Page 35 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 35

કેનદ્ીય મંરિીમંડળના ધનણ્ણયો



              દન્ણિ્ઃ 57 નવા કકેનદ્રી્ દવદ્ાલ્ોને મંજૂરી              આનાથી ભારતી્ રેલવેનં હાલનયું નેટવક્ક આશરે 894 રકમી સધી
                                                                                       યુ
                                                                                                                યુ
                                                                      દવસતૃત થશ ે
              અસરઃ આ શાળાઓની ્થાપના માટે કુલ અંદાધજત ભંડોળની જરૂરરયાત
              2026-27થી શરૂ કરીને નવ વર્્ણના સમયગાળા માટે આશરે રૂધપયા 5,862.55   અસરઃ મંજૂર કરાયેલ મલટી-ટ્ેરકંગ પ્રોજેકટ આશરે 85.84 લાખની
              કરોડ છે. અતયાર સિીમાં ભારતમાં 1,285 કેનદ્ીય ધવદ્ાલયની ્થાપના   વ્તી િરાવતા 3,633 ગામડાઓ અને મધયપ્રદેશ અને છત્ીસગઢના ્બ  ે
                          ુ
              કરવામાં આવી છે. વિુમાં, હાલમાં મો્કો, કાઠમંડુ અને તેહરાનમાં રિણ   આકાંક્ી ધજલલાઓ ધવધદશા અને રાજનંદગાંવ સાથે જોડાણ વિારશે.
                                                      ુ
              કેનદ્ીય ધવદ્ાલયની ્થાપના કરવામાં આવી છે. 30 જૂન, 2025 સિીમા  ં  રૂધપયા24,634 કરોડનો કુલ અંદાધજત ખચ્ણ િરાવતો આ પ્રોજેકટ 2030-
                                                                              ૂ
                                                                         ુ
              કુલ ધવદ્ાથથીઓની નોંિણી અંદાજે 1.362 ધમધલયન છે. આ નવા કેનદ્ીય   31 સિીમાં પણ્ણ થશે. તે ગધતશીલતામાં વિારો કરશે, ભીડ ઘટાડશે અન  ે
              ધવદ્ાલયોને મંજૂરી મળવાથી કુલ 4,617 સીિી કાયમી રોજગારીની તકોન  ુ ં  પરરચાલન કાય્ણક્મતા અને સેવાની ધવવિસનીયતામાં સિારો કરશે. આ
                                                                                                       ુ
              સજ્ણન થશે.                                              પરરયોજનાઓથી આ ધવ્તારના લોકોના વયાપક ધવકાસને પ્રોતસાહન
                                                                      મળશે, તેમને આતમધનભ્ણરતા સાથે સશકત ્બનાવશે અને રોજગાર અન  ે
              દન્ણિ્ઃ કકેનદ્ર સરકારના કમણિચારીઓ માટે મોંઘવારી ભથથામાં 3 ટકાનો
                                                                      ્વ-રોજગારની તકો વિારશે.
              વધારો.
              અસરઃ મોંઘવારી ભ્થથામાં વિારાથી અંદાજે કેનદ્ સરકારના 49.19 લાખ   આ પરર્ોજનાઓમાં સમાવેશ થા્ છે...
              કમ્ણચારીઓ અને 68.72 લાખ પેનશનરોને લાભ થશે. આ મૂળભૂત પગાર/
                                                                                                ે
                                                                         ƒ મહારાષ્ટ્માં વિા્ણ અને ભુસાવલ વચ્ની 314 રકલોમીટર લાં્બી
              પેનશનના 55 ટકાના હાલના દર કરતાં 3 ટકાનો વિારાનો વિારો છે. મોંઘવારી
                                                                        રિીજી અને ચોથી લાઇન
                 ં
              ભ્થથ અને મોંઘવારી રાહતમાં વિારાની સંયુકત અસર સરકારી ધતજોરી પર દર
                 ુ
                                                                         ƒ મહારાષ્ટ્ અને છત્ીસગઢમાં 84 રકલોમીટર લાં્બી ગોંધદયા-
              વર્ષે રૂધપયા 10,083.96 કરોડ થશે. તે 1 જુલાઈ, 2025થી લાગુ થશે.
                                                                        ડોંગરગઢ ચોથી લાઇન
              દન્ણિ્ઃ આસામમાં રાષ્ટ્ી્ ધોરીમાગણિ-715ના હાલના કાદલ્ા્બોર-
                                                                         ƒ ગુજરાત અને મધયપ્રદેશમાં 259 રકલોમીટર લાં્બી વડોદરા-રતલામ
               યુ
              નમાલીગઢ સેકશનને 4 માગથી્ ્બનાવવા અને પહોળો કરવાની
                                                                        રિીજી અને ચોથી લાઇન
              મંજૂરી.
                                                                         ƒ મધય પ્રદેશમાં 237 રકલોમીટર લાં્બી ઇટારસી-ભોપાલ-્બીના ચોથી
              અસરઃ આ પ્રોજેકટ એસનજધનયરરંગ, પ્રોકયોરમેનટ એનડ કન્ટ્કશન (ઇ.પી.  લાઇન
                                               ં
              સી.) મોડ પર અમલમાં મૂકવામાં આવશે, જેની કુલ લ્બાઈ આશરે 86 રકમી
              હશે અને તેનો ખચ્ણ રૂધપયા 6,957 કરોડ થશે. આમાં કાઝીરંગા રાષ્ટ્ીય ઉદ્ાન
                                                                              કકેનદ્રી્ મંત્ીમંડળના દન્ણિ્ો પર પ્રેસ રિીરફંગ
              ધવભાગ પર પ્ર્તાધવત વનયજીવ-તરફી િોરણનો અમલ સામેલ છે. તેનાથી      જોવા માટે આ ક્યુઆર કોડ સકકેન કરો.
              કાઝીરંગા રાષ્ટ્ીય ઉદ્ાનમાં પ્રવાસનને વેગ મળશે અને વેપાર અને ઔદ્ોધગક
              ધવકાસ માટે નવા માગયો ખુલશે. તેનાથી પ્રતયક્ અને પરોક્ રીતે રોજગારીની
              તકોનં સજ્ણન પણ થશે.
                 ુ
              દન્ણિ્ઃ ્બા્ો મરડકલ રરસચણિ કારરકિથી કા્ણિક્રમના ત્ીજા ત્બક્ાન  ે
                          ે
              મંજૂરી.

