Page 2 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 2
રાષ્ટ્ી્ કાનૂની સેવાઓ દિવસ-9 નવેમ્બર
કાયિાકીય જાગૃદિ અને નયાયની પહોંચ
સુદનદચિિ કરવારાં આવી રહી છે
9 નવેમ્બર, 1995ના રોજ અમલમાં આવેલા કાનૂની સેવાઓ સત્ામંડળ અધિધનયમ, 1987ની શરૂઆતની
યાદમાં દર વર્ષે 9 નવેમ્બરના રોજ રાષ્ટ્ીય કાનૂની સેવાઓ ધદવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્ીય
કાનૂની સેવાઓ ધદવસ પર, મફત કાનૂની સહાયની ઉપલબિતા ધવશે લોકોને માધહતગાર કરવા માટે દેશભરમાં
રાજય કાનૂની સેવાઓ સત્ામંડળો દ્ારા કાનૂની જાગૃધત ધશધ્બરોનું આયોજન કરવામાં આવે છે. 2017માં
શરૂ કરાયેલી ટેધલ-લૉ અને નયાય ્બિુ જેવી પહેલ જનતાને મફત કાનૂની સહાય પૂરી પાડવાની ધદશામાં
ં
મહતવપૂણ્ણ પગલાં છે. ભારતીય નયાય સંધહતા, ભારતીય સાક્ય અધિધનયમ અને ભારતીય નાગરરક સુરક્ા
સંધહતા એ દરેક નાગરરકને નયાય મળે તે સુધનધચિત કરવા માટેની મહતવપૂણ્ણ પહેલ છે...
સરકારે પાંચ વર્્ણના સમયગાળા (2021-2026) માટે
કાનૂની સહા્ 39.44 “ભારતમાં નયાયની સાવ્ણધરિક પહોંચ માટે નવીન ઉકેલો તૈયાર
લાખ લોકોને મફત
2022-23થી કરવા (ધરિએરટંગ ઇનોવેરટવ સોલયુશનસ ફોર યુધનવસ્ણલ એકસેસ
કાનૂની સેવાઓ પૂરી
રડસેમ્બર 2024 ટુ જસ્ટસ ઇન ઇસનડયા)” (ધદશા) નામની કેનદ્ીય ક્ેરિની
પાડવામાં આવી છે.
યુ
સધી યોજના અમલમાં મૂકી છે.
ે
ં
ધદશાનો ઉદ્શ ટેધલ-લૉ, નયાય ્બિુ અને કાનૂની સાક્રતા દ્ારા
કાનૂની સેવાઓનું સરળ, સુલભ, સ્તું અને નાગરરક-કેસનદ્ત
ધવતરણ પ્રદાન કરવાનો છે.
કેનદ્ સરકાર કાનૂની સહાય સંરક્ણ પરામશ્ણ પ્રણાલી
(એલ.એ.ડી.સી.એસ.) યોજનાનો અમલ કરી રહી છે, આ
યોજના કાનૂની સહાય પૂરી પાડે છે. રિણ વર્્ણમાં આના પર
આશરે "1,000 કરોડનો ખચ્ણ કરવામાં આવી રહ્ો છે.
જ્ારે રાષ્ટ્ની તાકાત વધે છે, ત્ારે તેના નાગરરકોને તેનો લાભ મળે છે. દરિરટશ શાસનના દિવસોથી,
આપ્ે િંડ સંદહતા હેઠળ ્બંધા્ેલા હતા, સજાના સતત ભ્ હેઠળ જીવતા હતા. આઝાિીનાં 75 વર આ
ણિ
રીતે પસાર થ્ા. અમે િંડ સંદહતાને ના્બિ કરી છે અને ભારતી્ ન્ા્ સંદહતા લાવ્ા છીએ. તે ભારતના
ૂ
નાગરરકોમાં દવશ્ાસ, પોતીકાપ્ાંની ભાવના લાવે છે અને સંવેિનશીલતાથી ભરપૂર છે.
- નરનદ્ર મોિી, પ્રધાનમંત્ી
ે

