Page 41 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 41

રાષ્ટ્  ખેડૂત કલયાણ



                                                            ભારતની કકૃધર્ ધનકાસ લગભગ ્બમણી થઈ છે, અનાજના ઉતપાદનમાં આશરે 90
                                                            ધમધલયન મધટ્ક ટનનો વિારો થયો છે અને ફળ અને શાકભાજીના ઉતપાદનમા  ં
                                                                   ે
                                                            64 ધમધલયન મધટ્ક ટનથી વિુનો વિારો થયો છે. આજે ભારત દિ ઉતપાદનમા  ં
                                                                                                      ૂ
                                                                      ે
                                                            ધવવિમાં પ્રથમ અને માછલી ઉતપાદનમાં ્બીજા રિમે છે. વિુમાં, મિ અને ઇંડાન  ં ુ
                                                            ઉતપાદન 2014ની સરખામણીએ ્બમણં થયં છે. આ સમયગાળા દરધમયાન દેશમા  ં
                                                                                         ુ
                                                            છ મોટા ખાતરના કારખાનાઓ શરૂ કરવામાં આવયા હતા. 25 કરોડથી વિુ ખેડૂતોન  ે

                                                                                                  ુ
                                                            સોઇલ હેલથ કાડ્ડ મળયા છે, સૂક્મ ધસંચાઈ 1 કરોડ હૅકટર સિી પહોંચી ગઈ છે અન  ે
                                                            ખેડૂતોને પીએમ પાક વીમા યોજના હેઠળ દાવાઓમાં આશરે 2 લાખ કરોડ રૂધપયા
                                                            મળયા છે. 10,000થી વિુ ખેડૂત-ઉતપાદક સંગઠનો (એફ.પી.ઓ.)ની રચના કરવામા  ં
                                                            આવી છે. પીએમ રકસાન સનમાન ધનધિ હેઠળ અતયાર સિીમાં 3.75 લાખ કરોડ
                                                                                                 ુ
                                                            રૂધપયાથી વિુ ખેડૂતોના ્બેંક ખાતાઓમાં ટ્ાનસફર કરવામાં આવયા છે.

                                                                                               ં
                                                              િન િાનય કકૃધર્ યોજનાનો શુભારંભ કરતાં પ્રિાનમરિી નરનદ્ મોદીએ જણાવય  ુ ં
                                                                                                   ે
                                                              ુ
                                                                                         ુ
                                                            હતં કે, દેશ હવે મારિ થોડીક ધસધદ્ધઓથી સંતષ્ટ નથી થતો. 100 ધજલલાઓન  ે
                                                            પછાત અને તયજી દેવાયેલા જાહેર કરવામાં આવયા હતા. આમાંથી 20 ટકા
                                                            વસાહતોએ આઝાદી પછી કોઈ ર્તો જોયો ન હતો. અહીંના 17 ટકા ્બાળકો
                                                            રસીકરણથી ્બહાર રહ્ા હતા. 15 ટકા શાળાઓમાં વીજળીનો અભાવ હતો. જો
                                                            કે, વત્ણમાન કેનદ્ સરકારે આ ધજલલાઓને પછાતને ્બદલે આકાંક્ી ધજલલાઓ તરીકે

