ઝવઃ સં્્િ રાષટસંઘે ભારિનાં પ્રસિાવ પર વર્ષ 2023ને આંિરરાષટીય
ે
્
્ર
્ર
n
ે
ં
ુ
ે
જાડ અનાજ વર્ષ (Intertnational Year Of Millets) જાહર ક્ુું છે. છેલલાં કટલાંક સમયથી ભારિમાં જ્ાર પણ કોઈ
ે
ે
ે
ે
્ર
ે
રાષટના પ્રમુખ ક વવદશી મહમાન આવે છે ત્ાર મારો એ પ્રયાસ રહ છે ક ભારિનાં જાડા અનાજમાંથી બનેલું ભોજન ખવડાવું.
ે
ે
્
ે
આ ભોજન િેમને ખૂબ ગમે છે. આજે વવશ્વમાં તમલેટસનો ક્ઝ વધી રહ્ો છે.
ે
ૂ
ે
n ગામમાં રડજજ્ટલ ઇન્ડયાની સફળતાની કહાનીઓ રજ કરોવઃ ગામડ ગામડ અનેક લોકો રડજજટલ અભભયાન દ્ારા નવી શક્િ
મેળવી રહ્ા છે. િમે મને ગામડાંના રડજજટલ આંત્રવપ્રન્ોસ્ષ અંગે વધુમાં વધુ લખી જણાવો.
‘મિ કી ્બાત’ સંપૂર સાંભળવા QR મા્ સ્િ કરો.
્
કે
ટે
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-30 સપ્મ્બર, 2022
ટે