Page 8 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 8

વયસકતતવ   ધસતારા દેવી



              ...જેમને ટાગોરે ‘નૃત્ સામ્ાજ્ી’નયું





                                                 યુ
              દ્બરયુિ આપ્યું હતં




              સદીમાં કયારેક જ એવા કલાકારનો જનમ થાય છે જેની કળા સમગ્ ધવવિને ચરકત
                                        કૃ
              કરી દે છે અને એક એવો સાં્કધતક પાયો તૈયાર કરે છે જેના પર આવનારી પેઢીઓ
              તેમની ઓળખ ્બનાવે છે. સંઘર્્ણ, સમપ્ણણ અને તયાગની આ યારિામાં,

              એવું જ એક નામ ધસતારા દેવી છે, જેમણે કથકને ફકત એક નૃતય નહીં
              પણ જીવનનો ઉતસવ ્બનાવી દીિું. તેમની પ્રધતભા એટલી ગહન હતી

              કે ખુદ ગુરૂદેવ રધવનદ્નાથ ટાગોરે તેમને નૃતય સામ્ાજ્ીનો ધખતા્બ આપયો
              હતો.


                                             જનમ-8 નવેમ્બર, 1920, મૃત્યુઃ 25 નવેમ્બર, 2014
                તા            રીખઃ નવેમ્બર 8, 1920… ્થળઃ કોલકાતા,   પોતાનો કાય્ણરિમ પ્ર્તુત કરતાં હતા. આ એવો સમય હતો જયારે કોઇ



                              િનતેરસનો ધદવસ.. એક દીકરીનો જનમ થયો.
                                                                   મધહલા મંચ પર નૃતય કરે એ અનુકૂળ રીતે જોવામાં આવતું ન હતું. તેમણે
                              એવું કહેવામાં આવે છે કે નવજાતનું મોં થોડું વાંકું
                                                                                ે
                                                                   કથક રજૂ કરવાનો શ્ય તેમને આપવામાં આવે છે. તેમણે 'શહર કા
              હતું. તેનાથી ભયભીત થયેલા માતા-ધપતાએ તેને દાયણને સોંપી દીિી   પહેલી વાર 11 વર્્ણની ઉંમરે રફલમ જગતમાં પ્રવેશ કયયો હતો. ્બોધલવૂડમાં
              હતી. દાયણે તેનું નામ િનનો રાખયું. દાયણે ધદવસ-રાત આ ્બાળકીને   જાદૂ’,'્વામી’, 'રોટી’ અને 'મિર ઇસનડયા’ જેવી રફલમોમાં કામ કયુું હતું.
              માધલશ કરીને િીમે િીમે તેના મોંની વરિતા ઘણી હદ સુિી ઘટાડવામાં   જો કે, મિર ઇસનડયા પછી, તેમણે શા્રિીય નૃતય પર ધયાન કેસનદ્ત કરવા
                                                                                      ં
              સફળ રહી. જયારે માતા-ધપતાને આ ધવશે ખ્બર પડી તયારે તેઓ આખરે   માટે રફલમોમાં કામ કરવાનું ્બિ કરી દીિું.
              આઠ વર્્ણ પછી આ ્બાળકીને ઘરે પાછા લઈ ગયા. િનનો હવે િનલક્મી
                                                                     એવું કહેવામાં આવે છે કે રધવનદ્નાથ ટાગોર એક કાય્ણરિમમાં 16 વર્થીય
              ્બની ગઈ હતી.
                                                                   ધસતારાની પ્ર્તુધતથી એટલા પ્રભાધવત થયા હતા કે તેમણે તેમને “નૃતયની
                તે સમયે છોકરીઓના લગન ખૂ્બ જ નાની ઉંમરે થાય તે સામાનય   સામ્ાજ્ી” ઉપનામ આપયું હતું. તેમણે તેમને પ્રશંસાનાં પ્રતીક તરીકે શાલ
              ્બા્બત હતી. તેથી, 8 વર્્ણની ઉંમરે િનલક્મીના પણ લગન થઈ   અને 50 રૂધપયાની ભેટ પણ આપી હતી. ગુરૂદેવના શબદો સાચા સાધ્બત
              ગયા હતા. તેના સાસરરયાઓ ઇચછતા હતા કે તે ઘરનાં કામ પર        થયા. પોતાની નૃતય કલાથી તેમણે સમગ્ ધવવિને મોધહત કયુું.
              ધયાન કેસનદ્ત કરે, પરંતુ તેણે શાળાએ જવાનો આગ્હ રાખયો.        તેમણે દેશના દરેક ખૂણાની સાથે ધવવિના દરેક મહતવપૂણ્ણ
              પરરણામે, લગનનો અંત આવયો. વારાણસીમાં રહેતા તેમના ધપતા        દેશમાં પ્ર્તુધત આપી, જેમાં ઇંગલેનડના રોયલ આલ્બટ્ડ હૉલ
              વયવસાયે કથક કલાકાર હતા. તયાં સુિીમાં, સુખદેવ મહારાજે તેમની   અને નયૂયોક્કના કાનષેગી હૉલમાં તેમના ખીચોખીચ- ફૂલ
              પુરિીની મહાનતાની ક્મતાને પહેલેથી જ ઓળખી લીિી હતી. તેમણે      હાઉસ કાય્ણરિમને આજે પણ યાદ કરવામાં આવે છે.
              તેનું નામ િનલક્મીને ્બદલે ધસતારા રાખયું હતું. ધસતારાએ
                                                                              તેમને પદ્મશ્ી, સંગીત નાટક અકાદમી પુર્કાર અને
              શંભુ મહારાજ અને પંરડત ધ્બરજુ મહારાજના
                                                                          કાધલદાસ સનમાન સધહત અનેક પુર્કારોથી સનમાધનત
              ધપતા અચછન મહારાજ પાસેથી નૃતયનું
                                                                          કરવામાં આવયા હતા. 25 નવેમ્બર, 2014ના રોજ તેમનું
              ધશક્ણ ગ્હણ કયુું. 10 વર્્ણની ઉંમર
                                                                          અવસાન થયું હતું. પ્રિાનમંરિી નરેનદ્ મોદીએ પણ તેમના
              સુિી તેઓ એકલ નૃતય કરતાં હતા. મોટા ભાગે
                                                                          ધનિન પર શોક વયકત કયયો હતો. n
              તેઓ ધસનેમાહૉલમાં રફલમની વચ્ 15 ધમધનટના મધયાંતર દરમયાન
                                    ે


               6 6  ન ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બર, 2025
                      ડિયા સ
                          ર
                     ન
                   ય
                    યૂ ઇન
                           ાચાર
                                    બ
                                     ર, 2025
                               1-15 નવેમ
   3   4   5   6   7   8   9   10   11   12   13