Page 9 - NIS Gujarati 16-30 September,2022
P. 9

ો
                                                                             વ્યક્તિત્વ    ભારતરત્ન લતા મંગશકર




        િેમણે  લિાને  િેમની  કળા  દ્ારા  આજીવવકા  મેળવવાનું  સૂચન
                       ે
                         ે
        ક્ુું.  લિા મંગેશકર કટલીક મરા્ઠી, હહન્દી રફલ્ોમાં નાની-મોટી
        ભૂતમકાઓ ભજવી. પણ અભભનય કરવો ગમિો નહોિો િેમણે
                                    ે
        પોિાનું સમગ્ર ધયાન સંગીિ િરફ કન્દ્રરીિ ક્ુું. લિા મંગેશકર  ે
        પ્રથમ વાર મરા્ઠી રફલ્માં ગીિ ગા્ું હતું અને અભભનય કયષો
        હિો. રફલ્નું નામ હતું ‘પહહલી મંગલા ગરૌર’ (1942). 1948માં
        માસ્ટર  વવનાયકનાં  અવસાન  બાદ  સંગીિકાર  ગુલામ  હદર  ે
                                                      ૈ
        લિાની સંગીિ કારકીર્દને નવી દશા આપી. વર્ષ 1948ની વાિ
        છે. એક રદવસ ગુલામ હદર લિાને લઇને શશધર મુખજી પાસે
                           ૈ
                                                    ્ષ
        ગયા. િેઓ એ વખિે રફલ્ ‘શહીદ’ બનાવિા હિા. મુખજીએ
                                                      ્ષ
                                        ે
        લિાનો અવાજ સાંભળયો અને જણાવ્ું ક આ છોકરીનો અવાજ
                                  ૈ
        િો બહુ જ પાિળો છે. ગુલામ હદર િો ગુસસે થઈ ગયા અને
            ં
                                                                                              ો
                                 દે
        કહુ,  “ભવવષયમાં  નનમમાિા  નનદશકો  લિાને  પગે  લાગશે  અને     પીઆોમ માોદી સાથ લતા
                             ે
                                              ં
        પોિાની રફલ્માં ગાવા માટ આજીજી કરશે.” પ્રારભમાં લિાનાં
        અવાજમાં  િે  સમયની  પ્રજસધ્ધ  ગાયયકા  નૂરજહાંનાં  અવાજની   દીદીનાો ખાસ સંબંધ હતાો.....
        છાપ જણાિી હિી પણ બાદમાં િેમણે પોિાની શૈલી બનાવી
        દીધી.                                                      લતા મંગેશકર ્વડારિધાન મોદીને
                                                                    ે
                                  કે
        સિંદગી ઔર કછ ભી િહીં, તરી મકેરી કહાિી હ ૈ               ‘નર્દ્ર ભાઇ’ કહીને બોલા્વતાં હતાં, તો
                     ુ
                                                  ુ
                                                                                       ં
        મહાન શાસ્તીય ગાયક પંરડિ જસરાજે એક ઇન્રવ્માં કહું         પીએમ મોદી તેમને હમેશા ‘લતા દીદી’
                           ે
        હતું- િેઓ એક વાર બડ ગુલામ અલી ખાંને મળવા અમકૃિસર        કહીને સંબોધધત કરતા હતા. લતાજીનાં
                                   ે
        ગયા. િેઓ વાિો કરિા હિા ત્ાર ટાનનઝસ્ટર પર લિાનું ગીિ
                                     ્ર
                                            ૈ
        ‘સજદગી ઔર કછ ભી નહીં, િેરી મેરી કહાની હ’ સંભળા્ું. ખાં   અ્વસાન પર પીએમ મોદીએ લેખ દ્ારા
                    ુ
                                                        ં
        સાહબ વાિ કરિા કરિા એકદમ ચૂપ થઈ ગયા અને ગીિ પૂરુ         લતા દીદી સાથેનાં તેમનાં ખાસ સંબંધો
            ે
        થયા  બાદ  બોલ્ા,  “કમબખિ,  કભી  બેસૂરી  હોિી  હી  નહીં.”