                                                                                                ુ
                                                            ધનયુકત કયા્ણ હતા અને તેમના પર ધયાન કેસનદ્ત કયું હતં. પ્રાથધમકતા અપાતા,
                                                                                             ુ
                                                            આ ધજલલાઓએ હવે ધવધવિ માપદંડો પર અનય ધજલલાઓની તુલનામાં વિુ સારા  ં
                                                            પરરણામો હાંસલ કયાું છે. પીએમ િન િાનય કકૃધર્ યોજના આ મૉડલ પર આિારરત
                                                            છે. આ યોજના માટે 100 ધજલલાઓની પસંદગી રિણ માપદંડોના આિારે કરવામા  ં
              ધન ધાન્ ્ોજના સાથે કકૃદરમાં                   આવી હતીઃ પ્રથમ, ખેતરમાંથી ઊપજ; ્બીજં, ખેતરમાં કેટલી વાર ખેતી કરવામા  ં
                                                                                         ુ
                                                                         ુ
                                                                           ુ
                                                            આવે છે; અને રિીજં, શં ખેડૂતોને લોન અથવા રોકાણ મળે છે કે કેમ. અને જો એમ
              સૌથી પછાત દજલલાઓ પર
                                                            હોય તો, કેટલા પ્રમાણમાં?
              ધ્ાન
                                                                                                    ં
                                                                                                         ે
                                                              કઠોળ આતમધનભ્ણરતા અધભયાનની શરૂઆત કરતાં પ્રિાનમરિી નરનદ્ મોદીએ
                પ
                પ
              n  એમ િન િાનય કકૃધર્ યોજનાનો મુખય ઉદ્શ દેશના દરેક   જણાવય હતં કે, આ મારિ કઠોળનં ઉતપાદન વિારવાનં ધમશન નથી, પરંતુ આપણી
                                      ે
                                                                 ં
                                                                 ુ
                                                                                  ુ
                                                                    ુ
                                                                                               ુ
                ખેતરમાં ધસંચાઈની સુધવિા પૂરી પાડવી, પાકની ઉતપાદકતા
                                                            ભાધવ પેઢીઓને સશકત ્બનાવવાનં ધમશન પણ છે. તેમણે નોંધય હતં કે, કઠોળ
                                                                                   ુ
                                                                                                       ુ
                                                                                                       ં
                                                                                                          ુ
                વિારવી, ખેડૂતોને સરળ ધિરાણ અને સંગ્હ સુધવિાઓ
                                                            પોર્ણ માટે પ્રોટીનનો એક મહતવપણ્ણ સ્ોત છે. જો કે, ભારત એક નોંિપારિ
                                                                                   ૂ
                પૂરી પાડવી અને નવી કકૃધર્ તકનીકોને અપનાવવા માટે
                                                                             ં
                                                            પડકારનો સામનો કરી રહ્ છેઃ કકૃધર્ પ્રિાન રાષ્ટ્ હોવા છતાં, તે હજુ પણ મોટી
                                                                             ુ
                પ્રોતસાધહત કરવાનો છે.
                                                            મારિામાં કઠોળની આયાત કરે છે. આ ધમશન આ ક્ેરિમાં આતમધનભ્ણરતા હાંસલ
                પ
                પ
              n  આ યોજના હેઠળ 6 વર્્ણમાં રૂધપયા 24,000 કરોડનો ખચ્ણ   કરવાની ધદશામાં એક શરૂઆત છે. તેનો ધયય 35 લાખ હૅકટરમાં કઠોળની ખેતી
                                                                                        ે
                થશે અને પસંદગીના ધજલલાઓમાં કકૃધર્ માળખાગત
                                                            વિારવાનો છે.
                ધવકાસ, જળ વયવ્થાપન અને પાક વૈધવધયકરણ પર ધવશેર્
                                                                                  ં
                ધયાન આપવામાં આવશે. આકાંક્ી ધજલલા અધભયાનની તજ્ણ   આ કાય્ણરિમ દરધમયાન પ્રિાનમરિી મોદીએ કઠોળના કઠોળ ઉતપાદન કરતા ખેડૂતો
                પર શરૂ કરવામાં આવેલી આ યોજનાથી આશરે 1.70 કરોડ   સાથે વાતચીત કરી હતી, જેમને કકૃધર્, પશુપાલન અને મત્યોદ્ોગમાં મૂલય-સાંકળ
                ખેડૂતોને લાભ થશે.                           આિારરત અધભગમ ્થાધપત કરવાના હેતુથી ધવધવિ સરકારી યોજનાઓનો
                                                            લાભ મળયો છે. આ ખેડૂતોને ખેડૂત-ઉતપાદક સંગઠનો (એફ.પી.ઓ.) અને કકૃધર્
                પ
                પ
              n  સરકારે 100 પછાત ધજલલાઓની પસંદગી કરી છે જયાં 11
                                                                                                       ુ
                                                            માળખાગત ભંડોળના સભયપદ દ્ારા પણ ટેકો મળયો છે. 2047 સિીમાં ધવકધસત
                ધવભાગોની 36 યોજનાઓ એક સાથે કામ કરશે.
                                                            રાષ્ટ્ ્બનવાના સંકલપ સાથે આગળ વિી રહેલા ભારત માટે આ ્બે તરફી પ્રયાસોનો
                                                                                       ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બરર, 2025  39
   36   37   38   39   40   41   42   43   44