Page 78 - NIS-Gujarati 16-31 May 2022
P. 78

ો
        રાષ્ટ્   આમૃર મહાત્વ



























                                                  ો
                                          ો
                                       જમણ પારાનરી કલમથરી
                                                       ો
                                       કાંતર જર્ાવરી





                                                                                                     ે
                                      ું
             “સવરાજ્ માટ જોઇએ એક સપાદક. પગાર- બે સકી રોટલી, એક ગલાસ ઠડ પાણી અને દરક તુંત્રી લેખ માટ 10 વષ્ત
                         ે
                                                                           ુ
                                                                          ું
                                                      યૂ
                                                                                       ે
             જેલ.” વષ્ત 1884માં પ્રસસધિ થયેલી આ જાહરાત કદાચ વવશ્ની એક માત્ર એવી જાહરાત હશે, જેમાં પગારમાં 10 વષ્ત
                                                                                 ે
                                                 ે
                                                                                              ે
                                                            ે
                                                                                                      ે
                                                                                                           ું
                                               ે
             જેલની વાત કરવામાં આવી હતી. આ જાહરાત દશયાવે છે ક ગુલામીના સમયમાં ભારતમાં પત્રકારતવ કટલુું મુશકલ હતુ.
                                                                                                         ુ
                                                                     ું
                                                                                                             ું
           એ જ સમયગાળામાં 30 મે, 1826નાં રોજ ભારતમાં ઉદન્ત માત્તડ નામનુ પ્રથમ હહન્દી ભાષાનુું અખબાર પ્રકાઝશત થ્ હતુ.
                                                                                                         ું
                                                                                                         ું
            ભારતમાં અુંગ્રેજો વવરુધિ આઝાદીની લડાઈ અનેક રીતે લડવામાં આવી હતી, જેમાં લોકો વવસતાર, જાતત, જથનાં બધન
                                                                                                   યૂ
             તોડીને સામે આવી ગયા હતા. આ લડાઇમાં સમાજનાં પ્રતતષઠીત અને પ્રબુધિ લોકોની સાથે સાથે પત્રકારોએ પોતાની
                                                         ે
                                                                                               ે
                                                                                        ું
                                                                                  ે
           કલમની મદદથી ક્રાંતત કરી હતી. સકારાત્મક પત્રકારતવ દશ અને સમાજનાં વવકાસ માટ ઊજા્તનુ કાય્ત કર છે. અમૃતકાળમાં
           જ્ાર સવર્ણમ ભારતનાં સકલપને સાકાર કરવાની ડદશામાં રાષટ આગળ વધ્ું ત્ાર નવા ભારતનાં નનમયાણમાં વડાપ્રધાન
                ે
                                                                ્ર
                                                                                ે
                                                                           ુ
                                  ું
                                                 ે
                                                                ે
               નરન્દ્ર મોદીની એ ઉકકત મહતવની બની રહ છે, જેમાં તેઓ કહ છે, “130 કરોડ ભારતીયોને કૌશલ્ય, તાકાત અને
                  ે
                         રચનાત્મકતા દશયાવવા માટ આપણાં તમડડયાનો વધુને વધુ ઉપયોગ કરી શકાય તેમ છે.”
                                               ે
                વયયત્ી  મહાિવી  વમમા  કહ  છે,  “પત્કારોના  પગનાં   નીકાલો.,  જબ  તોપ  મુકાબબલ  હો  તો  અખબાર  નનકાલો.”
                           ે
                                     ે
                છાલાથી  ઇમતહાસ  લખાય  છે.  ”  મહાિવી  વમમાનાં   ભારતના  સવતંત્તા  સંગ્રામમાં  એવાં  અનેક  સેનાનીઓ  થયાં
                                                 ે
                                                                                          ે
         કઆ શબ્ો એ હકરીકતનો સંકેત આપે છે કે સવતંત્તા           િેમણે  પત્કારતવનાં  માધયમથી  િશની  સેવા  કરી.  સવતંત્તા
                             ે
          સંગ્રામમાં  પત્કારોની  કવી  ભૂમમકા  હતી.  આ  પત્કારોનો   સંગ્રામ િરમમયાન લગભગ િરક મો્ટાં સેનાની અખબાર ક  ે
                                                                                        ે
          હતુ સામાન્ય માણસને જાગૃત કરવો અને સમાજ સુધારાની      લેખન સાથે સંકળાયેલા હતા. હાલમાં, ભારતમાં પત્કારતવનું
           ે
                                                                           ુ
                       ્
                                      ે
                                                                           ં
          સાથે  સાથે  રાષ્ટરીય  આંિોલન  મા્ટ  પ્રેરણા  આપવાનો  હતો.   વતુ્યળ ઘણું મો્ટ થઈ ગયું છે અને તેની જવાબિારી ઘણી વધી
          એ સમયે અખબાર કાઢવું બહુ હહમતનું કામ હતું, કારણ ક  ે  ગઈ છે. એ્ટલાં મા્ટ જ વિાપ્રધાન મોિી પણ પત્કારતવનાં
                                                                                ે
                                                                           ્
                                 ે
          અંગ્રેજોને તેમાં પ્રકાશશત અહવાલ ન ગમે તો પત્કારને સજા   માધયમથી રાષ્ટ ઉત્ાન પર ભાર મૂકતા રહ્ા છે. તેઓ કહ  ે
          કરવામાં આવતી હતી. સવતંત્તાના આંિોલનમાં અખબારોને      છે,  પત્કારતવ  સકારાત્મકતાથી  જ  સાથ્યકતા  સુધી  પહોંચે
          લિાઈનું સશ્ત માધયમ અને શસ્ત માનવામાં આવતું હતું.     છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આ અુંકમાં વાંચો રાજા
          સામ્રાજ્વાિી  શાસન  વવરધ્ધ  િશનાં  લોકોને  એક  કરવા   રામમોહન  રાય,  માખનલાલ  ચતુવગેદી  અને  અઝીમુલલાહ
                                     ે
             ે
          મા્ટ સમગ્ર ભારતમાં શરૂ થયેલા અખબારોની ગૌરવશાળરી      ખાનની  કહાની,  જેમણે  પત્રકારતવનાં  માધયમથી  સમાજ
            ં
          પરપરા  રહરી  છે.  અખબારની  તાકાતને  વણ્યવવા  અકબર    સુધારણા અને આઝાદીના આુંદોલનને નવી ડદશા આપવાનુ   ું
          ઇલાહાબાિીએ  કહુ  હતું,  “ખીંચો  ન  કમાનો  કો,  ન  તલવાર   કામ ક્ુથં છે..
                          ં
           76  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-31 મે, 2022
   73   74   75   76   77   78   79   80   81   82   83