                                                      ે
        આ હટપ્પણીમાં વપિાનો પ્રેમ પણ હિો અને કલાકાર િરીકની         જરાવયા હતા. 2014ની સામાન્ય
                                                                                                 ં
                                                                                                         ં
                                                                            ે
                                   ુ
                                   ્ષ
                                                     ે
        પ્રશંસા પણ.. રફલ્ સંગીિમાં ઉદનું વચ્ષસવ રહું છે. કહવાય   ચૂં્ટરી પહલાં લતાજીએ કહય હ્યં, ‘હય
        છે ક એક વાર સંગીિકાર અનનલ વવશ્વાસે લિા મંગેશકરની         ભગ્વાનને રિાથ્ષના કર છ ક આપરે
            ે
                                                                                             ં
                                                                                         ં
                                                                                               ે
                                                                                            ય
                                                ુ
        મુલાકાિ  િે  સમયના  રદગગજ  અભભનેિા  રદલીપકમાર  સાથે
                                                                   ે
                                                                                                ે
        કરાવી.  લિા  મંગેશકરનો  પરરચય  કરાવિા  અનનલ  વવશ્વાસ    નર્દ્ર ભાઇને ્વડારિધાન તરીક જોઇએ.’
        બોલ્ા, રદલીપભાઇ, આ લિા મંગેશકર છે, ગીિો ગાય છે અને
                       ુ
                          ે
        મરા્ઠી છે. રદલીપકમાર હસિા હસિા જવાબ આપયો, “ઓહ..
        મરા્ઠી  હો.  મરા્ઠીયોંકી  હહન્દી  ઔર  ઉદ  ઐસે  તમલે  હ  જેસે
                                                    ૈ
                                        ્ષ
                                         ુ
                                                                      ે
        દાલ-ચાવલ.” આ વાિ લિાને ખૂબ ખટકી. િેઓ એક મરૌલવી       વાર રફલ્ફર પુરસ્ાર જીત્ા બાદ િેઓ પુરસ્ારોની દોડમાંથી
                                                               ૂ
        પાસેથી સિિ એક વર્ષ ઉદ શીખ્યા.                        દર  થઈ  ગયા,  જેથી  નવી  પેઢીની  નવી  પ્રતિભાઓને  પુરસ્ાર
                             ુ
                             ્ષ
                                                             મેળવવાની િક મળ. આ વાિ 1969ની છે. િેમને 1975માં રફલ્
                                                                            ે
          કે
                          ટે
        મરી આવાઝ હી પહચાિ હ     ૈ
                                                                            ે
                                                                                 ્ર
                                                 ે
                                             ે
        વર્ષ 1958માં રફલ્ મધુમતિના ગીિ ‘આજા ર પરદસી’ માટ  ે  ‘કોરા કાગઝ’ માટ રાષટીય પુરસ્ાર મળી ચૂક્યો હિો. સવર
                                                                                   ે
                                                                                           ુ
                                                             સામ્ાજ્ી લિા મંગેશકરને દશ અને દનનયામાં અનેક પુરસ્ાર
                              ે
        પ્રથમવાર રફલ્ફરનો સવ્ષશ્ષ્ઠ પાશ્વ્ષગાયયકાનો એવોડ મળયો.   મળયા  હિા  પણ  ભારિ  સરાર  િેમને  1969માં  પદ્મભૂરણ,
                      ે
                                                  ્ષ
                                                                                       ે
        રફલ્નું સંગીિ સજલલ ચરૌધરીએ બનાવ્ું હતું. એ પછી િેમનાં   1989માં  દાદા  સાહબ  ફાળક,  1999માં  પદ્મવવભૂરણ  અને
                                                                                     ે
                                                                             ે
        સવરમાં નનખાર આવિો ગયો અને નવા નવા સંગીિકારો સાથે     2001માં દશનાં સવષોચ્ નાગરરક સન્ાન ‘ભારિ સન્ાન’થી
                                                                      ે
        કામ કરીને િેમનો અવાજ પણ વૈવવધયપૂણ્ષ બનિો ગયો. ચાર
                                                             સન્ાનનિ કરવામાં આવયા. n
                                                                              ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 સપ્મ્બર, 2022   7
                                                                                                  ટે
   4   5   6   7   8   9   10   11   12   13   14