Page 7 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 7

સંચાર સાથી પહેલ


              રડદજટલ પ્ર્ાલીએ 6 લાખથી


              વધ મો્બાઇલ હેનડસેટ પાછા
                   યુ
                                                               દવશ્ પેરા એથલેરટકસ ચૅનમપ્નદશપમાં
              અપાવ્ા
                                                               દવક્રમી 22 મેડલ જીત્ા
                જો તમારો મો્બાઇલ ખોવાઈ ગયો હોય અથવા ચોરી થઈ ગયો
                                                                                          ૅ
              હોય, તો પોલીસ ફરરયાદ અથવા એફ.આઈ.આર. દાખલ કરવા    ભારતે 2025ની ધવવિ પેરા એ્થલેરટકસ ચસમપયનધશપમાં 6 ગોલડ, 9 ધસલવર
                                                                                                        ુ
                                                                                                 ુ
                                                                                                           ુ
              સાથે તેની જાણ www.sancharsaathi.gov.in પર કરો. અહીં   અને 7 રિોનઝ સધહત ધવરિમી 22 મેડલ જીતીને તેનં અતયાર સિીનં શ્ેષ્ઠ
                                                                           ુ
                                                                                                         ં
                                                                                                            ુ
                                                                                                         ુ
                                                               પ્રદશ્ણન હાંસલ કયું હતં. ભારત મેડલ ટેલીમાં 10મા ્થાને રહ્ હતં. ભારત  ે
                                                                              ુ
              જાણ કયા્ણ પછી, મો્બાઇલને બલોક કરવામાં આવે છે એટલું જ નહીં
                                                                                                        ૂ
                                                                                        ૅ
                                                                                                 ુ
                                                               પ્રથમ વખત ધવવિ પેરા એ્થલેરટકસ ચસમપયનધશપનં સફળતાપવ્ણક આયોજન
              પરંતુ સરકારની રડધજટલ પ્રણાલીઓ સાથે પણ જોડવામાં આવે છે,
                                                                                         ુ
                                                               કરીને ધવવિમાં ગૌરવપણ્ણ ્થાન મેળવય હતં. 2025 ધવવિ પેરા એ્થલેરટકસ
                                                                                            ુ
                                                                              ૂ
                                                                                         ં
              જેનાથી પાછો મળવાની શકયતાઓ વિે છે. મે 2023માં શરૂ થયેલ
                                                                            ં
                                                               ચસમપયનધશપમાં ચદ્ક ધવજેતાઓમાં સરકારની ટાગષેટ ઑધલસમપક પોરડયમ
                                                                ૅ
              સંચાર સાથી હવે ભારતનું સૌથી વયાપક રડધજટલ સુરક્ા પલેટફોમ્ણ
                                                               યોજનાના 15 ખેલાડીઓ અને ખેલો ઇસનડયા કાય્ણરિમના એક ખેલાડીનો
              ્બની ગયું છે. અહીં નોંિાયેલી ચોરી અથવા ખોવાયેલા મો્બાઇલ   સમાવેશ થાય છે. પ્રિાનમરિી નરનદ્ મોદીએ પેરા-એ્થલે્ટસની પ્રશંસા કરતા
                                                                                 ં
                                                                                      ે
              ફોનની 39.56 લાખ ફરરયાદોમાંથી 24.46 લાખને શોિી કાઢવામાં   કહ્, “આપણા પેરા-એ્થલે્ટસનં ઐધતહાધસક પ્રદશ્ણન! તેમની સફળતા
                                                                  ુ
                                                                  ં
                                                                                     ુ
                                                                          ે
              આવયા છે. વિુમાં, 6.39 લાખથી વિુ હૅનડસેટ મળી પણ આવયા છે.  ઘણા લોકોને પ્રરણા આપશે. મને આ ટુકડીના દરેક સભય પર ગવ્ણ છે. હ  ં ુ
