Page 39 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 39

ં
                                                                                           આંતરરાષ્ટ્ીય ભારત-યુકે સં્બિો




                                                                           આજે વૈદશ્ક રફનટેક મહોતસવ ના્ાકી્ નવીનીકર્
                                                                          અને ના્ાકી્ દનગમો માટે વૈદશ્ક મંચ ્બની ગ્ો છે.
                                                                          આ વરચે ્યુનાઇટેડ રકંગડમ એક ભાગીિાર િેશ તરીક આ
                                                                                                               કે
                                                                           મહોતસવમાં ભાગ લઈ રહ્યું છે. દવશ્ના ્બે સૌથી મોટા
                                                                                         ે
                                                                          લોકશાહી િેશો વચ્ની આ ભાગીિારી વૈદશ્ક ના્ાકી્
                                                                                                 યુ
                                                                                               યુ
                                                                                   પરરદ્રશ્માં વધ સધારો કરશે.
                                                                                     - નરેનદ્ર મોિી, પ્રધાનમંત્ી




                             યુ
                                                     કે
              પીએમ સટામણિરની મલાકાત અને ગલો્બલ રફનટેક ફસટ                પીએમ મોિીએ 4 નવા પરરમા્ો રજૂ ક્ા  ાં
                    ં
                                ં
                                         ુ
                                         ં
                 ƒ પ્રિાનમરિી મોદી અને પ્રિાનમરિી ્ટામ્ણરે પણ મ્બઈમાં ધજયો વલડ્ડ સેનટર ખાતે ગલો્બલ   વયાપક આધથ્ણક અને વેપાર સમજૂતી (સીઇટીએ) તેની સંપૂણ્ણ ક્મતા હાંસલ
                રફનટેક ફે્ટની છઠ્ી આવૃધત્માં મુખય સ્બોિન કયું હતં. ુ     કરી શકે તે સુધનધચિત કરવા માટે, પીએમ મોદીએ યુકે સીઇઓ ફોરમ સમક્
                                         ુ
                                    ં
                                                                         ચાર નવા પરરમાણો રજૂ કયાું હતાં. તેમણે કહ્ું કે આ નવા પરરમાણો તેને
                 ƒ ગલો્બલ રફનટેક ફે્ટ 2025માં ધવવિભરના સંશોિકો, નીધત ઘડવૈયાઓ, કેનદ્ીય ્બકરો,
                                                         ેં
                                                                         વિુ વયાપક આિાર આપશે.
                ધનયમનકારો, રોકાણકારો, ધવદ્ાનો અને ઉદ્ોગ અગ્ણીઓ એક સાથે એક મંચ પર આવયા.
                                                                         C એટલે કોમસ્ણ અને અથ્ણતંરિ
                                              ુ
                 ƒ આ પરરર્દની થીમ “વિુ સારા ધવવિ માટે નાણાં વયવ્થાનં સશકતીકરણ” હતી. તે એઆઈ,
                                                                         E એટલે એજયુકેશન એનડ પીપલ-ટુ-પીપલ ટાઈઝ.
                સંવધિ્ણત ્બધદ્ધ, નવીનતા અને સમાવેશની આસપાસ રહી હતી.
                      ુ
                                                                         T એટલે ટેકનોલોજી અને ઇનોવેશન.
                 ƒ આ કાય્ણરિમમાં આશરે 7,500 કંપનીઓ, 800 વકતાઓ,   75      A એટલે એસ્પરેશન
                400 પ્રદશ્ણકો અને ભારતીય અને આંતરરાષ્ટ્ીય
                                                    યુ
                                                િેશોનં પ્રદતદનદધતવ આ
                        ુ
                અધિકારક્ેરિોનં પ્રધતધનધિતવ કરતા 70 ધનયમનકારોએ
                                               કા્ણિક્રમમાં 100,000થી વધ  યુ
