Page 82 - NIS-Gujarati 16-31 May 2022
P. 82
ો
વ્યક્ક્તત્વ દવરી આહલ્યાબાઈ
રાજમારાથરી લાોકમારા
ભારતીય દશ્તનશાસ્ત્માં સદવવચાર અને સદાચરણને પણ ધમ્ત માનવામાં આવયો
ે
ે
છે અને જેમાં આ બે ગુણ હોય એ જ રાજા ક શાસક પ્રજાને સુખ આપી શક છે.
18મી સદીમાં આવાં જ ગુણો ધરાવતાં દવી થઈ ગયા. એ હતાં અહહલ્યાબાઈ
ે
ુ
હોળકર. તેઓ વીર યોદ્ા, કશળ નનશાનેબાજની સાથે સાથે કશળ વહીવટકાર
ુ
ે
પણ હતાં. તેમણે લોક કલ્યાણ માટ અનેક કાયષો કયયા અને ધમ્તનાં માગગે ચાલીને
ું
રાજ્ ઉપરાંત, બહારનાં રાજ્ોમાં પણ મુંડદરો અને રાટોનુ નનમયાણ કરાવ્ું.
ુ
ે
ે
એટલાં માટ જ તેમને લોક માતા કહવામાં આવયા.
જન્ઃ 31 મે, 1725 મૃતુઃ 13 ઓગસ્, 1795
ે વી અહહલ્યાબાઈ હોળકરનો જન્ 31 મે, 1725નાં રોજ અહહલ્યાબાઈ હોળકરનાં સનાતન ધમ્યનાં જસધ્ધાંતો અને તેની
ૂ
ે
આધુનનક ભારતનાં જજ નેતાઓ એવાં છે િેમણે િવી
્
મહારાષ્ટના અહમિનગરના છૌંિરી ગામમાં એક સાધારણ
િપદરવારમાં થયો હતો. વપતા મંકોજીરાવ શશિે ગામના દફલોસોફરી અપનાવવાનો પ્રયાસ કયષો છે. તેમાં વિાપ્રધાન મોિીનું
ે
ે
પા્ટરીલ હતા. તે સમયે છોકરીઓ શાળાએ નહોતી જતી, પણ નામ મોખર છે. ઇમતહાસકાર જોન કયે અહહલ્યાબાઈ હોળકરને
અહહલ્યાબાઇને તેમનાં વપતાએ વાંચતાં લખતાં કયમા. માલવાના દફલોસોફર લ્્વન કહ્ા હતાં, એ જ રીતે અનેક લોકો મોિીના
રાજા મલ્ાર રાવ હોળકર એક વાર છૌંિરી રોકાયા હતા, જ્ાં શાસનની સરખામણી તેમના પ્રભાવશાળરી, મજબૂત અને લોક
નાનકિરી અહહલ્યાને જોઇને તેની બુધ્ધ્ધમત્ાથી પ્રભાવવત થયા કલ્યાણકારી શાસન સાથે કરી છે. પણ હકરીકત એ છે ક બંને
ે
અને તેમણે અહહલ્યાને પોતાની પુત્વધુ બનાવવાનો નનણ્યય લીધો. શાસનમાં ઘણી સમાનતા િખાય છે. િવી અહહલ્યાબાઈએ પોતાનાં
ે
ે
ે
1733માં તેમનાં લગ્ ખાંિરાવ હોળકર સાથે થયા. 1754ના કભેર જીવનકાળમાં અનેક મંદિરોનો જીણષોધ્ધાર કરાવયો, િે હૂમલાખોરો
ં
ુ
યુધ્ધમાં પમતનું અવસાન થયું. 12 વષ્ય બાિ સસરા મલ્ાર રાવનું અને અંગ્રેજી શાસકોનાં હૂમલામાં ખંદિત થઇ ગયા હતા. તેમણે
પણ મૃત્ુ થયું. તેનાં એક વષ્ય બાિ તેમના માલવાની મહારાણીનો કાશી વવશ્નાથ મંદિરનું પુનઃનનમમાણ કરાવયું. ધવસત થઈ ગયેલા
ે
તાજ પહરાવવામાં આવયો. સોમનાથ મંદિર પાસે બે માળનું મંદિર બનાવિાવયું. મંદિરોનાં
ે
શશવ પ્રત્ તેમનો સમપ્યણ ભાવ એ બાબત પરથી સમજી શકાય પુનરોધ્ધાર અંગે આવાં જ કાયષો હાલમાં વિાપ્રધાન મોિીનાં
ે
ે
