Page 6 - NIS Gujarati 01-15 November, 2025.pdf
P. 6

ઇ.પી.એફ. ઉપાડ હવે સરળ અને ઝડપી...


                              કાર્ો જ્ાવવાની જરૂર નથી


                              કમ્ણચારી ભધવષ્ય ધનધિ (ઇ.પી.એફ.)માં જમા થયેલા તમારા નાણાં ઉપાડવાનું હવે વિુ સરળ અને ઝડપી ્બનયું છે. હવે 13
                                      ે
                              જુદી જુદી શ્ણીઓ અને સંખયા્બિ શરતોને સરળ ્બનાવીને એકસમાન જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી 30 કરોડથી
                                                    ં
                              વિુ લોકોને ફાયદો થશે. કેનદ્ીય શ્મ અને રોજગાર મંરિી મનસુખ માંડધવયાની અધયક્તામાં ઇ.પી.એફ.ઓ.ના કેનદ્ીય ટ્્ટી
                      સમાચાર સાર
                              મંડળની ્બેઠકમાં આ ધનણ્ણયો લેવામાં આવયા હતા.

                                                                                         યુ
                              ઉપાડની મ્ાણિિાઓ સરળ ્બનાવવામાં આવી-        ઇ.પી.એફ.ઓ.ના સધારાઓ સાથે હવે
                                                                                               યુ
                                                  કે
                              પછી ભલે તે રકમ હો્ ક આવતણિન                કમણિચારીઓની સામાદજક સરક્ા સયુદનદચિત થઈ છે!
                                 ƒ હવે, આંધશક ઉપાડ માટે મારિ 3 શ્ેણીઓ રાખવામાં આવી છેઃ
                                                                            ƒ નોકરી છોડ્ા પછી તરત જ 75 ટકા રકમ ઉપાડી શકાય છે. ્બાકીની 25
                                 આવશયક જરૂરરયાતો, રહેઠાણ અને ધવશેર્ સંજોગો. તમામ પ્રકારના
                                                                           ટકા રકમ એક વર્્ણ પૂણ્ણ થયા પછી ઉપાડી શકાય છે.
                                 આંધશક ઉપાડ પર 1 વર્્ણનો સેવા સમયગાળો લાગુ થશે.
                                                                            ƒ અગાઉ, વારંવાર ઉપાડના કારણે સેવામાં ધવરામ આવતો હતો, કારણ
                                 ƒ અગાઉ, લગન અને મકાન ધનમા્ણણ માટે ભંડોળ ઉપાડવા માટે અનુરિમે
                                                                           કે અગાઉ, નોકરી છૂટી જવા પર 2 મધહના પછી સંપૂણ્ણ રકમ ઉપાડી
                                 5 અને 7 વર્્ણની સેવા ફરધજયાત હતી; હવે, મારિ એક વર્્ણની જરૂર છે.
                                                                           શકાતી હતી. આનાથી પેનશન માટે 10 વર્્ણની સતત સેવાની જરૂરરયાત
                                 ƒ ધશક્ણ માટે 10 વખત અને લગન માટે 5 વખત ઉપાડ કરી શકાય   પૂરી થતી ન હતી, પરરણામે કોઈ પેનશન લાભ મળતો ન હતો.
                                 છે. અગાઉ મારિ 3 વાર રકમ ઉપાડવાની મંજૂરી હતી. ધવશેર્ અથવા
                                 કટોકટીની પરરસ્થધતઓમાં, કોઈપણ પ્રશ્ો પૂછ્ા ધવના વર્્ણમાં ્બે   પેનશન
                                 વાર સંપૂણ્ણ પારિ રકમ ઉપાડી શકાય છે.             સેવા હવે તમારા

                                 ƒ કમ્ણચારીઓ વયાજ સધહત સંયુકત રકમના 75 ટકા સુિી ઉપાડી શકે છે.  ઘર આંગ્ે છે!

                                                                          ઇ.પી.એફ.ઓ.એ ઇસનડયા પો્ટ
                                 યુ
                                                       યુ
                              વધ કમણિચારીઓને સામાદજક સરક્ા હેઠળ
                                                                         પેમેનટ ્બેંકના સહયોગથી ઇ.પી.એફ.
                              લાવવાની પહેલ!
                                                                         ’95ના પેનશન િારકોનાં ઘરે રડધજટલ
                                                         ે
                              1 જુલાઈ, 2017 અને 31 ઑકટો્બર, 2025ની વચ્ સેવામાં જોડાનારા
                                                                           જીવન પ્રમાણપરિની સુધવિા ધવના
                              પારિ કમ્ણચારીઓને હવે તેમના ધનયોકતા દ્ારા ્વૈસચછક રીતે ઇ.પી.એફ.ઓ.
                                                                             મૂલયે પ્રદાન કરવાનો ધનણ્ણય
                              હેઠળ નામ મારિ પેનલના નુકસાન સાથે નોંિણી કરાવી શકાય છે. કમ્ણચારી
                              નોંિણી યોજના 1 નવેમ્બર, 2025થી 30 એધપ્રલ, 2026 સુિી અમલમાં રહેશે.  લીિો છે.




               આધાર       7-15 વ્ના ્બાળકો માટે મફત ્બા્ોમેદટ્ક અપડેટ


              જો તમારં ્બાળક 7થી 15 વર્્ણની વચ્ેનં છે અને તેનં આિાર ્બાયોમધટ્કસ   6 કરોડ ્બાળકોને ફાયદો થશે. આિારમાં મફત ્બાયોમધટ્ક અપડેટ સધવિા
                                                                                                  ે
                                                                                                          ુ
                                             ુ
                                      ુ
                   ુ
                                                       ે
                                                                                              ે
              અપડેટ કરવામાં આવય નથી, તો આ તમારા માટે કામના સમાચાર છે.   ્બાળકોને ધશક્ણ, ધશષ્યવૃધત્ અને ડાયરેકટ ્બધનરફટ ટ્ાનસફર (ડી્બીટી)
                           ુ
                           ં
               ુ
              યધનક આઇડેસનટરફકેશન ઓથોરરટી ઑફ ઇસનડયા (યુઆઇડીએઆઇ)        યોજનાઓની સુલભતા પૂરી પાડશે. નવી
              એ આ વય જૂથનાં ્બાળકો માટે તમામ ફરધજયાત ્બાયોમધટ્ક અપડેટ   માફી સાથે, MBU-1 અને MBU-2
                                                ે
              (એમ્બીયુ-1) ફી માફ કરી દીિી છે. આ માફી 1 ઑકટો્બર, 2025થી   એટલે કે 5-17 વર્્ણની વયનાં તમામ
                                    ુ
              લાગુ થશે અને આગામી એક વર્્ણ સિી ચાલશે. આ માફીથી આશર  ે  ્બાળકો માટે અપડેટ પ્રધરિયા મફત રહેશે.
               4  ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 નવેમ્બર, 2025
   1   2   3   4   5   6   7   8   9   10   11