Page 37 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 37

ઉદ્મ   એમએસએમઈ





              ઈ-કોમસણિ પલેટફોમણિ પર ભાગીિારો
                                                                       ઈઝ ઑફ ડુઈંગ દ્બઝનેસ....
                 ƒ જાહેર ક્ેરિની કંપનીઓએ તેમની કુલ ખરીદીનો 25 ટકા ધહ્સો   સરકારી હસતક્પ ઓછો થા્
                                                                                      ે
                એમએસએમઇ પાસેથી ખરીદવો જરૂરી છે, જે અગાઉ 20 ટકા હતો.
                                                                         ƒ 8 શ્મ કાયદાઓ અને 10 કેનદ્ીય ધનયમો હેઠળ રરટન્ણ વર્્ણમાં મારિ એક જ વાર
                                         93,911                          ફાઈલ કરવામાં આવશે.


                                                                         ƒ પેઢી તપાસને વિુ પારદશ્ણક અને સરળ ્બનાવવા માટે કમપયુટર આિારરત
                                    કરોડ રૂદપ્ાની ખરીિી જાહેર ક્ેત્ની    રેનડમાઇઝેશન રજૂ કરવામાં આવશે.
                                    કંપનીઓ દ્ારા 2024-25માં એમએસએમઇ
                                                                         ƒ સાહસોની ્થાપના માટે પયા્ણવરણીય અને ્થાપના મંજૂરીઓ. કેનદ્ીય પ્રદૂર્ણ
                                    મારફત કરવામાં આવી હતી, જે કુલ
                                    ખરીિીનો લગભગ 40 ટકા દહસસો છે.        ધનયંરિણ ્બોડડે 2 નવેમ્બર, 2018ના રોજ રાજયોને પાણી અને વાયુ પ્રદૂર્ણ
                                                                         સધહત એક જ વારમાં પયા્ણવરણીય મંજૂરીઓ માટે સૂચનાઓ જારી કરી હતી.
                 ƒ એમએસએમઇ પાસેથી ફરધજયાત     ƒ કેનદ્ સરકારના તમામ જાહેર ક્ેરિના સાહસોને
                                                                                         ં
                                                                         જો કે, આ મામલો કોટ્ડમાં પેસનડગ છે.
                25 ટકા ખરીદીમાંથી 3 ટકા મધહલા   સરકારી ઇ-માકકેટ પલેસ (જીઇએમ)નો ભાગ ્બનવું
                                                                         ƒ ઉદ્ોગસાહધસકોએ હવે કંપની અધિધનયમ હેઠળ નાના ઉલલંઘન માટે
                ઉદ્ોગસાહધસકો માટે અનામત   ફરધજયાત રહેશે.
                                                                         અદાલતનો સંપક્ક કરવો પડશે નહીં. આનો અમલ કરવા માટે 2 નવેમ્બર,
                રાખવામાં આવશે.                                           2018ના રોજ વટહુકમ ્બહાર પાડવામાં આવયો હતો. કંપની (સુિારા)
                45,000                           39%                     અધિધનયમ, 2019 હવે ઘડવામાં આવયો છે.


                                             કુલ ઓડ્ટરમાંથી અથવા તેથી
                 ખરીિી ના્ાકી્ વર  ણિ         વધ ઓડ્ટર જીઇએમ પર
                                                યુ
                 2024-25માં મદહલા           એમએસએમઈના છે. ઑગસટ
              ઉદ્ોગસાહદસકોની આગેવાની          2024 સધીમાં, 249 જાહેર
                                                   યુ
                હેઠળના એમએસએમઇ               ક્ેત્ના સાહસોને જીઇએમમાં
                પાસેથી કરવામાં આવશે.         સામેલ કરવામાં આવ્ા હતા.





               કમણિચારીઓમાં સરક્ાની ભાવના હોવી જોઈએ   એમએસએમઇને પ્રોતસાહન આપવા માટે લેવામાં આવેલા પગલાં
                           યુ
                                                         ƒ એમએસએમઈ વગથીકરણ માટે નવા સુિારેલા માપદંડ.
                 ƒ એમએસએમઈ કામદારો પાસે જન િન ખાતા, પ્રોધવડનટ
                                                         ƒ ધ્બઝનેસને સરળ ્બનાવવા માટે 'ઉદ્મ નોંિણી'.
                ફંડ અને વીમો હોય તે સુધનધચિત કરવા માટે એક ધમશન
                                                         ƒ અનૌપચારરક લઘુ ઉદ્ોગો માટે ઉદ્મ આધસ્ટ પલેટફોમ્ણ.
                શરૂ કરવામાં આવયું છે. આ અંતગ્ણત પ્રિાનમંરિી જન
                                                                   ં
                                                         ƒ છૂટક અને જ્થથા્બિ વેપારીઓને એમએસએમઇ તરીકે સામેલ કરવા.
                િન ખાતામાં એમએસએમઈ કમ્ણચારીઓને સામેલ કરવા
                                                         ƒ રૂધપયા 2 લાખ કરોડની વિારાની લોન સુધવિાઓ અને રોજગારીની તકો
                ઉપરાંત પ્રોધવડનટ ફંડ અને પ્રિાનમંરિી વીમા સુરક્ા
                                                        પૂરી પાડવા માટે ધિરાણ ગૅરંટી યોજનામાં વિારો. ગૅરંટીની મયા્ણદા 5
                યોજના, પ્રિાનમંરિી જીવન જયોધત વીમા યોજના અને
                                                        કરોડ રૂધપયાથી વિારીને 10 કરોડ રૂધપયા કરવામાં આવી.
                અટલ પેનશન યોજના ધવશે જાગૃધત ફેલાવવામાં આવી
                                                         ƒ 18 જેટલા કસ્બમાં પરંપરાગત કારીગરો અને ધશલપકારો માટે
                હતી.                                    પ્રિાનમંરિી ધવવિકમા્ણ યોજનાનો પ્રારંભ

                                                         ƒ આતમધનભ્ણર ભારત ધનધિની ્થાપના.
                                                         ƒ સૂક્મ અને નાના ઉદ્ોગોને ચૂકવણી પર દેખરેખ રાખવા
                                                        માટે સમાિાન પોટ્ડલની શરૂઆત.

                                                         ƒ એમએસએમઇની ધનકાસ માટે રૂધપયા 20 કરોડ સુિીની
                                                        લોનની ગૅરંટી.



                                                                                       ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બરર, 2025  35
   32   33   34   35   36   37   38   39   40   41   42