Page 5 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 5
આપની વાત...
ઇસનડયા પો્ટ પેમેન્ટસ ્બેંક ધવશે વાંચીને આનંદ
થયો
ુ
હં આંધ્ર પ્રદેશ સક્કલમાં ભારતીય ટપાલ ધવભાગમા ં
ુ
ૂ
પો્ટમેન તરીકે કામ કરં છુ. હં નય ઇસનડયા સમાચાર
ુ
ં
સામધયક વાંચવાની આતુરતાથી રાહ જોઉં છુ. આ
ં
સામધયકના એક અંકમાં ઇસનડયા પો્ટ પેમેન્ટસ ્બેંક
ધવશેનો એક લેખ વાંચીને મને આનંદ થયો. ઇસનડયા
પો્ટ પેમેન્ટસ ્બેંક પરની ્ટોરીને સામધયકનો એક ભાગ
ં
્બનાવવા અને ભારતના લોકોને સ્બંધિત માધહતી પ્રદાન
ં
ે
કરવા ્બદલ આભાર. પ્રિાનમરિી નરનદ્ મોદીના નેતૃતવમા ં
ભારતના નાગરરક તરીકે, ઇસનડયા પો્ટ પેમેન્ટસ ્બેંક
સાથે કામ કરતા દેશની સેવા કરવી મારા માટે
ં
સૌભાગયની વાત છે. મને પ્રિાનમરિી મોદી દ્ારા કલપના
કરાયેલ 'ધવકધસત ભારત'નાં લક્યને હાંસલ કરવામા ં
ભાગીદાર ્બનવાનો પણ ગવ્ણ છે.
દરેક માટે ઉપયોગી સામધયક baseddula@gmail.com
નયૂ ઇસનડયા સમાચાર પાધક્ક સામધયકની હાડ્ડ કોપી મળી. આ મેગેધઝન
મોકલવા ્બદલ સમગ્ ટીમનો ખૂ્બ ખૂ્બ આભાર. આ સામધયક ખૂ્બ જ
આ સામધયક ભારતની પ્રગધતની ઝલક આપ ે
ઉપયોગી માધહતી પ્રદાન કરે છે. તે ધવદ્ાથથીઓ, વરરષ્ઠ નાગરરકો,
ગૃધહણીઓ વગેરે સધહત દરેક વય જૂથ અને વગ્ણ માટે ખૂ્બ જ ઉપયોગી છે
છે. મને તે ખરેખર ગમયું. હવે હું દર મધહને તેને વાંચવાનો પ્રયાસ કરું છું. આ સામધયક ભારતની પ્રગધતની ઝલક આપે છે. મન ે
સામધયકની રડઝાઈન ્બહુ સરસ છે. આ સામધયક ટપાલ દ્ારા મળે છે. આ વખતે, મન ે
pramilamjamdade@gmail.com ઑગ્ટ (16-31) અને સપટેમ્બર (1-15)ના અંકો
એકસાથે મળયા. તેમાં ધવજ્ાન, અથ્ણશા્રિ,
ં
ં
ં
નયૂ ઇસનડયા સમાચાર સામધયક ધવધશષ્ટ માધહતી પૂરી પાડે છે આંતરરાષ્ટ્ીય સ્બિો, કકૃધર્, ઉદ્ોગ, સ્કકૃધત અન ે
પ્રધતસષ્ઠત વયસકતઓનાં જીવન અને કાયયોનો સમાવેશ
મને નયૂ ઇસનડયા સમાચારનો 16-30 સપટેમ્બર, 2025નો અંક વાંચવાની
થાય છે. ટૂકમાં, આ સામધયક માધહતીનો અસાિારણ
ં
તક મળી. દેશમાં એક કહેવત છે-આયુષ્માન ભવ... આ સંદભ્ણમાં મને
ુ
ભંડાર છે. તેનં આવરણ અને લેઆઉટ ભવય અન ે
ખરેખર એ સંદેશ ગમયો કે ્વા્્થય જ સંપધત્ છે, પહેલું સુખ તે જાતે
ુ
્વચછ છે. હં આશા રાખં છુ કે સામધયકની આ
ં
ુ
નયા્ણ. એકંદરે, આ સામધયક વાચકોને ભારત સરકારની ધવધવિ ધવકાસ
ધવશર્તા ભધવષ્યમાં પણ ચાલુ રહેશે.
ે
યોજનાઓ અને લક્યો ધવશે ધવશેર્ માધહતી પ્રદાન કરે છે. હું આ
deshamar1976@gmail.com
સામધયકનો ધનયધમત વાચક છું કારણ કે તે ખૂ્બ જ ઉપયોગી છે, ખાસ
કરીને ધવદ્ાથથી સમુદાય માટે.
rabisatapathy09@gmail.com
Communication Address : Room No-1077, ન્ ઇનનડ્ા સમાચારને આકાશવા્ીના
ૂ
Soochna Bhawan, CGO Complex, એફએમ ગોલડ પર િર શદનવાર-રદવવારે ્બપોરે
New Delhi-110003. 3.00થી 3.15 સયુધી સાંભળવા માટે
QR કોડ સકકેન કરો
E-Mail: response-nis@pib.gov.in न्यू इंडि्ा समाचार | 1-15 अगस्त 2025 3