                                                                                                     ં
                                                                                                   ુ
                                                                                                             ુ
                                                               તેમને તેમના ભધવષ્યના પ્રયાસો માટે શુભેચછા પાઠવં છુ.” ભારતે દ્બઈમા  ં
                સંચાર સાથી પર નોંિાયેલા ખોવાયેલા અથવા ચોરાયેલા
                                                                                     ૅ
                                                               2019ની ધવવિ પેરા એ્થલેરટકસ ચસમપયનધશપમાં 9, પેરરસમાં 2023માં 10
                       મો્બાઇલ હૅનડસેટને કોઈ પણ દુરૂપયોગને રોકવા
                                                               અને કો્બેમાં 2024માં 17 મેડલ જીતયા હતા. ભારતીય રમતવીરોએ 2016મા  ં
                            માટે સમગ્ ભારતમાં દૂરસંચાર નેટવક્ક પર   પેરાધલસમપકસમાં મારિ ચાર મેડલ જીતયા હતા, જયારે તેમણે 2024 પેરરસ
                             બલોક કરવામાં આવે છે. આ મો્બાઇલ    પેરાધલસમપકસમાં 29 મેડલ હાંસલ કરીને પોતાનં સવ્ણશ્ેષ્ઠ પ્રદશ્ણન કયું હતં. ુ
                                                                                                             ુ
                                                                                               ુ
                             હૅનડસેટ સાથે ધસમનો ઉપયોગ થતાં જ,
                                    ે
                             ્વચાધલત ટ્સેધ્બધલટી સધરિય થઈ જાય
                                                               મહાભારત હવે િૂરિશણિન પર નવા સવરૂપમાં
                            છે અને નાગરરક તેમજ સં્બંધિત પોલીસ
                             ્ટેશનને ચેતવણી મોકલવામાં આવે      મહાકાવય મહાભારતના ઍધપસોડ,
                                                                          ં
                              છે જયાં ખોવાયેલા અથવા ચોરાયેલા   નવા એઆઈ સ્કરણમાં, 2
                                                               નવેમ્બર, 2025થી રાષ્ટ્ીય
                               મો્બાઇલ હૅનડસેટની ફરરયાદ દાખલ
                                                               ટેધલધવઝન નેટવક્ક દૂરદશ્ણન પર
                               કરવામાં આવી હતી. સધરિય ટ્ેસેધ્બધલટી
                                                                                  ે
                                                               દર રધવવારે સવારે 11 વાગય જોઈ
                              નાગરરકોને સંપક્ક કરવા માટે પોલીસ
                                                               શકાશે. આ માટે પ્રસાર ભારતી અન  ે
                              ્ટેશનની ધવગતો એસએમએસ દ્ારા પૂરી   કલસકટવ મીરડયા નેટવકકે ભાગીદારી
                                                                 ે
                             પાડે છે.                          કરી છે. આ ઍધપસોડ વેવસ ઓટીટી
                                                               દ્ારા ભારત અને ધવવિભરના રડધજટલ પ્રેક્કો માટે એક સાથે ઉપલબિ
                                                               થશે. અદ્તન એઆઈ સાિનોનો ઉપયોગ કરીને, આ શ્ણીમાં મહાભારત
                                                                                                     ે
                                                               મહાકાવયના વયાપક ્વરૂપ, તેના પારિો, યુદ્ધક્ેરિો, લાગણીઓ અને નધતક
                                                                                                              ૈ
                                                                ુ
                                                                            ે
                                                               દધવિાઓને ધસનેમરટક ્કેલ અને અદ્ ભૂત વા્તવવાદ સાથે ફરીથી તૈયાર
                                                               કરાયા છે. આ પ્રોજેકટ મેક ઇન ઇસનડયા અને રડધજટલ ઇસનડયાની ભાવનાન  ે
                                                                ૂ
                                                               મધત્ણમંત કરે છે. n
                                                                                       ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બરર, 2025  5
   2   3   4   5   6   7   8   9   10   11   12