છે ક અહહલ્યાબાઈ આિશ પર હસતાક્ષર કરતી વખતે પોતાનું પ્રયાસોમાં જોવા મળરી શક છે. અયોધયામાં શ્ીરામ જન્ભૂમમ
ે
ે
નામ નહોતાં લખતાં, પણ પત્ની નીચે માત્ શ્ી શંકર લખતાં હતાં. મંદિરનું ભૂમમપુજન હોય ક કાશી વવશ્નાથ કોદરિોર અથવા
ે
ે
તેમનાં રૂવપયા પર શશવસલગ અને બબલી પત્નું ચચત્ અને પૈસા પર ચારધામ પ્રોિેક્ ક કિારનાથ અને બદ્રરીનાથ મંદિર પદરસરોની
ે
ે
ે
નંિીનુ ચચત્ અંદકત રહતું હતું. એમ કહવામાં આવે છે ક, ત્ારથી કાયાપલ્ટ. િરક જગયાએ વિાપ્રધાન નર્દ્ર મોિીનાં વિપણમાં
ે
ે
આઝાિી મળરી ત્ાં સુધી ઇ્િોરના સસહાસન પર િે્ટલાં પણ રાજા આ પૌરાણણક અને ધાર્મક સ્ળોને તેમનું દિવય અને ભવય સવરૂપ
ં
ુ
ં
આવયા એ બધાંનાં આિશ પર શ્ીશંકરનું નામ લખવામાં આવતું પાછ મળરી રહુ છે.
ે
ૃ
હતું. શ્ીશંકર વગરનો કોઇ પણ આિશ માન્ય રાખવાં આવતો લોકમાતાની િેમ મોિી સરકાર વવિશમાં જતી રહલી સાંસ્કમતક
ે
ે
ે
ે
ૃ
ે
નહોતો અને તેનાં પર અમલ નહોતો થતો. કળાકમતઓને સવિશ લાવીને વારસાને સાચવવાનો પ્રયાસ કયષો
ે
ુ
િવી અહહલ્યાબાઈ કશળ રાજકારણી પણ હતાં. એક વાર છે. વિાપ્રધાન મોિીએ બહરીનની રાજધાનીમાં 200 વષ્ય જના
ૂ
ે
મરાઠા પેશવાઓએ તેમનાં શાસનને નબળું સમજીને કબ્જો કરવા શ્ીનાથજી મંદિરનાં જીણષોધ્ધારનું ઉિઘા્ટન કયુું. તેમનાં પ્રયત્નોથી
ે
મા્ટ મલવાને ઘેરો ઘાલ્યો. તેમણે મરાઠા પેશવાઓને લખેલા યુએઇએ અબુ ધાબીમાં સવામમનારાયણ મંદિરનું નનમમાણ કરવાની
પત્માં તેમની રાજકરીય કશળતા િખાઈ આવે છે. પત્માં તેમણે મંજરી આપી. અહહલ્યાબાઈએ મહસુલ આવકની વયવસ્ા સરળ
ે
ે
ુ
ૂ
લખ હતું, તમે મહહલા સેના સામે જીતી જશો તો પણ તમારી બનાવી હતી, મોિી સરકાર પણ જમીન વયવસ્ા સરળ કરી રહરી
ું
ે
્ય
ુ
ે
ે
કરીર્ત અને યશમાં કોઈ વધારો નહીં થાય. િનનયા તો એમ જ કહશે છે. સવામમતવ યોજના દ્ારા જમીનના રકોિનું દિજિ્ટાઇઝશન િેવાં
ે
ક મહહલાની સેના સામે જ જીત્ા ને. અને જો તમે હારી જશો તો અનેક મહતવનાં કાયષો થઈ રહ્ાં છે. અહહલ્યાબાઈએ મહશ્રમાં
ે
ે
ે
ક્ટલી હાંસીને પાત્ બનશો તેનો અંિાજો તમે નહીં લગાવી શકો. સ્ાનનક હાથશાળ ઉદ્ોગનો વવકાસ કરીને વવશ્ને મહશ્ર સાિરીની
ુ
અહહલ્યાબાઈની આ કશળતા કામ કરી ગઈ અને પેશવાએ ભે્ટ આપી હતી. મોિી પણ ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપી
આક્મણ કરવાનો વવચાર માંિરી વાળયો. રહ્ા છે. n
80 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 મે, 2022