Page 4 - NIS Gujarati 16-30 September,2022
P. 4
સંપાદકની કલમ....
ો
સાદર નમસ્ાર!
अमर्त्य वीर पुत्र हो, दृढ़ प्रतिज्ञ सोच लो,
प्रशसि पुण्त पंथ है, बढ़़े चलो, बढ़़े चलो।
ે
ે
ં
ે
લક્ષ્ ગમે િેટલું અઘરુ કમ ન હોય, ભારિ જ્ાર નનધમાર કર છે ત્ાર કોઈ પણ લક્ષ્ અશક્ય નથી
ે
હોતું. આ અમકૃિ વવચાર સાથે સંકલલપિ ભારિ સવર્ણમ વર્ષની યાત્રા માટ નીકળી પડું છે. આ 15
ે
ે
ઓગસ્ટ રાષટએ પોિાની સવિંત્રિના 75 વર્ષ પૂરાં કયમા છે અને 25 વર્ષ બાદ જ્ાર 2047માં ભારિ િેની
્ર
ે
ં
સવિંત્રિાની 100મી વર્ષગાં્ઠ મનાવશે ત્ાં સુધી વવક્સિિ ભારિનાં લક્ષ્ને લઈને આગળ વધી રહુ છે.
આત્મનનભ્ષરિા અને આઝાદીને એક બીજાનાં પૂરક કહવામાં આવે છે. જે દશ જેટલો આત્મનનભ્ષર હોય
ે
ે
એટલો જ સશ્િ હોય, એટલે આજે, ભારિ િાકાિ અને પરરવિ્ષન બંનેને એક સાથે લઇને ચાલી રહુ ં
છે. એક નનજશ્ચિ સમયગાળામાં ભારિને વવક્સિિ બનાવવાનો સંકલપ એમ જ નથી લેવામાં આવયો, પણ
છેલલાં કટલાંક વરષોમાં રાષટએ પોિાની વવકાસ યાત્રામાં પોિાની જાિને નવેસરથી વયાખ્યાયયિ કરી છે.
ે
્ર
વવકાસની નવી પરરભારા જ અમકૃિ કાળનો આધાર બની છે.
ે
ે
ે
ુ
વડાપ્રધાન નરન્દ્ર મોદીનાં નેતકૃતવમાં કન્દ્ર સરકાર સેંકડો નનણમાયક દરોગામી નનણ્ષયો દ્ારા દશનાં વવકાસની
ે
ધારા બદલી નાખી છે, જે અમકૃિ યાત્રાને આગળ વધારવામાં મદદરૂપ સાબબિ થઈ રહી છે. આ વવકાસ
ે
યાત્રામાં એવાં અનેક અજાણયા નનણ્ષય સામેલ છે, જેને અગાઉ નનયતિના ભરોસે છોડી દવામાં આવયા હિા.
પણ વડાપ્રધાન નરન્દ્ર મોદીએ એ સમસયાઓનાં સમાધાનને નવી રદશા આપી. ન્ૂ ઇનન્ડયા સમાચારનો આ
ે
અમકૃિ વવશેરાંક એ જ આધાર સિંભો પર આધારરિ છે.
વયક્િતવ શુંખલામાં સવર સામ્ાજ્ી અને ભારિ રત્થી સન્ાનનિ લિા મંગેશકર, અમકૃિ મહોત્સવની
શખલામાં મહાનાયકોની પ્રેરક ગાથા અને વડાપ્રધાન મોદી િરફથી રાષટને સમર્પિ વવકાસની અનેક
ું
્ર
યોજનાઓ આ અંકમાં સમાવવષટ છે.
ે
મજબૂિ ભારિ શાંિ અને સલામિ વવશ્વનો માગ્ષ મોકળો કરશે. રાષટકવવ રામધારી સસહ રદનકર કહુ છેઃ
ં
્ર
नवीन सू्त्य की नई प्रभा, नमो, नमो, नमो!
नमो सविंत्र भारि की धवजा, नमो, नमो, नमो!
આપના સૂચનો અમને મોકલતા રહશો..
ે
ો
ં
હહદી, આંગ્જી આન આન્ 11 ભાષાઆાોમાં ઉપલબ્ધ
ો
મગોઝીન વાંચાો/ડાઉનલાોડ કરાો.
ો
https://newindiasamachar.pib.gov.in/news.aspx સત્યે્દ્ર પ્રકાશ
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-30 સપ્મ્બર, 2022
ટે