                હાજરી આપી હતી.                                              વૈધવિક અસ્થરતાના વત્ણમાન યુગમાં, ભારત અને યુનાઇટેડ રકંગડમ
                                               સહભાગીઓ દ્ારા કરવામાં
                                                                         વચ્ વિતી ભાગીદારી વૈધવિક સ્થરતા અને આધથ્ણક પ્રગધતનો એક
                                                                            ે
                                                       યું
                                                    આવ્ હતં. યુ
                                                                         મહતવપૂણ્ણ આિાર્તંભ છે. યુકેના પ્રિાનમંરિી સાથે સંયુકત અખ્બારી
                યુ
                 કે
              ્કના પ્રધાનમંત્ી સટામણિર ભારતની તેમની પ્રથમ સતિાવાર        ધનવેદનમાં પીએમ મોદીએ કહ્ું કે પ્રિાનમંરિી ્ટામ્ણરના નેતૃતવમાં
                                                                                    ં
                                                                         ભારત-યુકેના સં્બિોએ નોંિપારિ પ્રગધત કરી છે. આ વર્ષે જુલાઈમાં
              મલાકાત ે
               યુ
                                                                         યુકેની મારી મુલાકાત દરધમયાન, ્બંને દેશો વચ્ ઐધતહાધસક સીઇટીએ
                                                                                                     ે
                 ƒ ધરિટનના પ્રિાનમંરિી સર કીર ્ટામ્ણર 8-9 ઑકટો્બર, 2025ના રોજ ભારતની મુલાકાતે   પર સંમધત થઈ હતી. આનાથી ્બંને દેશો માટે આયાત ખચ્ણમાં ઘટાડો
                આવયા હતા. આ પ્રિાનમંરિી ્ટામ્ણરની ભારતની પ્રથમ સત્ાવાર મુલાકાત હતી.  થશે અને યુવાનો માટે રોજગારીની નવી તકોનું સજ્ણન થશે અને વેપાર
                 ƒ આ મુલાકાત દરધમયાન ્બંને પ્રિાનમંરિીઓએ ધવઝન 2035ને અનુરૂપ ભારત-યુકે   અને ઉદ્ોગને ટેકો મળશે.
                વયાપક વયૂહાતમક ભાગીદારીના ધવધવિ પાસાઓની પ્રગધતની સમીક્ા કરી હતી.  ્બેઠક દરધમયાન, ્બંને નેતાઓએ ઇનડો-પેધસરફક, પધચિમ એધશયામાં
                 ƒ આ ધવઝન એક કેસનદ્ત અને સમય્બદ્ધ દસ વર્્ણના રોડમેપ તરીકે કામ કરે છે જેમાં   શાંધત અને સ્થરતા અને યુરિેનમાં ચાલી રહેલા સંઘર્્ણ પર પણ મંતવયો
                વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ણ અને સુરક્ા, આ્બોહવા અને   શેર કયા્ણ હતા. પોતાના ધનવેદનમાં પીએમ મોદીએ કહ્ું કે ભારત
                ઊજા્ણ, આરોગય, ધશક્ણ અને લોકો વચ્ના સં્બિો જેવા મુખય ્તંભોમાં કાય્ણરિમો અને   યુરિેન સંઘર્્ણ અને ગાઝા મુદ્ા પર સંવાદ અને કૂટનીધત દ્ારા શાંધત
                                          ં
                                      ે
                પહેલનો સમાવેશ થાય છે.                                    પુનઃ્થાધપત કરવાના તમામ પ્રયાસોનું સમથ્ણન કરે છે. અમે ઇનડો-
                                                                         પેધસરફક ક્ેરિમાં દરરયાઈ સુરક્ા સહયોગ વિારવા માટે સંપૂણ્ણપણે
                 ƒ ્બંને નેતાઓએ ભારત અને યુકે વચ્ ભધવષ્યની આધથ્ણક ભાગીદારીનો કેસનદ્ય
                                    ે
                                                                         પ્રધત્બદ્ધ છીએ. n
                આિાર્તંભ છે તે ભારત-યુકે વયાપક આધથ્ણક અને વેપાર સમજૂતી દ્ારા પ્ર્તુત તકો
                અંગે ચચા્ણ કરવા માટે વેપાર અને ઉદ્ોગના અગ્ણીઓ સાથે વાતચીત કરી હતી.
                                                                                                 પ્રધાનમંત્ીનો સંપૂ્ણિ કા્ણિક્રમ જોવા
                  ે
                        ૈ
                 ƒ પ્રાદધશક અને વધવિક મુદ્ાઓ પર પણ ચચા્ણ કરવામાં આવી હતી.                        માટે આ QR કોડ સકકેન કરો.
                                                                                       ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બરર, 2025  37
   34   35   36   37   38   39   40   41   42   43   44