Page 38 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 38
આંતરરાષ્ટ્ીય ભારત-યુકે સં્બંિો
દરિટનના પ્રધાનમંત્ીની ભારતની મયુલાકાત
બે રુખય લોકશાહી િેશો વચ્ે
રજબયૂિ બનિી ભાગીિારી
ે
ભારત અને ્યુનાઇટેડ રકંગડમ વચ્ની ભાગીિારીમાં જીવંત
કે
યુ
કડી એ છે ક ત્ાં 18 લાખથી વધ ભારતી્ો રહે છે, જે ્બંને
યુ
િેશો વચ્ દમત્તા, સહકાર અને દવકાસના સેતને મજ્બૂત
ે
કરે છે. આ ભાગીિારીને આગળ વધારવા માટે દરિટનના
પ્રધાનમંત્ી સર કીર સટામણિર 8 ઑકટો્બરના રોજ ્બે દિવસની
યુ
કે
મલાકાતે ભારત આવ્ા હતા. ભારત-્યુક વ્ાપક આદથણિક અને
વેપાર સમજૂતી (CETA)ના થોડા મદહનાઓ પછી, અત્ાર
સધીના સૌથી મોટા વેપારી પ્રદતદનદધમંડળ સાથેની દરિરટશ
યુ
કે
પ્રધાનમંત્ીની આ મલાકાત ભારત-્યુક ભાગીિારીની નવી
યુ
યુ
ઊજાણિ અને વ્ાપક દ્રનષ્ટનં પ્રતીક છે...
ભા રત-યુકે વચ્ વાધર્્ણક 56 અ્બજ ડૉલરનો ધદ્પક્ી વેપાર
ે
થાય છે, લક્યાંક 2030 સુિીમાં તેને ્બમણો કરવાનો છે.
ે
કોસમપ્રહેસનસવ ઇકોનોધમક એનડ ટ્ડ એગ્ીમેનટ (સીઇટીએ)
ભધવષ્યમાં વેપાર અને રોકાણ માટે નવા માગયો ખોલવા, આ
લક્ય હાંસલ કરવામાં મુખય ભૂધમકા ભજવશે. જો કે, પીએમ મોદીએ ધવવિાસ વયકત કયયો છે
કે આ લક્ય પહેલેથી જ હાંસલ કરી શકાય છે. આ જ કારણ છે કે ધરિરટશ પ્રિાનમંરિીની
આ મુલાકાતને મહતવપૂણ્ણ માનવામાં આવે છે. સર કીર ્ટામ્ણર અને પ્રિાનમંરિી નરેનદ્
મોદી વચ્ની ્બેઠક દરધમયાન ્બંને દેશો વેપાર અને આધથ્ણક સં્બંિોને મજ્બૂત કરવા માટે
ે
સંમત થયા હતા. એક સંયુકત ધનવેદનમાં, ભારત અને યુકેએ સંયુકત રીતે આરટ્ડરફધશયલ
ઇનટેધલજનસ (એઆઈ) સેનટર, કનેસકટધવટી ઇનોવેશન સેનટર અને ધરિરટકલ ધમનરલસ
ઇનડ્ટ્ી ધગલડ ્થાપવાનો ધનણ્ણય લીિો છે. આ ઉપરાંત, અક્ય ઊજા્ણ, આરોગય સંશોિન
અને આ્બોહવા ટેકનોલોજી ્ટાટ્ડઅપ ફંડમાં સંયુકત રોકાણની જાહેરાત કરવામાં આવી
ે
હતી. આ સમજૂતીઓ ્બંને દેશો વચ્ ધદ્પક્ી વેપારને વેગ આપશે, ભારતમાં યુકેના
ુ
નવ યુધનવધસ્ણટી કૅમપસનું ધવ્તરણ કરશે અને આિધનક ટેકનોલોજીના ઉપયોગ દ્ારા
સમાન આધથ્ણક ધવકાસને પ્રોતસાહન આપશે તેવી અપેક્ા છે. મુલાકાત દરધમયાન, ધરિરટશ
પ્રિાનમંરિી સર કીર ્ટામ્ણરે 9 ઑકટો્બરના રોજ મું્બઈમાં ગલો્બલ રફનટેક ફે્ટમાં મુખય
સં્બોિન કયુું હતું. ્બંને નેતાઓએ મું્બઈમાં સીધમત અને પ્રધતધનધિમંડળ ્તરની વાતચીત
પણ કરી હતી.
36 ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 નવેમ્બર, 2025

