Page 30 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 30
ે
રાષ્ટ્ ઇસનડયા મો્બાઇલ કૉંગ્સ-2025
મેડ ઈન ઈનનડ્ા
ભારિની રોબાઇલ કાંદિ
ૈ
વદવિક રંચ પર
ે
નીદત દનમાણિ્, તકનીકી રોકા્ અને વ્હાતમક ભાગીિારી દ્ારા સંચાદલત, િશે છેલલા િા્કામાં મો્બાઇલ ઉતપાિનને નવી
ૂ
ઊંચાઈઓ પર પહોંચાડયું છે. ભારતની મો્બાઇલ ઉતપાિનની સફર હવે માત્ એક ઔદ્ોદગક પહેલ નથી રહી, પરંત
યુ
યુ
ટેકનોલોજીકલ આતમદનભણિરતાની પ્રેર્ાિા્ી ગાથા છે. આતમદનભણિરતાનં આ દવઝન હવે 'મેક ઇન ઇનનડ્ા, મેક ફોર ધ
યુ
વલડ્ટ’ની વાસતદવકતા ્બની ગ્યું છે. આ પરરવતણિન માત્ આદ થણિક રીતે જ મહતવપૂ્ણિ નથી પરંત તે ભારતની વૈદ શ્ક તકનીકી
શન કતને પ્ િશાણિવે છે. આ દવશ્ાસને આધારે પ્રધાનમંત્ી નરેનદ્ર મોિીએ 8 ઑકટો્બરના રોજ 9મી મો્બાઇલ કૉંગ્સનં
યુ
ે
યુ
ઉદ્ ઘાટન કરતી વખતે કહ્યું હતં કકે ભારતનં ટેકનોલોજીકલ ભદવષ્્ સરદ ક્ત હાથમાં છે...
યુ
યુ
્બ જારની મજ્બૂતાઈની સાથે ભારત પાસે માનવ્બળ,
ગધતશીલતા અને પ્રગધતશીલ માનધસકતા પણ છે.
પરરણામે, ભારત ધવવિનં ્બીજં સૌથી મોટુ ટેધલકોમ
ં
ુ
ુ
ુ
અને 5જી ્બજાર ્બની ગયં છે. આ સીમાધચહ્ન હાંસલ કરવામાં દેશના
ૂ
યુવાનોએ મહતવપણ્ણ ભધમકા ભજવી છે અને કેનદ્ સરકાર તેમને તમામ
ૂ
શકય સહાય પૂરી પાડી રહી છે. સરકાર 5જી, 6જી, અદ્તન ઓસપટકલ
સંચાર અને ટેરાહ્ટઝ્ણ જેવી તકનીકો માટે પરીક્ણ કેનદ્ોને નાણાકીય
સહાય પૂરી પાડી રહી છે. સરકારી ્બહધવિ પહેલ ્ટાટ્ડઅપસ અન ે
ુ
ં
અગ્ણી સંશોિન સ્થાઓ વચ્ે ભાગીદારીને પણ સરળ ્બનાવી રહી
ૈ
છે. આ પ્રયાસોના પરરણામે ભારતે વધવિક મંચ પર પોતાની જાતને એક
પ્રભાવશાળી મંચ તરીકે ્થાધપત કરી છે અને ધવવિ ભારત તરફ જોઈ રહ્ ં ુ
છે.
ટેધલકોમયુધનકેશન ધવભાગ અને સેલયલર ઓપરેટસ્ણ એસોધસએશન
ુ
દ્ારા સંયુકત રીતે 8 થી 11 ઑકટો્બર દરધમયાન ધદલહીના યશોભધમ
ૂ
ખાતે “ઇનોવેટ ટુ ટ્ાનસફોમ્ણ” ધવર્ય પર ઇસનડયા મો્બાઇલ કૉંગ્સન ુ ં
ે
આયોજન કરવામાં આવય હતં. એધશયાની સૌથી મોટી ટેધલકોમ, મીરડયા
ુ
ુ
ં
અને ટેકનોલોજી ઇવેનટ એવી ઇસનડયા મો્બાઇલ કૉંગ્સ 2025માં ઘણા
ે
ે
્ટાટ્ડઅપસ નાણાકીય છેતરધપંડી ધનવારણ, કવોનટમ કોમયુધનકેશન, 6જી,
ે
ઓસપટકલ કોમયુધનકેશન, સધમકનડકટસ્ણ અને અનય ઘણા ધવર્યો પર
ગંભીર ચચા્ણઓ કરી હતી. આ સરિો સાંભળયા પછી, પ્રિાનમરિી નરનદ્
ં
ે
ં
ુ
મોદીએ કહ્ કે ભારતના ટેક-સૅવી લોકોએ મારિ થોડાં વર્યોમાં દેશન ે
28 ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 નવેમ્બર, 2025

