Page 5 - NIS Gujarati 16-30 September,2022
P. 5
પ્રવતભાવ
કે
કે
મગઝીિ વાંચીિકે સકારાત્મક ઊર્્િકે ્બળ મળ્ ું
આઝાદી કા અમકૃિ મહોત્સવ પ્રસંગે જ્ાર નવું ભારિ બન્ું અને બદલાઈ રહુ છે ત્ાર નવા
ે
ં
ે
ૂ
ભારિના સંકલપ પર પ્રકાશ પાડનાર ‘ન્ ઇનન્ડયા સમાચાર’નો 16-31 ઓગસ્ટનો અંક મને
મળયો. મેં આ મેગેઝીન પ્રથમ વાર વાંચ્. મેગેઝીનમાં નવા ભારિનાં નેતતવનું પ્રિીક રાષટપતિ
ું
કૃ
્ર
દ્રરૌપદી મુમુ્ષની જીવન કહાની, નવા ભારિનાં નનમમાણમાં અટલજીનું યોગદાન, નવા ભારિની
્ર
ે
નવી રાષટીય શશક્ષણ નીતિ-2020, વવશ્વનું સરૌથી મોટ રસીકરણ અભભયાન, દશભ્િોનું
ં
ુ
પ્રેરણાદાયક જીવન, ખેલાડીઓનો ઉત્સાહ વધારિા પીએમ મોદી સાથે સંકળાયેલી કહાની
વાંચીને સકારાત્મક ઊજા્ષને બળ મળ્. વાંચીને એવું લાગ્ ક ખરખર મારુ ભારિ બદલાઈ
ે
ે
ું
ું
ં
રહુ છે એટલું જ નહીં પણ િેનું નવનનમમાણ થઈ રહુ છે. સાથે સાથે, રદવસ-રાિ નવી નવી
ં
ં
ં
સફળિાઓની સાથે નવા નવા આયામ સ્ાવપિ કરી રહુ છે. ભવવષયમાં મેગેઝીન પ્રગતિની
ં
ે
ં
નવી ઊચાઇઓ હાંસલ કર િેવી મંગલ કામના કરુ છ. ુ ં
-ડો. સંજયકમાર મમશ્ા
ુ
mishrakadma74@gmail.com
ઉલલકેિિીય િવો અંક ઉપયોગી અિકે રસપ્રદ માહહતી
ૂ
ન્ ઇનન્ડયા સમાચારનો નવો અંક ભારિ સરકારની મને ન્ ઇનન્ડયા સમાચાર મેગેઝીનનો નવો અંક ખૂબ
ૂ
નોંધપાત્ર સફળિાથી સભર છે. એક સાધારણ ગમયો. મેં મારા વવદ્ાથથી-વવદ્ાથથીનીઓને પણ આ અંકનું
કૃ
્ર
પષ્ઠભૂતમ ધરાવિી મજબૂિ મહહલાને રાષટપતિ વવગિવાર વાંચન કરવા જણાવ્ું છે. મને લાગે છે ક ે
ે
િરીક ચૂંટવાના હોય ક રમિગમિનાં ક્ષેત્ર સાથે આ મેગેઝીન દરક દશવાસીએ વાંચવું જોઇએ કારણ
ે
ે
ે
સંકળાયેલા સમાચાર, બધાંને પ્રેરરિ કર છે. વંચચિ ક િેમાંથી આપણને આપણા દશ સાથે સંકળાયેલી
ે
ે
ે
લોકોનો પ્રોત્સાહહિ કરવા એ મોટી સફળિા છે મહતવપૂણ્ષ, ઉપયોગી અને રસપ્રદ માહહિી મળ છે.
ે
અને પ્રત્ેક ભારિીયને મહતવનાં ક્ષેત્રોમાં આપણી આ મેગેઝીન આપણા સામાન્ જ્ાનનાં પણ વધારો
સફળિાઓ પર ગવ્ષ હોવો જોઇએ. આપણે એ લોકો કર છે. દશમાં થઈ રહલાં ક્ાંતિકારી અને ઐતિહાજસક
ે
ે
ે
સુધી પહોંચવાનું છે જ્ાં સુધી આપણે નથી પહોંચયા પરરવિ્ષનો જાણવા અને સમજવામાં આ મેગેઝીન ખૂબ
અને િેમની સફળિાઓનો લાભ ઉ્ઠાવવો જોઇએ. સહાયક છે.
પ્રો. પ્રકેમા તર્વુરી મોહહત વત્પાઠી
ં
prof.prema@gmail.com mohittripathivashisth27@gmail.com
ૂ
પ્રશંસિીય પ્રયત્ન છકે ‘ન્ ઇનન્ડયા સમાચાર’
ૂ
ે
ન્ ઇનન્ડયા સમાચાર મેગેઝીનનો 16-31 ઓગસ્ટનો અંક વાંચવા મળયો. આ અંકમાં કન્દ્ર સરકારની યોજનાઓ અને વવવવધ
ે
કાય્ષક્મોની સચોટ માહહિી, પખવારડયાનાં મહતવનાં વવરય પર કવર સ્ટોરી, કબબનેટનાં મહતવપૂણ્ષ નનણ્ષયો સહહિ અન્
માહહિીપ્રદ જાણકારીથી અવગિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવયો છે, જે પ્રશંસનીય છે. સાથે સાથે આઝાદીનાં અમકૃિ
મહોત્સવનાં નાયકોની કહાની પણ પ્રેરણાદાયી લાગી. anuragmishrabhu@gmail.com
પરીષિાિી તયારી મા્ અત્ત ઉપયોગી
ટે
ૈ
ં
ુ
હુ એક વવદ્ાથથી છ અને જસવવલ સેવા પરીક્ષાની િૈયારી કરી રહ્ો છ. ન્ૂ ઇનન્ડયા સમાચાર મેગેઝીન વાંચવા મળ્. મને આ
ં
ં
ુ
ં
ું
મેગેઝીન મારી િૈયારી માટ અત્ંિ ઉપયોગી લાગ્. ું
ે
નસધ્ાર સસહ
્
siddharthathakur888@gmail.com
ફાોલાો કરાો @NISPIBIndia
સંદશાવ્યવહારનું સરનામું આન ઇમલ: રૂમ નંબર-278, સન્ટ્રલ બ્રાો આાોફ કમ્નનકશન, સૂચના
ો
ો
ો
ૂ
ો
ુ
ો
ભવન, બીજો માળ, નવી હદલ્ી-110003 | ઇમલઃ response-nis@pib.gov.in
ો
ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-30 સપ્મ્બર, 2022 3
ટે