Page 4 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 4

સંપાિકની કલમે...




                                       આદિવાસી સશકતીકર્ઃ




                                  સવણિસમાવેશક ભારતનયું દનમાણિ્





                                                                       ે
                સાદર નમ્કાર!                                       મિ જવી વન પદાશો અન આધદવાસી હ્તકલા આ ધવ્તારોમા મધહલાઓની
                                                                             ે
                                                                                                          ં
                                                                                   ે
                                                                   આજીધવકાને મજ્બૂત કરી રહી છે. આ ્બિાનાં પરરણામે આપણો આધદવાસી
                કેનદ્ સરકાર આધદવાસીઓ માટે ગૌરવપૂણ્ણ જીવન જીવવા માટે તકો
                                                                   સમુદાય ભારતની ધવકાસ યારિામાં સક્મ અને મજ્બૂત ભાગીદાર તરીકે
              ઊભી કરવાના પ્રયાસો કરી રહી છે, જેનો ઉદ્ેશ તેમના આતમસનમાનને
                                                                   સધરિય ભૂધમકા ભજવી રહ્ો છે.
              પ્રોતસાહન આપવાનો અને સંકલપ તેમની સ્કધતનં રક્ણ કરવાનો છે. છેલલા
                                              ુ
                                           કૃ
                                         ં
              એક દાયકામાં, સરકારે આધદવાસી સમુદાયોને સશકત ્બનાવવા માટે ઘણાં   આ વર્ષે 15 નવેમ્બરના રોજ દેશ પાંચમો જનજાતીય ગૌરવ ધદવસ ઉજવી
              અસરકારક પગલાં લીિાં છે જેથી તેઓ ધવકાસના મુખય પ્રવાહમાં જોડાઈ   રહ્ો છે અને ભગવાન ધ્બરસા મુંડાની 150મી જનમજયંધતનું સમાપન પણ
                                                                        ં
                                                                        ુ
              શકે અને ધવકધસત ભારતના ધનમા્ણણમાં સધરિય ભૂધમકા ભજવી શકે. કોઈપણ   થઈ રહ્ છે. તેથી, આધદવાસી ધવકાસ માટે સમધપ્ણત કેનદ્ સરકારની યોજનાઓ
              દેશના સામાનય નાગરરકનું જીવન જયારે તેમને આવાસ, ખોરાક, આરોગય,   અને નીધતઓ આ વખતે અમારી કવર ્ટોરી ્બને છે.
              સુરક્ા અને ક્મતા ધવકાસની તકો સધહત તેમની રોધજંદી જરૂરરયાતો પૂરી
                                                                     આ ઉપરાંત વયસકતતવ ધવભાગમાં પ્રખયાત કથક નૃતયાંગના ધસતારા દેવી
              થવાની ખાતરી મળે તયારે સરળ અને આરામદાયક ્બનતું હોય છે, આવું
                                                                   ધવશે વાંચો. વર્્ણ 2025 માટે ભારતને સામાધજક સુરક્ા માટે આઈએસએસએ
              થાય તયારે તેઓ ધવકાસના માગ્ણ પર ઝડપથી આગળ વિવા અને રાષ્ટ્
                                                                                                    ે
                                                                                                       ે
                                                                   પુર્કાર મળવો, 2 નવેમ્બર, 2018ના રોજ મુખય પહલ હઠળ એમએસએમઈ
              ધનમા્ણણમાં યોગદાન આપવા માટે પ્રેરરત થાય છે.
                                                                   માટે કરવામાં આવેલી 12 મુખય ઘોર્ણાઓથી છેલલા સાત વર્્ણમાં ઉદ્ોગમાં
                આધદવાસીઓની  વ્તી  ઓછી  હશે,  પરંતુ  તે  સમગ્  દેશમાં  દૂરના   હાંસલ થયેલી પ્રગધત, પ્રિાનમંરિી નરેનદ્ મોદીના પખવારડયાના કાય્ણરિમો
              ધવ્તારોમાં ફેલાયેલી છે. કેનદ્ સરકાર તેમના ધવકાસ અને કલયાણ માટે સતત   અને કેનદ્ીય મંરિીમંડળના ધનણ્ણયો આ અંકમાં સામેલ છે.

              પગલાં લઈ રહી છે, જેથી આ ગામડા, ટેકરીઓ અને જંગલોમાં રહેતા દરેક
                                                                     ઉપરાંત, આ સામધયકના આંતરરક પૃષ્ઠ પર રાષ્ટ્ીય કાનૂની સેવાઓ
              વયસકત સુિી ધવકાસનો લાભ પહોંચે. છેલલા દસ વર્્ણમાં, પરરવહન, વીજળી,
                                                                   ધદવસ પર ધવશેર્ વાંચન સામગ્ીનો સમાવેશ કરવામાં આવયો છે અને ્બેક
              પાણી અને ઇનટરનેટ કનેસકટધવટી પૂરી પાડવાની હોય, કે વન અધિકાર
                                                                   કવર પર રિાંધતકારી વાસુદેવ ્બલવંત ફડકેની 17મી જનમજયંધતનો ધવશેર્
              અધિધનયમ હેઠળ આશરે 24 લાખ આધદવાસી પરરવારોને જમીન અને
                                                                   સામગ્ીનો સમાવેશ કરવામાં આવયો છે.
              આજીધવકાની સુરક્ા પૂરી પાડવાની હોય, કે પછી યુવા ધશક્ણ માટે શક્ધણક
                                                          ૈ
              સ્થાઓની પહોંચ વિારવાની હોય, એકલવય ધવદ્ાલય જેવા ધવશર્ કાય્ણરિમો   તમારા સૂચનો અમને મોકલતા રહો.
               ં
                                                       ે
              હોય કે પછી વાધર્્ણક આશરે 30 લાખ આધદવાસી યુવાનોને ધશષ્યવૃધત્ પૂરી
              પાડવાની હોય, કેનદ્ સરકારે ધવધવિ યોજનાઓ દ્ારા આધદવાસી ધવકાસ પર

              નવો ભાર મૂકયો છે. મજ્બૂત ્બજાર નેટવક્કની ્થાપના સાથે, મહુઆ અને   (િીરેનદ્ ઓઝા)





                             દહનિી, અંગ્ેજી અને અન્ 11 ભારાઓમાં ઉપલબધ ન્યુ ઇનનડ્ા સમાચાર વાંચો/ડાઉનલોડ કરો.

                             https://newindiasamachar.pib.gov.in/news.aspx
   1   2   3   4   5   6   7   8   9