              અસરઃ આ કાય્ણરિમ અદ્તન ્બાયોમરડકલ સંશોિનને આગળ વિારવા માટે
                                    ે
              ટોચના ્તરની વૈજ્ાધનક પ્રધતભાને પ્રોતસાધહત કરશે. તે નવીનતાને વયવહાર  ુ
                                                  ુ
              ઉકેલો (અનુવાદાતમક નવીનતા)માં પરરવધત્ણત કરવા માટે ્બહધવિ શાખાઓમા  ં
              સંશોિનને પ્રોતસાહન આપશે. તે વધવિક અસર સાથે ધવવિ કક્ાની ્બાયોમરડકલ
                                                          ે
                                   ૈ
              સંશોિન ક્મતા ધવકસાવવા માટે ઉચ્ ગુણવત્ાવાળા સંશોિનને ટેકો
              આપતી પ્રણાલીઓને પણ મજ્બૂત ્બનાવશે. તે વૈજ્ાધનક ક્મતામાં પ્રાદધશક
                                                         ે
              અસમાનતાઓને પણ ઘટાડશે.

                                     યુ
              દન્ણિ્ઃ મહારાષ્ટ્, મધ્ પ્રિેશ, ગજરાત અને છતિીસગઢના 18
              દજલલાઓમાં ચાર મલટી-ટ્ેરકંગ પરર્ોજનાઓની િરખાસતોને મંજૂરી.


                                                                                                                 33
                                                                                       ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બરર, 2025 33
                                                                                         न्यू इंडि्ा समाचार | 1-15 नवंबर 2025
   30   31   32   33   34   35   36   37   38   39   40