Page 12 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 12

કવર ્ટોરી  આધદજાધત કલયાણ






                એ          ઘરે પહોંચેલા મહેમાન ધવશે એક દંતકથા છે.   ં
                              ક દૂરનાં ગામમાં એક આધદવાસી પરરવારના


                           પરરવારમાં પધત, પતની અને એક નાનં ્બાળક
                                                     ુ
                           હતં. તેમણે એ મહેમાનનં અતયત સરળતા,
                                                ં
                                            ુ
                             ુ
                                         ુ
                                      ુ
                    ૂ
              છતાં સંપણ્ણ ધનષ્ઠા સાથે ્વાગત કયું હતં. મયા્ણધદત સંસાિનો હોવા
                          ે
              છતાં મહેમાન પ્રતય અપાર આદર દશા્ણવતા એ પરરવારે મહેમાનન  ે
              ભોજનમાં અડિી ્બાજરીની રોટલી અને દિથી ભરેલો વાટકો
                                          ૂ
              પીર્યો. મહેમાને જમવાનં શરૂ કયું તયારે તેની નજર એક નાના  ં
                                     ુ
                                ુ
              ્બાળક પર પડી. એ ્બાળક દિના વાટકા તરફ ટીકી ટીકેને જોઈ
                                 ૂ
                ં
                   ુ
              રહ્ હતં. મહેમાનને સમજાઈ ગયં કે એ દિ ્બાળક માટે હતં, પરંત  ુ
                ુ
                                    ુ
                                         ૂ
                                                     ુ
                                         ુ
              મહેમાન તરીકે તેને આપવામાં આવય હતં. મહેમાને પાણી સાથ  ે
                                      ુ
                                      ં
                                                 ુ
                               ૂ
              રોટલી ખાઈ લીિી અને દિને હાથ ન લગાડ્ો. જેવં ્બાળકે જોય  ુ ં
                                  ુ
              કે દિ એમનં એમ જ રહી ગયં છે, તેણે તરત જ વાટકો ઉપાડ્ો
                      ુ
                ૂ
              અને દિ પી લીિું. મહેમાનની આંખો આંસુથી છલકાઈ ગઈ અન  ે
                  ૂ
              તે એક મૂક, માધમ્ણક અને ખ્બ જ મમ્ણભેદી ક્ણનો સાક્ી ્બનયો.
                                ૂ
              અધતધથએ દેશની ન જોયેલી સચ્ાઈ -ગરી્બી, ભૂખમરા અન  ે
              અભાવનો ઊંડો અનુભવ કરી લીિો. તે ક્ણ મારિ એક અનુભવ ન
                               ુ
                                                       ુ
                                                ુ
              હતો, પરંતુ એવા ભારતનં ધનમા્ણણ કરવાના સંકલપનં ્બીજ હતં જયા  ં
              કોઈ ્બાળક ભૂખય ન રહે, કોઈ માતા તેનાં ્બાળકની ભૂખથી લાચાર
                         ં
                         ુ
              ન હોય અને દરેક વયસકત પોતાનં જીવન ગરરમા અને સનમાન
                                   ુ
                                    ુ
              સાથે જીવી શકે. તે મહેમાન ્બીજં કોઈ નહીં પણ દેશના વત્ણમાન
                   ં
                        ે
              પ્રિાનમરિી નરનદ્ મોદી હતા, જેઓ તેમના પ્રારધભક જાહેર જીવનમા  ં
                                             ં
              દૂરના, દગ્ણમ અને આધદવાસી ધવ્તારોને સમજવા માટે પગપાળા
                    ુ
              અને મોટરસાયકલ પર નીકળી પડતા હતા. આ યારિાઓએ તેમના
              ધવચારોને આધદવાસી સમાજના સવ્ણસમાવેશક ધવકાસ માટે સહભાવ
                           ે
              અને સમપ્ણણની પ્રરણા આપી.
                આવી જ એક ઘટના 1980માં ્બની હતી. અમદાવાદ શહેરની
              િરા પર એક નવી પરોઢ ઊગી રહી હતી-વનવાસી કલયાણ
              આશ્મનો ધશલાનયાસ થઈ રહ્ો હતો. આ આશ્મ ફકત ઇંટ-
              પ્થથરની ઇમારત જ નહીં, આધદજાધત સમુદાયની સ્થધત સિારવાનો   જવાલા. સતત 90 ધમધનટ સિી તેમણે આધદવાસી જીવનની વેદના,
                                                     ુ
                                                                                      ુ
              એક ધદવય સંકલપ હતો. આ માટે ભંડોળની જરૂર હતી. આ પાવન   તેમની સ્કકૃધત, સંઘર્્ણ અને ઉદાસીનતા ધવશે એ રીતે વાત કરી, જાણ  ે
                                                                         ં
                                                                                                          ૂ
                    ૂ
              ઉદ્શને પણ્ણ કરવા માટે, એક કાય્ણરિમનં આયોજન કરવામાં આવય  ુ ં  કે તેઓ પોતે તે જંગલોમાં જનમયા હોય. પરંતુ આ સહાનુભધત મારિ
                ે
                                       ુ
                ુ
              હતં, જેમાં શહેરના અગ્ણી ઉદ્ોગપધતઓ, વેપારીઓ અન  ે     ભાવનાતમકતા નહોતી, પરંતુ કરુણા હતી. શં તમે આ ભાર્ણની ઊંડાઈ
                                                                                                ુ
                                                                                   ુ
                                 ં
              સામાધજક કાય્ણકતા્ણઓને આમધરિત કરવામાં આવયા હતા. આ     અને માધમ્ણકતા પાછળનં રહ્ય જાણો છો? એક શસકતશાળી સંદેશ
              સભામાં એક ગધતશીલ યુવાન નરનદ્ મોદીએ મંચ સંભાળયો. ત  ે  આપવા માટે, તેમણે મારિ 12 ધદવસમાં આધદવાસી સમાજનાં જીવન,
                                    ે
                               ુ
              વખતે તેમની પાસે ન હતં કોઈ જાહેર પદ કે ન કોઈ રાજકીય   સમ્યાઓ અને ઇધતહાસ પર 50થી વિુ િાધમ્ણક ગ્ંથોનો અભયાસ કયયો
              પ્રભાવ, ફકત આતમધવવિાસ, સેવા કરવાનો સંકલપ અને જ્ાનની   હતો. તેમના ભાર્ણની અસરથી હાજર વેપારીઓની આંખોમાં આંસ  ુ
               10  ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બર, 2025
   7   8   9   10   11   12   13   14   15   16   17